हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Possibility
Possibility News
World Cup 2023
જો આવું થયું તો...ઓસ્ટ્રેલિયા-ભારત બંને બની શકે છે વર્લ્ડ ચેમ્પિયન, જાણો કઈ રીતે
World Cup 2023: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટક્કર થવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ ફાઈનલ મેચ માટે આઈસીસીએ ખાસ વ્યવસ્થા કરી છે. વરસાદના કારણે મેચ પ્રભાવિત થાય તો તેવી સ્થિતિમાં રિઝર્વ ડેની પણ જોગવાઈ કરાઈ છે.
Nov 18,2023, 12:23 PM IST
Bhavnagar
ભાવનગરમાં બોર્ડની પરીક્ષાનું સૌથી મોટા કૌભાંડની શક્યતા, સેંકડો ડમી વિદ્યાર્થીઓએ આપી
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ ૧૦ ની પરિક્ષામાં ઉમરાળાના એક કેન્દ્રમાંથી ડમી પરિક્ષાર્થી ઝડપાયાના મામલે ઉમરાળા પોલીસે સિહોર તાલુકાના અગિયાળી ગામના ૨ મળી ૩ શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરતા શિક્ષણ જગતમાં વધુ એકવાર ખળભળાટ મચી જવા પામ્યો છે.
May 8,2022, 0:02 AM IST
gujarat police
એક કોન્સ્ટેબલ 50 લાખની લાંચ માંગી શકે? આર.આરના મોટા માથાઓની સંડોવણીની શક્યતા
ખંભાતના ખાતર કૌભાંડમાં ભીનુ સંકેલવા માટે આરઆર સેલનો એક કોન્સ્ટેબલ લાખો રૂપિયાની લાંચ લેતા એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા રંગેહાથ ઝડપી લેવાયો હતો. ખંભાતના ખાતર કૌભાંડમાં નામ દાખલ નહી કરવા માટે 60 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જો કે આખરે 50 લાખમાં સોદો નક્કી થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાજ્ય વ્યાપી કૌભાંડને પર્દાફાશ કરવાની શેખી મારતા આરઆરસેલનો એક કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઉલ એસબીના છટકામાં 50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.
Jan 1,2021, 23:50 PM IST
Low-pressure
રાજસ્થાનમાં લો-પ્રેશર સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં માવઠાનીની વકી,ખેડૂતોની કફોડી સ્થિતી
ઉત્તર તરફથી આવી રહેલા ઢંડા પવનોના કારણે ગુજરાત આખુ અત્યારે ઠંડીથી ઠુંઠવાઇ રહ્યું છે. ત્યારે નવા વર્ષે 2 અને 3 જાન્યુઆરીનાં રોજ માવઠાની આગાહી છે. હવામાન ખાતાની યાદી અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાતા ઉત્તર અને ઉત્તરપૂર્વ ગુજરાતમાં બે દિવસમાં વરસાદ પડી શકે છે. આ માવઠું મોટેભાગે સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં જોવા મળશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. બીજી તરફ માવઠાને કારણે વાદળાની અસરોથી ગુજરાતનાં બાકીનાં વિસ્તારોમાં ઠંડીમાં ચમકારો જોવા મળી શકે છે.
Dec 31,2020, 22:05 PM IST
Possibility
ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓ સિવાય તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી શક્યતા
ગુજરાતમાં કોરોનાને કારણે સમગ્ર શિક્ષણ તંત્ર ડખે ચડ્યું છે. નવા સત્રથી એક પણ વખત શાળાઓ ચાલુ થઇ નથી. જ્યારે શાળાઓ ફરી ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થતા સરકાર દ્વારા પોતાનો નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો હતો. જો કે હવે ડિસેમ્બર મહિનો આવી ચુક્યો છે. તેવામાં હવે શાળાઓ ખોલવી કે નહી તે મુદ્દે હજી પણ સ્થિતી અંગે કોઇ જ સ્પષ્ટતા નથી. તેવામાં હવે કદાચ શાળાઓ ખુલી પણ જાય તો જાન્યુઆરીથી માર્ચ ત્રણ મહિના જ વિદ્યાર્થીઓને ભણાવી શકાય તેવી સ્થિતી છે. તેવામાં સરકાર હવે માસ પ્રમોશન આપે તેવી શક્યતા મહત્તમ છે.
Dec 1,2020, 18:48 PM IST
Possibility
ગુજરાત: રાજ્યસભા ચૂંટણી બાદ સંગઠનમાં મોટા પરિવર્તનનાં એંધાણ, થઇ શકે મોટા પરિવર્તન
રાજ્યસભાની ચૂંટણી બાદ ભાજપના સંગઠનમાં પણ મોટા પરિવર્તનનો દોર આવી શકે છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખથી માંડીને સંગઠન ક્ષેત્રનાં તમામ મોટા પદ પર પરિવર્તનનો પવન ફૂંકાઇ શકે છે. હાલમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાનાં 3 ઉમેદવારો જીતે તે માટે ભરચક પ્રયાસો કરી રહ્યા છે.
Jun 13,2020, 22:54 PM IST
Possibility
દુનિયાને હત્યાની ધમકી આપનારા વિશાલ ગૌસ્વામીને પોતાનાં એન્કાઉન્ટરનો ડર !
ગુજરાત ના ક્યાં કુખ્યાત ગુનેગારને પોતાના એન્કાઉન્ટરનો ડર છે શું પોલીસ એન્કાઉન્ટર કરશે ? ડર કુખ્યાત આરોપી અને જેલ માં રહીને ખંડણી નેટવર્ક ચલાવનાર એવા વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. નવા કાયદા ગુજસીકોટ મુજબ તમામ આરોપીઓના ક્રાઇમ બ્રાન્ચ તરફ થી 30 દિવસનાં રિમાન્ડની માંગણી કરાઈ હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ વિશાલ નું એન્કાઉન્ટર થશે એવો ડર વ્યક્ત કર્યો છે. કોર્ટ માં વર્ષ 2011-12 માં અમદાવાદમાં તરખરાટ મચાવનાર ગેંગ વિશાલ ગોસ્વામી ને એન્કાઉન્ટરની ભીતિ છે.
Jan 20,2020, 19:02 PM IST
Water Level
યમુના નદીના જળસ્તરે વટાવી ભયજનક સપાટી, દિલ્લી પર વધ્યો પૂરનો ખતરો
દિલ્લી પર ધીમે ધીમે વધી રહ્યો છે પુરનો ખતરો, હથનીકુંડમાંથી છોડાયું 8 લાખ ક્યુસેક પાણી. નીચાણવાળા વિસ્તારમાંથી 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.
Aug 20,2019, 15:20 PM IST
Trending news
Kidney Stone
પથરીનો સાવ મફત ઈલાજ, ઓપરેશન વિના તુટીને નીકળી જશે પથરી, ખાલી પેટ ખાવું આ લીલું પાન
donald trump
કોર્ટે ટ્રમ્પને આપ્યો 440 વોટનો જબરદસ્ત 'ઝટકો', નાગરિકતાવાળા આદેશ પર લગાવી રોક
rice flour
ડલ સ્કિન માટે બેસ્ટ છે આ સફેદ પાવડર, ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો ચહેરા પર આવશે
Trigrahi Yog 2025
સૂર્ય, બુધ અને શનિનો ત્રિગ્રહી યોગ 3 રાશિઓ માટે કષ્ટકારી, યાત્રા અને રોકાણમાં રાખવું
Government scheme
સરકાર બિઝનેસ માટે આપી રહી છે ફંડ, આ સરકારી યોજનાઓમાં મળી રહ્યાં છે રૂપિયા
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું