हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
paris
Paris News
Paralympics 2024
ભારતને મળ્યો વધુ એક ઝટકો, ટોક્યોમાં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી સસ્પેન્ડ
BWF એ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે ટોક્યો 2020 પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતને 18 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે અને તેઓ પેરિસ 2024 પેરાલિમ્પિક રમતમાં ભાગ લઈ શકશે નહીં.
Aug 13,2024, 13:40 PM IST
ZEE 24 Kalak Original Video
પેરિસમાં ભાઈએ જીત્યો મેડલ તો ભારતમાં બહેનની આંખોમાં આવ્યા હર્ષના આંસુ....
પેરિસમાં ભાઈએ જીત્યો મેડલ તો ભારતમાં બહેનની આંખોમાં આવ્યા હર્ષના આંસુ....
Aug 9,2024, 12:42 PM IST
ZEE 24 Kalak Original Video
"મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું, પરંતુ દરેક પ્લેયરનો એક દિવસ હોય છે": નીરજ ચોપરા
"મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું, પરંતુ દરેક પ્લેયરનો એક દિવસ હોય છે ને આજે અરશદનો દિવસ હતો": નીરજ ચોપરા
Aug 9,2024, 12:44 PM IST
Paris Olympics 2024
પાકિસ્તાનના અરશદ નદીમ વિશે નીરજ ચોપડાના માતાએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
પાકિસ્તાનના અરશદ નદીમે બાજી મારતા 92.97 મીટર દૂર ભાલો ફેંક્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. અરશદ નદીમે આ મામલે ભારતના નીરજ ચોપડાને પાછળ છોડ્યો. નીરજ ચોપડાએ આ વખતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
Aug 9,2024, 8:20 AM IST
Paralympics Games 2024
ગુજરાતના 5 દિવ્યાંગ ખેલાડી પેરાલમ્પિક્સ રમવા પેરિસ જશે
Paralympics Games 2024 : પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 માં 5 દિવ્યાંગ ગુજરાતી ખેલાડી લેશે ભાગ, 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરિસમાં જ પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 યોજશે
Aug 4,2024, 14:28 PM IST
Paris Olympics 2024
લગ્ન પછી આ હોટલમાં રોકાયા છે અનંત, રાધિકા : સૌથી સસ્તા રૂમનું ભાડું 1.8 લાખ રૂપિયા
Anant Ambani : રિપોર્ટ્સમાં એવું કહેવાયું છે કે અંબાણી પરિવારના સભ્યો પેરિસની ફોર સીઝન્સ હોટલ જ્યોર્જ વીમાં રોકાયા છે. અત્રે જણાવવાનું કે નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના સભ્ય છે.
Aug 1,2024, 14:32 PM IST
ZEE 24 Kalak Original Video
પેરિસ ઓલિમ્પિક: IOC સભ્ય નીતા અંબાણીએ બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ શૂટર સરબજોત સિંહનું સન્માન કર્યું
Paris Olympics: IOC member Nita Ambani honors shooter Sarabjot Singh after winning bronze medal
Jul 31,2024, 14:50 PM IST
Hockey India
ઓલમ્પિક 2024ની રેસમાંથી બહાર થઇ ભારતીય હોકી ટીમ, અઢી વર્ષ કેવી પહોંચી અર્શથી ફર્શ પર
Paris Olympic 2024: ભારતીય મહિલા હોકી ટીમ વર્ષ 2024માં યોજાનારી પેરિસ ઓલિમ્પિકમાં જોવા નહીં મળે. શુક્રવારે (19 જાન્યુઆરી) જાપાન સામે હાર્યા બાદ ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિકમાં પહોંચવાની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
Jan 19,2024, 21:16 PM IST
Eiffel Tower
એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામ ટૂરિસ્ટોને બહાર કાઢવામાં આવ્યા
પેરિસથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પેરિસમાં સ્થિત એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઘટના બાદ પોલીસની ટીમ ટાવર પાસે તૈનાત કરી દેવામાં આવી છે.
Aug 12,2023, 19:36 PM IST
paris
ઘરતી પરનું સ્વર્ગ પેરિસ : સાવ સસ્તામાં પેરિસનો પ્રવાસ કરવો છે તો એજન્ટોનો ચક્કર છોડો
How many days in Paris: પેરિસ ફ્રાન્સનું એક સુંદર શહેર છે, અહીં તમે ફ્લાઈટથી પહોંચી શકો છો. તમે દિલ્લી એરપોર્ટથી પેરિસની ફ્લાઈટ સરળતાથી લઈ શકો છો. દિલ્લીથી પેરિસનું ઓછામાં ઓછું ભાડું 24-25 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ છે.
Aug 1,2023, 17:33 PM IST
Catacombs of Paris
આ છે 'કબરનો ખજાનો', અહીં પડ્યા છે 60 લાખ માણસોના કંકાલ!
Catacombs of Paris: Exploring the eerie world of the city's underground tunnels
May 1,2023, 20:35 PM IST
gujarat
ગુજરાતનું પેરિસ! 200 વર્ષ જૂની છે અહીંની આકર્ષિત હવેલીઓ, આજે પણ છે આકર્ષણનું કેન્દ્ર
ગુજરાતની ધરા પર પ્રબળ ઈતિહાસ પથરાયેલો છે. કોઈ જિજ્ઞાસુ માણસ ઇતિહાસ જાણવાની ઈચ્છા સાથે ઘણા ખરા સ્થળની મુલાકાત લે છે. આવી જ કંઈક વાત છે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરની જે મોટાભાગે ઘણા લોકોની નજરમાં નથી ચડ્યું. આ સિદ્ધપુર શહેરમાં વર્ષો પહેલાં દાઉદી વોરા સમુદાય સ્થાયી થયો હતો અને તે સમુદાયે અહીંયાં જે ઘણીબધી વસ્તુઓની એવી છાપ છોડી છે. એમાંથી એક વાત આ વીડિયોમાં તમને જણાવીશું.
Jan 4,2023, 16:10 PM IST
FIFA World Cup
FIFA World Cup: વિશ્વકપ ફાઇનલમાં હાર છતાં ફ્રાન્સમાં ટીમનું નાયકો જેવું સ્વાગત
આર્જેન્ટીના સામે ફીફા વિશ્વકપના ટાઇટલ મુકાબલામાં હારનારી ફ્રાન્સની ટીમ જ્યારે પોતાના દેશ પહોંચી તો ત્યાં હજારોની સંખ્યામાં ફેન્સે તેનું હીરોની જેમ સ્વાગત કર્યું હતું.
Dec 20,2022, 16:32 PM IST
France Riots
વર્લ્ડ કપમાં હાર બાદ ફ્રાન્સમાં તોફાનો ફાટી નીકળ્યા, દેખાવકારોએ વાહનો ફૂંકી માર્યા
FIFA World Cup Final: આર્જેન્ટીના ફૂટબોલનો બાદશાહ બની ગયો છે. રવિવારે રાતે રમાયેલા ફિફા વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં આર્જેન્ટીનાએ ફ્રાન્સ 4-2થી હરાવી દીધુ. બંને ટીમો વધારાના સમય બાદ 3-3ની બરાબરીએ હતી. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ થયો. પરંતુ આર્જેન્ટીના સામે ફ્રાન્સની હાર થતા ફ્રાન્સમાં તોફાનો ફાટી નીકળ્યા. હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા.
Dec 19,2022, 9:04 AM IST
paris
પેરિસમાં પહેલી વખત ડ્રોન ટેક્સીએ ઉડાન ભરી, ફ્રાન્સની લેટેસ્ટ ટેકનોલોજી દુનિયા સમક્ષ લોન્ચ...
Drone taxi flies for the first time in Paris, France's latest technology launched to the world...
Nov 11,2022, 12:00 PM IST
gujarat
ડોક્ટરને વિદેશમાં આવ્યો હાર્ટએટેક, 60 લાખનું બિલ બન્યું પણ હોસ્પિટલે 1 રૂપિયો ન લીધો
શહેરમાં રહેતા ડોકટર અનિલ ગોયલ પોતાના પરિવાર સાથે પેરિસ ફરવા માટે ગયા હતા. જ્યાં તેમની તબિયત લથડતાં પેરિસની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Sep 18,2022, 16:42 PM IST
Bhavnagar
ભાવનગર PARIS ને પણ આપશે ટક્કર, મુખ્યમંત્રીએ ખાસ પ્રોજેક્ટને આપી મંજૂરી
મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે ૧૦૪ કરોડ રૂપિયાના વિકાસ કામોને CM દ્વારા મંજુરી આપવામાં આવતી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે ૧૦૪ કરોડ રૂપિયાની ફાળવણીથી ભાવનગરના વિકાસને વેગ મળશે. મહાનગરના આઉટગ્રોથ વિસ્તારમાં રસ્તાના ૧૩ કામો માટે રૂ. ૧૦.૦૭ કરોડ તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રૂ. ૧૧.૫૩ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Jan 4,2022, 21:15 PM IST
France
France ના પીએમ Jean Castex ને Ladies Underwear મોકલી રહ્યા છે દુકાનદાર, જાણો કેમ
કોરોના (Coronavirus) કહેર વચ્ચે ફ્રાન્સના (France) પ્રધાનમંત્રી જીન કાસ્ટેક્સ (Jean Castex) આજકાલ એક વિચિત્ર સમસ્યાને લઇને પરેશાન છે. તેમને દરરોજ મેઇલમાં લેડિઝ અન્ડરવેર (Ladies Underwear) મળી રહી છે
Apr 23,2021, 19:20 PM IST
પેરિસમાં શિક્ષકની હત્યા
પેરિસ: શિક્ષકનું માથું વાઢી નાખનારા હુમલાખોર વિશે થયો ચોંકાવનારો ખુલાસો
ફ્રાન્સ(France) ના પેરિસ (Paris) શહેરમાં શાળામાં એક શિક્ષકની હત્યા બાદ પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા શંકાસ્પદ વ્યક્તિ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.
Oct 18,2020, 13:29 PM IST
પેરિસ
પેરિસમાં પયંગબર સાહેબનું કાર્ટૂન બતાવનાર શિક્ષકનું વાઢ્યું માથું
ફ્રાંસ (Paris)માં પયંગબર મોહમંદ (Prophet Mohammed)નું કાર્ટૂન બાળકને બતાવતાં નારાજ એક વ્યક્તિએ ટીચરને મોતનો ઘાટ ઉતારી દીધો. આ પહેલાં અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા અને પછી શિક્ષકનું ગળું કાપી નાખ્યું.
Oct 17,2020, 8:51 AM IST
Trending news
Coldplay
દુનિયાભરમાં કેટલી મોટી છે મ્યુઝિક કોન્સર્ટ ઈકોનોમી, અનેક દેશની ઈકોનોમીમાં મોટો ભાગ
gujarat
સુરતના હીરા ઉદ્યોગમાં કેમ આવી મંદી? કેમ હજારો રત્નકલાકારો છે સંકટમાં? સામે આવ્યું...
India Tourism
ભારતમાં પ્રવાસનને મળી રહ્યો છે જબરદસ્ત વેગ! 2033 સુધીમાં 2.4 કરોડ નોકરી મળવાની આશા
benefits of hibiscus in the body
પાણીમાં ઉકાળીને પીવો આ લાલ ફૂલ, દવા વગર કંટ્રોલમાં આવશે BP, મળશે આ 5 ફાયદા
IPL 2025 Dates
થઈ ગયું કન્ફર્મ! આ તારીખથી શરૂ થશે IPL 2025નું ધમાસાણ, ચેરમેન અરૂણ ધૂમલે કરી જાહેરાત
lifestyle
સમય પહેલા ઘરડા થઈ રહ્યા છો તમે, આ લક્ષણોથી પડશે ખબર; જાણો કેવી રીતે રહેશો યુવાન
gujarat
કોણ યુવાધનને કરી રહ્યું છે બરબાદ? ખંભાત બાદ ગુજરાતમાં ક્યાંથી મળ્યું કરોડોનું ડ્રગ્સ
jasprit bumrah
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી બન્યો ICC ક્રિકેટર ઓફ યર, 7 વર્ષ બાદ આવ્યું ભારતીયનું નામ
HIKE IN DEARNESS ALLOWANCE
ST નિગમના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર; ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયો મોટો નિર્ણય
health
હૃદયને સ્વસ્થ રાખતી કોફી, એન્ટિઓક્સીડેન્ટનું પાવરહાઉસ, નસોમાં નહીં થાય બ્લોકેજ