Puri rath yatra News

જગન્નાથ પુરી મંદિરના આ તથ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ, જાણો એવું તો શું છે અહી
Jagannath Rath Yatra 2022: પુરીમાં ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ જગન્નાથ રૂપમાં બિરાજમાન છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભક્તોને સામેથી દર્શન આપવા માટે નગર યાત્રા કરે છે, જેને લઇને દેશના ખુણે-ખણેથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ભારતના ચાર ધામમાંથી એક છે જગન્નાથ પુરી. કહેવાય છે કે ત્રણેય ધામની યાત્રા કર્યા બાદ અહીં અંતમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઇએ. જોકે, ભગવાન જગન્નાથની કૃપા કહો કે ચમત્કાર, પરંતુ આ મંદિરમાં આવો તો વિજ્ઞાનના તમામ નિયમો તમને ફેઈલ થતા જોવા મળશે. જેટલું સુંદર જગન્નાથ મંદિર છે એટલું જ રહસ્યમયી પણ છે. ત્યારે આજે વાત કરીશું એવા જ રહસ્યોની જે આજ દીન સુધી ઉકેલાયા નથી.
Jul 1,2022, 14:05 PM IST

Trending news