हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
police complain
Police complain News
ZEE 24 Kalak Original Video
દીકરીઓ સાવધાન! વડોદરામાં ઓનલાઈન રિક્ષા બુક કરાવતા મહિલા તબીબને રિક્ષા ચાલકે અન્ય માર્ગથી લઈ જવાનો પ્રયાસ કરતા મહિલા કુદી ગઈ!
While booking a rickshaw online in Vadodara, the woman jumped while the rickshaw puller tried to take the doctor from another route!
Oct 10,2024, 11:45 AM IST
gujarat police
પોલીસ ખોટી રીતે હેરાન કરે તો આ નંબર પર કરો ફોન! સીધી DGP ઓફિસમાં થશે ફરિયાદ
હવે પાવરનો દૂરઉપયોગ કરતી પોલીસની ખૈર નથી. જો પોલીસ તમને ખોટી રીતે હેરાન કરે કે પૈસા પડાવવાનો પ્રયાસ કરે તો ડરવાની જરૂર નથી. તાત્કાલિક અહીં આપેલાં નંબર પર કોલ કરો, સીધી ગુજરાત રાજ્યના પોલીસ વડા પાસે પહોંચી જશે ફરિયાદ.
Feb 27,2024, 12:13 PM IST
Ahmedabad
અમદાવાદમાં ગુજરાતી ગાયક જીગ્નેશ કવીરાજે કરી પોલીસ ફરિયાદ
પ્રખ્યાત ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી છે. તેનાં નામનું ખોટુ ફેસબુક એકાઉન્ટ કોઇ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જીગ્નેશે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કરેલી ફરિયાદ અનુસાર ફેસબુકમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તેનાં નામનું એકાઉન્ટ બનાવીને તેની તસ્વીરો મુકવામાં આવી હતી. આ ઉપરાંત આ વ્યક્તિ તેનાં ફેન્સ સાથે વાતચીત પણ કરતો હોવાનું સામે આવ્યું છે. તેના ચાહકોની સાથે પણ જીગ્નેશ કવિરાજ તરીકે વાતચીત કરતા હોવાનું સામે આવ્યું છે.
Jan 18,2020, 13:16 PM IST
police complain
તલાલામાં દબાણને લઇ સ્થાનિકોમાં રોષ, મામલતદાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
તલાલામાં દબાણને લઇ સ્થાનિકોમાં રોષ, મામલતદાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
Dec 13,2019, 15:18 PM IST
જામનગર
જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ સામે નોંધાઇ ફરિયાદ, પોલીસે જાહેર કરી રેડ કોર્
જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા કરોડોની જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યા છે. ત્યારે કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા મામલે 3 અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે
Oct 26,2019, 8:10 AM IST
zee jaankari
જાણો, કેવી રીતે શોધી શકશો ખોવાયેલ મોબાઇલ, જુઓ Video
મોબાઇલ (Mobile) ફોન (Phone) ચોરી થાય કે ખોવાઇ જાય તો પાછો મળવાવી આશા ઓછી થઇ જાય છે. પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ (FIR) નોંધાવવા બાદ પણ મોટા ભાગે નિરાશા જ હાથ લાગે છે. પરંતુ હવે આ મામલે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર (Government) તમારો મોબાઇલ શોધવામાં તમને મદદ કરશે. તમારો મોબાઇલ તમને પાછો અપાવવા માટે સરકાર 'સેન્ટ્રલ ઇકવિપમેન્ટ આઇડેન્ટી રજીસ્ટ્ર' (central equipment identity register) CEIR ના માધ્યમથી આગળ આવી છે. વધુ વિગત જાણવા જુઓ વીડિયો
Sep 26,2019, 12:27 PM IST
અમદાવાદ
‘પતિ-પત્ની ઓર વો’: સરકારી નોકરી મળતા જ યુવકે કર્યા બીજા લગ્ન
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ‘પતિ-પત્ની ઓર વો’નો કિસ્સો સામે આવ્યો છે. મૂળ પત્ની અને બે સંતાનો હોવા છતાંય એક યુવકે અન્ય યુવતી સાથે લગ્ન પણ કરી લીધા અને બાળકને પણ જન્મ આપ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Sep 14,2019, 8:34 AM IST
Trending news
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!