हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
QUEEN
Queen News
World news
જવાન રહેવા માટે આ સનકી રાણી રોજ કુંવારી છોકરીઓના લોહીથી કરતી હતી સ્નાન!
Female Serial Killer: ઈતિહાસમાં અનેક એવા કિસ્સાઓ અને અનેક એવી બાબતો સામે આવી છે જે કદાચ માન્યામાં ના આવે પણ તે હકીકત છે. આવી જ એક વાત છે સીરીયલ કિલર સનકી મહારાણીની. જે હંમેશા જવાન દેખાવા માટે રોજ કુંવારી છોકરીઓને પકડીને તેનું અપહરણ કરાવી તેની હત્યા કરાવતી હતી. અને પછી....
Jun 16,2024, 12:43 PM IST
lifestyle
આજે ઘણાંને એકમાં ફાંફાં પડે છે, પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કઈ રીતે રાખતા હતા ખુશ?
નવી દિલ્લીઃ આજના જમાનામાં યુવાનોને બહારના જંકફુડ ખાવાની ટેવ પડી ગઈ છે. જેના કારણે શરીરમાં જલ્દીથી કમજોરી આવી જાય છે અને સેક્સ લાઈફ પણ ધીમે-ધીમે સમાપ્ત થઈ જાય છે. સેક્સ લાઈફ સમાપ્ત થયા બાદ યુવાનો સેક્સોલોજીસ્ટ પાસે જઈને પોતાની સમસ્યાનો ઈલાજ કરાવે છે પરંતુ તેમ છતાં પણ કોઈ નિવડો આવતો નથી. અને આખરે નિરાશા જ મળે છે..જે બાદ પતિ-પત્ની વચ્ચે ઝગડા શરૂ થાય છે અને આખરે વાત છૂટા છેડા સુધી પહોંચે છે.
Feb 25,2024, 14:38 PM IST
name
આ દેશોમાં તમે રાખી શકતા નથી બાળકોના નામ, થઇ શકે છે જેલ, જાણી લો નિયમો
Government Rules: બાળકનો જન્મ થતાં જ ઘરમાં તેના નામની ચર્ચા શરૂ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં અમુક નામ રાખવા પર પ્રતિબંધ છે. આ માટે જેલ પણ થઈ શકે છે.
Feb 7,2024, 17:04 PM IST
SIBLING MOVIES
Raksha Bandhan: ભાઈ-બહેનનો પ્રેમ કેવો હોય એ જોવા, તમારે જોવી પડશે આ ફિલ્મો
Raksha Bandhan Special: ભાઈ-બહેનનો સંબંધ એવો હોય છે જેમાં મસ્તી પણ હોય અને એકબીજાને રિસાવવા-મનાવવાનું પણ હોય. આ સાથે લાગણીના સંબંધ પણ હોય છે. ભાઈ-બહેનના સંબંધને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. ભાઈ-બહેનના ખાટા-મીઠા સંબંધો પર ઘણી ફિલ્મો બની છે જેને રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેન સાથે જોઈ શકે છે.
Jul 30,2023, 11:20 AM IST
King
100-100 રાણીઓ રાખતા રાજાને રિઝવવા કેમ ગધેડીના દૂધનો ઉપયોગ કરતી રાણીઓ? સાવ આવું?
100-100 રાણીઓ રાખતા રાજાને તે સમયે કેવી રીતે આકર્ષિત કરતી હતી રાણીઓ? જાણો રાણીઓના સૌંદર્યંનું રહસ્ય. પ્રાચીન કાળની અનેક સ્ત્રીઓના સૌંદર્યના વખાણના ઉલ્લેખ ગ્રંથોમાં જોવા મળે છે. તે સમયે સ્ત્રીઓની સુંદરતા કૃત્રિમ નહીં પરંતુ કુદરતી હતી. પહેલાના સમયમાં રાણીઓની સુંદરતા વર્ષોના વર્ષો સુધી અકબંધ રહેતી હતી.
Jun 16,2023, 10:02 AM IST
World news
હિંદૂ ધર્મનો અભ્યાસ કરનાર આ મુસ્લિમ દેશની રાજકુમારી સામે હીરોઈનો પણ છે ફિક્કી!
Ameerah Al Taweel: તવીલ માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેની લવ લાઈફ માટે પણ પ્રખ્યાત છે. 18 વર્ષની ઉંમરે તે સાઉદી પ્રિન્સ અલ વાલિદ બિન તલાલના પ્રેમમાં કેદ થઈ ગઈ હતી. તે તેના કરતા 28 વર્ષ મોટો હતો. અલ વાલીદ સાથેના લગ્ન પછી તે સાઉદી શાહી પરિવારની રાજકુમારી બની ગઈ. પરંતુ વર્ષ 2013માં બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા.
Mar 12,2023, 11:51 AM IST
Ching Xi
SEX WORKER માંથી બની સમુદ્રી ડાકુઓની રાણી, તાકાત માટે 'પુત્ર' સાથે પણ બનાવ્યા સંબંધ
નવી દિલ્હી: ચીન (China) ની એક મહિલાની એવી કહાની છે. જે તાકાતની ભૂખ, જીદ, દગો અને કલંકિત સંબંધોની ઘટનાથી ભરેલી છે. સેક્સ વર્કરમાંથી સમુદ્રી ડાકુઓની મહારાણી બનનાર ચિંગ શી 18મી સદીમાં સમુદ્રમાં પુર્તગાલ અને ચીનના સૈનિકોનો કાળ બની ગઇ હતી. તાકાતનો નશો એટલી હદે તેના માથા પર સવાર હતો કે સમુદ્રી ડાકુઓની 'સત્તા' હાથમાંથી ચાલી ન જાય એટલા માટે પોતે જ દત્તક લીધેલા પુત્ર સાથે અવૈધ સંબંધ બનાવતાં કચકાટ અનુભવ્યો નહી.
Oct 17,2021, 18:56 PM IST
King
પહેલાંના જમાનામાં રાજાઓ કેવી રીતે 100-100 રાણીને રાખતા હતા ખુશ, આ છે રહસ્ય
આજના જમાનામાં યુવાનોને બહારના જંકફુડ ખાવાની ટેવ પડી ગઈ છે. જેના કારણે શરીરમાં જલ્દીથી કમજોરી આવી જાય છે અને સેક્સ લાઈફ પણ ધીમે-ધીમે સમાપ્ત થઈ જાય છે. સેક્સ લાઈફ સમાપ્ત થયા બાદ યુવાનો સેક્સોલોજીસ્ટ પાસે જઈને પોતાની સમસ્યાનો ઈલાજ કરાવે છે પરંતુ તેમ છતાં પણ કોઈ નિવડો આવતો નથી. અને આખરે નિરાશા જ મળે છે..જે બાદ પતિ-પત્ની વચ્ચે ઝગડા શરૂ થાય છે અને આખરે વાત છૂટા છેડા સુધી પહોંચે છે.
Feb 5,2021, 17:02 PM IST
King
100-100 રાણીઓ રાખતા રાજાને તે સમયે કેવી રીતે આકર્ષિત કરતી હતી રાણીઓ?
પહેલાંના સમયમાં રાજાઓ સંખ્યાબંધ રાણીઓ રાખતા હતા. અને રોજ અલગ અલગ રાણીઓ સાથે સમય પસાર કરતા હતા. એ સમયે એવી પરિસ્થિતિ ઉભી થતી કે, એક રાણીને રાજાને મળવા માટે 100-100 દિવસ રાહ જોવી પડતી હતી. જેથી રાણીઓ તે સમયે રાજાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે જાત-જાતના નુસખાઓ અજમાવતી હતી.
Jan 6,2021, 12:44 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ