हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Priti Adani
Priti adani News
Gautam Adani
Photos: મુકેશ અંબાણીના સંતાનોને તો જાણો છો..ગૌતમ અદાણીના પુત્રો વિશે પણ ખાસ જાણો
Gautam Adani : હાલમાં સૌથી વધારે ચર્ચામાં અનંત અંબાણી છે. એશિયાના સૌથી ધનિક અબજોપતિ બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી તથા તેમના પરિવારને તો બધા જાણે . શું તમે ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીના પત્ની અને તેમના બાળકો વિશે જાણો છો. ચાલો આજે અમે તમને તેમના વિશે જણાવીશું.
Mar 15,2024, 13:04 PM IST
Gautam Adani
ગૌતમ અદાણીના શોખ, લાઈફસ્ટાઈલ...પત્ની સાથે પત્તાની આ ગેમ રમવાનું ક્યારેય નથી ભૂલતા!
ભારતના સૌથી અમીર શખ્સ એટલે ગૌતમ અદાણી. જેમની લાઈફ વિશે જાણવામાં સૌ કોઈને રસ હોય છે. ત્યારે આજે અમને જણાવીશું ગૌતમ અદાણીની લાઈફ વિશે અને તેમના શોખ વિશે.
Jan 1,2024, 20:56 PM IST
Gautam Adani
કોણ છે ગૌતમ અદાણીના પત્ની પ્રીતિ અદાણી? લગ્ન પહેલાં શું કરતા હતા?
ગૌતમ અદાણી, જે થોડા દિવસ પહેલા વિશ્વના ત્રીજા અમીર વ્યક્તિ હતા, તે ખૂબ જ ઓછા લાઈમલાઈટમા આવે છે. અદાણી તેમની પત્નીને તેમના જીવનનો આધાર સ્તંભ માને છે. અદાણીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પ્રીતિ અદાણીએ ગૌતમ અદાણી માટે પોતાની કારકિર્દી મુકી દીધી હતી. તેમણે પોતાના લગ્ન વિશે પણ વાત કરી.
Feb 4,2023, 15:32 PM IST
Adani Group
અરબોના માલિક અદાણી દંપતી નહિ લડે ચૂંટણી, સ્ટેટમેન્ટ જાહેર કરીને કર્યો ખુલાસો
Adani Group Statement : ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણી રાજ્યસભાની ચૂંટણી નહિ લડે. અદાણી ગ્રુપે સ્ટેટમેન્ટ જાહેર કરી આ મામલે ખુલાસો કર્યો છે. અદાણી પરિવારમાંથી કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવા માંગતા નથી તેવુ કહેવાયુ છે. આમ, ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી રાજ્યસભામાં જવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયુ છે.
May 15,2022, 10:28 AM IST
Priti Adani
આટલી એજ્યુકેટેડ છે દેશના ધનકુબરોની પત્નીઓ, નીતા અંબાણીથી માંડીને ગૌતમ અદાણીની પત્ની
દેશની સૌથી ધનિક મહિલાઓની વાત કરવામાં આવે તો તેમાં જે પહેલું નામ આવે છે તો તે નીતા અંબાણીનું છે. તો બીજી તરફ આ યાદીમાં નીતા અંબાણી ઉપરાંત મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની પત્ની પ્રિતી અદાણી, ઇંફોસિસના સંસ્થાપક અને અધ્યક્ષ નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિનું નામ પણ સામેલ છે. એવામાં આજે દેશના દિગ્ગજ બિઝનેસ ટાયકૂનની પત્નીઓ વિશે વધુ જાણિશું કે કેટલી એજ્યુકેટેડ છે આ ધનકુબેરોની પત્નીઓ.
Aug 19,2021, 15:29 PM IST
Trending news
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
LPG price
તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ