हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Privatisation
Privatisation News
PIB Fact Check
SBI-PNB વેચાવાની કગારે પહોંચી? ગ્રાહકો રઘવાયા થયા, શું છે સત્ય તે ખાસ જાણો
PIB Fact Check: સરકાર તરપથી આઈડીબીઆઈ બેંક (IDBI Bank) ના પ્રાઈવેટાઈઝેશનની પ્રક્રિયા ચાલુ છે. આ બધા વચ્ચે કેટલાક મીડિયા હાઉસ તરપથી દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ અને પીએનબી તથા બેંક ઓફ બરોડાના પ્રાઈવેટાઈઝેશનના દાવા થવા લાગ્યા. આ ખબર જેવી સોશિયલ મીડિયા પર ફેલાઈ આ બેંકોના કરોડો ગ્રાહકો સ્તબ્ધ થઈ ગયા. પરંતુ હવે સરકારની અધિકૃત ફેક્ટ ચેકર પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check) એ આ ખબર પરથી પડદો ઉઠાવ્યો.
Jan 10,2023, 13:19 PM IST
air india
Air India ને Tata Group ને સોંપ્યાં પછી શું ફેરફાર થશે? શું હવાઈ મુસાફરી સસ્તી થશે?
Explainer: ટાટાને એર ઈન્ડિયાના વેચાણની પુષ્ટિને ટોચના રાજકારણીઓ અને નિષ્ણાતોએ ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. ઘણા નિષ્ણાતો માને છે કે આ વેચાણથી ખોટમાં ચાલી રહેલી એરલાઈન માટે વસૂલાતનો માર્ગ ખુલશે.
Jan 27,2022, 9:13 AM IST
air india
Hardeep Puri બોલ્યા- Air India વેચવા કે બંધ કરવાનો જ વિકલ્પ, 100% ભાગીદારી વેચશે
દેશના ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે આ વખતે સરકાર Air India ને વેચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેને કોઈ ખચકાટ નથી. મે માસ અથવા જૂન માસ સુધીમાં એર ઇન્ડિયાને વેચવામાં આવશે.
Mar 29,2021, 23:31 PM IST
નીતિ આયોગ
India Post બની શકે છે દેશની બીજી સૌથી મોટી બેંક, નીતિ આયોગે આપ્યા સૂચન
Niti Aayog દ્વારા આપવામાં આવેલા એક પ્રસ્તાવ બાદ India Post દેશની બીજી સૌથી મોટી બેંક એસબીઆઇની બાદ બની શકે છે. આ ઉપરાંત આયોગે ત્રણ સરકારી બેંકોને ખાનગી હાથમાં વેચવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. નીતિ આયોગે દેશમાં નાણાકીય સમાવેશની જરૂરીયાત અનુભવતા ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને મર્જ કરવા ડોક બેંક (પોસ્ટલ બેંક) બનાવવાના સૂચનો આપ્યા છે. આયોગે સરકારને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી)ને ઈન્ડિયા પોસ્ટમાં મર્જ કરવા સહિત અનેક ભલામણો કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલય અને નાણાં મંત્રાલયને તાજેતરમાં રજૂઆતમાં, એનઆઈટીઆઈ આયોગે સૂચન કર્યું છે કે દેશની 1.5 લાખથી વધુ પોસ્ટ ઓફિસો સૂચિત પોસ્ટલ બેંક માટે આઉટલેટ સેન્ટર્સ (આઉટલેટ) બનાવવામાં આવે. બેંક લાઇસેંસ મેળવવાના નિયમોને સરળ બનાવવો જોઇએ તેવું પણ સૂચન કર્યું છે.
Aug 8,2020, 19:28 PM IST
Trending news
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર
gujarat
18 દિવસમાં 150 કિ.મી! ગુજરાતમાં પ્રથમવાર હાથ ધરાયો આ પ્રોજેક્ટ, હવે દીપડાઓનું ટેકિંગ