हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Police Family
Police family News
gujarat police
ઉગ્ર બનતું પોલીસ આંદોલન: અમદાવાદમાં પોલીસ પરિવારોએ 2 કલાક રોડ ચક્કાજામ કર્યા
છેલ્લા 4-5 દિવસથી ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે પોલીસ આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલન દિવસેને દિવસે વેગ પકડી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં પોલીસ પરિવારો પણ આક્રોશિત જોવા મળી રહ્યા છે. જેના કારણે પોલીસ ઉપરાંત તેમના પરિવાર દ્વારા પણ ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે પણ મહિલાઓએ થાળી અને વેલણ લઇને વિરોધ કર્યો હતો. ગ્રેડ પે અમારો હક્ક જેવા સુત્રો સાતે પોલીસ પરિવારની મહિલાઓ રોડ પર ઉતરી હતી. પોલીસ કર્મચારીઓ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં નારા લગાવતા જોવા મળી રહ્યા હતા. છેલ્લા એક કલાકથી 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
Oct 27,2021, 19:50 PM IST
Mask
વડોદરા: લોકડાઉનની સ્થિતીમાં પોલીસ પરિવાર પણ રાષ્ટ્રરક્ષક બનીને ખડેપગે
કોરોના વાયરસની મહામારીના પગલે સમગ્ર રાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનનાં ચુસ્ત અમલ માટે પોલીસ જવાનો ખડેપગે મહેનત કરી રહ્યા છે. જો કે આટલું ઓછું હોય તેમ આ પોલીસ જવાનોની પત્નીઓ પણ હવે કોરોનાને હરાવવા માટે આગળ આવી છે. 50થી વધારે મહિલાઓ દ્વારા રોજના 500 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આ માસ્ક પોલીસ જવાનો સહિત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે અપાઇ રહ્યા છે.
Apr 14,2020, 19:19 PM IST
અમદાવાદ
અમદાવાદ: બે પોલીસ પરિવાર વચ્ચે થઇ મારામારી, વીડિયો વાયરલ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં બે પોલીસ પરિવાર વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. ચાંદખેડામાં આવેલી મનમંદિર બંગ્લોઝમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહીતને માથાના માંગે ગંભીર ઈજાઓ થઇ હતી.
Jan 7,2019, 21:21 PM IST
Trending news
expiry date
પેકેજ્ડ ફૂડ ખાતા પહેલા જાણી લો એક્સપાયરી ડેટ અને બેસ્ટ બિફોરનું અંતર
rafale india
પરમાણુ હથિયારોની રેસમાં ભારતે પાકિસ્તાનને પાછળ છોડ્યું, જાણો કોની પાસે કેટલા બોમ્બ
gautam gambhir
ટેસ્ટ-વનડે ટીમ અલગ-અલગ... ગૌતમ ગંભીરની મોટી શરત? આ ખેલાડીઓને લાગશે ઝટકો
gujarat
હદ છે! દૂધમાં ભેળસેળ કરવા બનાવી દીધો આખેઆખો પ્લાન્ટ! જેતપુરની ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ
gujarat
અમદાવાદમાં નકલી ચલણી નોટ પ્રકરણમાં મોટો ખુલાસો! ડ્રગ્સ રેકેટનો હવાલો નીકળ્યો
gujarat
આગામી અઠવાડિયે ગુજરાતમાં થશે કડાકા સાથે વરસાદ, સ્થિતિને પહોંચી વળવા પ્લાન તૈયાર
crime news
Mumbai ના વસઈમાં હૃદયદ્રાવક ઘટના, સનકી પ્રેમીએ પૂર્વ પ્રેમીકાની કરી જાહેરમાં હત્યા
How much is the bird poop facial
લોકો સુંદરતા માટે ચહેરા પર લગાવી રહ્યા છે ચકલીની પૉટી, જાણો શું છે Bird Poop Facial
TATKAAL Passport Services
ફટાફટ હવે બની જશે પાસપોર્ટ! વિદેશ જવાનો કે ફરવાનો પ્લાન હોય તો આ રીતે કરો અરજી
health
જમ્યા પછી કરો આ નાનકડું કામ, ડાયાબિટીસ કંટ્રોલ થશે, વધતા બ્લડ સુગર પર લાગશે લગામ