हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Poor kids
Poor kids News
surat
સ્લમ વિસ્તારને શબરીધામ બનાવ્યું આ મહિલાએ, હવે ઝૂપડપટ્ટીમાં ગુંજે છે સંસ્કૃતના શ્લોક
Women Teaching Sanskrits To Poor Kids : સુરતની એક મહિલાએ સ્લમ વિસ્તારના બાળકોને હનુમાન ચાલીસા અને શાસ્ત્રોના શ્લોકો શીખવાડવાનું બીડુ ઉપડ્યું છે
May 16,2023, 15:30 PM IST
Right to Education
RTE એડમિશનને લઈને બિગ અપડેટ, આજથી ગુજરાતમાં ફોર્મ ભરવાની શરૂઆત થશે
right to education : આ વર્ષે RTE હેઠળ 70 હજાર જેટલા બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે
Mar 30,2022, 7:50 AM IST
Rashmika Mandanna
Video: 'પુષ્પા'ની અભિનેત્રીની 'ગંદી હરકત', વીડિયો વાયરલ થતાં લોકોનો ગુસ્સો ફાટ્યો
અભિનેત્રી રશ્મિકા મંદાના(Rashmika Mandanna) હાલ ફિલ્મ 'પુષ્પા ધ: રાઈઝ' ના કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રશ્મિકાએ અલ્લુ અર્જૂન (Allu Arjun) સાથે કામ કર્યું છે જેમાં બંનેની કેમિસ્ટ્રી લોકોને ખુબ ગમી છે. સોમવારે રશ્મિકા મુંબઈમાં જોવા મળી. જેનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કઈંક એવું જોવા મળ્યું કે જેને જોયા પછી લોકોએ રશ્મિકાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે.
Jan 26,2022, 11:37 AM IST
Ahmedabad
અમદાવાદ સ્કૂલ બોર્ડનું બજેટ મંજૂર; ગરીબ બાળકોને મળશે સ્માર્ટફોન, જાણો મોટી જાહેરાતો
બજેટમાં કેટલી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં માર્ચ-એપ્રિલમાં ગરીબ બાળકોને સ્માર્ટ ફોન આપવાની વાત છે. આ સિવાય 2022-23માં 8 અંગ્રેજી માધ્યમની શાળાઓ બનાવવાનો નિર્ણય કરાયો છે. સ્કૂલ બોર્ડ 4 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ પણ બનાવાશે.
Jan 11,2022, 7:47 AM IST
education
‘મજૂરનો દીકરો મજૂર બને...’ તેવું મ્હેણુ મોરબીના 2 કારખાનેદારોએ ભાંગ્યું
Jan 3,2021, 10:58 AM IST
અંબાજી
અંબાજી: ગરીબ બાળકોને આપવામાં આવતા ‘સંજીવની દૂધના પાઉચ’ શાળામાં ફેકી દેવાયા
યાત્રાધામ અંબાજીમાં ગુજરાતી પ્રાથમિક શાળામાં સંજીવની દૂધ યોજનાનું દૂધના ભરેલા પાઉચ ફેંકી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જીલ્લા પંચાયત સંચાલિત ગુજરાતી પ્રાથમિક શાળા નાના બાળકોને રાજ્ય સરકાર દ્વારા કુપોષણ દુર કરવા પોષ્ટિક આહાર સ્વરૂપે અંતરિયાળ વિસ્તાર અને ગરીબ બાળકો માટે સૌપ્રથમ દાંતા તાલુકામાં દુધ સંજીવની યોજના હેઠળ પોષ્ટીક દુધ આપવાની યોજના ચાલુ કરાઈ હતી.
Oct 8,2019, 23:02 PM IST
Ahmedabad police
અમદાવાદ પોલીસની ‘પોલીસ પાઠશાળા’ના વિદ્યાર્થીઓ હવે કલાકારીગરી શીખ્યા
અમદાવાદમાં ચાલી રહેલી પોલીસ પાઠશાળાના વિદ્યાર્થીઓની અનોખી કલાકારી સામે આવી છે. આગામી રક્ષાબંધનને લઇને આ ગરીબ બાળકોએ ભણવાની સાથે સાથે 500થી વધુ રાખડીઓ બનાવી છે.
Aug 4,2019, 11:19 AM IST
Trending news
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ