हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PSL
Psl News
Women's IPL
પાકિસ્તાન સુપર લીગના સંપૂર્ણ બજેટથી મોંઘી છે મહિલા IPLની એક ટીમ, જાણો કિંમત
BCCI મહિલા પ્રીમિયર લીગની તમામ પાંચ ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આજે યોજાયેલી ટીમની હરાજી પ્રક્રિયામાં બીસીસીઆઈએ પાંચ ટીમોને 4,670 કરોડમાં વેચી હતી. વિમેન્સ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ટીમ 1,289 કરોડમાં વેચાઈ હતી. જ્યારે સૌથી સસ્તી ટીમ 757 કરોડમાં વેચાઈ હતી. આ મહિલા પ્રીમિયર લીગની હરાજીએ આઈપીએલ 2008નો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. પરંતુ સૌથી મહત્વની વાત એ સ્પષ્ટ થઈ ગઈ છે કે પાકિસ્તાન સુપર લીગની સૌથી મોંઘી ટીમનો પણ ભારતની મહિલા આઈપીએલ સાથે કોઈ મુકાબલો નથી.
Jan 26,2023, 8:57 AM IST
મિસેલ મેક્લેનગન
કોરોના વાયરસનો ડરઃ 14 દિવસ માટે આઇસોલેશનમાં ગયો ક્રિકેટર, પત્નીએ લખ્યો આ મેસેજ
ફાસ્ટ બોલર મિશેલ મેક્લેનગન જ્યારે ન્યૂઝીલેન્ડ પહોંચ્યો તો તેને 14 દિવસ માટે આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યો. તેનાથી પણ રસપ્રદ ઘટના તે બની કે ઘર પર પહોંચતા તેને પત્નીનો એક મેસેજ મળ્યો.
Mar 16,2020, 15:34 PM IST
Pakistan Cricket Board
ફિક્સિંગના આરોપમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઉમર અકમલને કર્યો સસ્પેન્ડ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુરૂવારે વિકેટકીપર બેટ્સમેન ઉમર અકમલને પીસીબી એન્ટી કરપ્શન કોડની કલમ 4.7.1 હેઠળ તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધો છે. તે તપાસ પૂરી થયા સુધી ક્રિકેટ સાથે જોડાયેલી ગતિવિધિમાં ભાગ લઈ શકશે નહીં.
Feb 20,2020, 15:52 PM IST
nasir jamshed
સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલા નાસિર જમશેદને 17 મહિનાની જેલ
પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન નાસિર જમશેદને પાકિસ્તાન સુપર લીગમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાના આરોપમાં 17 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
Feb 8,2020, 14:44 PM IST
પીએસએલ
આગામી IPL પાકિસ્તાનમાં રમાશે, આ શું કહી ગયો ઉમર અકમલ
પીએસએલમાં ક્વેટા ગ્લૈડિએટર તરફથી રમતા 28 વર્ષના ઉમર અકમલથી મોટી ભૂલ થઈ ગઈ છે.
Mar 10,2019, 15:12 PM IST
શોએબ અખ્તર
VIDEO: જાણો કોના માટે ક્રિકેટમાં પરત ફરી રહ્યો છે શોએબ અખ્તર
પાકિસ્તાન અને ન્યૂઝિલેંડની મેચમાં અખ્તર ખૂબ મોંઘા સાબિત થયા હતા. પછી તેમણે બીજી મેચ રમી નહી. 2015માં તે ક્રિકેટ પીચ પર ફરી પરત ફર્યા. અમેરિકામાં તે વોર્ન વોરિયર્સ વિરૂદ્ધ સચિન બ્લાસ્ટર્સની તરફથી રમ્યા.
Aug 31,2018, 11:04 AM IST
Trending news
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા