हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pakistan Police
Pakistan police News
pakistan
ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યકરો પર થઈ રહ્યા છે બળાત્કાર
પાકિસ્તાનમાં 9મી મેના રોજ થયેલી હિંસા બાદ સરકાર અને સેના મળીને ઈમરાન ખાન અને પીટીઆઈ કાર્યકરો પર કડકાઈ વર્તી રહી છે પરંતુ હવે પાકિસ્તાનમાં પીટીઆઈ મહિલા કાર્યકરો સાથે રેપ જેવી જઘન્ય ખબરો પણ સામે આવી રહી છે. આ ગંભીર આરોપ ઈમરાન ખાને પોતે પાકિસ્તાન સરકાર પર લગાવ્યો છે. આ અગાઉ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે આરોપ લગાવ્યો હતો કે ઈમરાન ખાનની પાર્ટી સરકારને બદનામ કરવા માટે મહિલા કાર્યકરો સાથે રેપ જેવા ષડયંત્રોનો ઉપયોગ કરી શકે છે. હાલ પીટીઆઈની મહિલા કાર્યકરોના ઉત્પીડનની ખબરોથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે.
May 29,2023, 11:04 AM IST
Imran Khan Arrest
Video: પૂર્વ PM ઇમરાન ખાનને બોચીએ પકડી ધક્કે ચડાવ્યા, વકીલો લોહીલુહાણ
Al-Qadir Trust Case: ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા મુસરત ચીમાએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે તેઓ ઈમરાન ખાનને ટોર્ચર કરી રહ્યા છે. તેઓ ઈમરાન ખાનને માર મારી રહ્યા છે. પીટીઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં ઈમરાન ખાનના વકીલ ઘાયલ જોવા મળે છે.
May 9,2023, 16:08 PM IST
Manisha Ropeta
પાકિસ્તાનમાં હિન્દુ ગર્લનો ડંકો, માત્ર 26 વર્ષે બની પહેલી હિન્દુ મહિલા DSP
Pakistan First Hindu Woman DSP: પાકિસ્તાનની મનીષા રોપેટા તેમના દેશમાં ડીસીપી એટલે કે નાયબ પોલીસ અધિક્ષક બનનાર પહેલી હિન્દુ મહિલા બની છે. પરંતુ તેમની આ યાત્રા એટલી પણ સરળ ન હતી. તેમનું કહેવું છે કે આ પદ સુધી પહોંચવા માટે તેમણે તેમના સંબંધીઓને ખોટા સાબિત કર્યા, સમાજ અને પરિવારના વિચારો તોડ્યા. તેમણે તેમનું પોલીસ સર્વિસ જોઇન કરવાનું કારણ પણ જણાવ્યું.
Jul 30,2022, 21:41 PM IST
pakistani tv host aamir liaquat
પોસ્ટમોર્ટમ માટે પાકિસ્તાની એન્કર આમિર લિયાકતના મૃતદેહને કબરમાંથી કાઢવામાં આવશે
પાકિસ્તાની ટીવી હોસ્ટ આમિર લિયાકતના મોત બાદ વિવાદ સતત વધી રહ્યો છે. હવે પાકિસ્તાનની એક કોર્ટે મૃતદેહ કાઢી પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો છે.
Jun 20,2022, 17:02 PM IST
પાકિસ્તાન
PAK: સેનાએ સિંધ પોલીસ ચીફનું કર્યું અપહરણ, પોલીસે કરી બગાવત, 'સિવિલ વોર'ના અણસાર
પાકિસ્તાનમાં સેના અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ છે. આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સૈનિકોએ સિંધ પોલીસ પ્રમુખનું અપહરણ કરી લીધું, જેના લીધે સેના પ્રમુખને કેસની તપાસના આદેશ આપવા પડ્યા છે.
Oct 21,2020, 19:21 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાન : લગ્નમાં મહિલાના માથા પરથી સરકી ગયો દુપટ્ટો...
પાકિસ્તાનના પેશાવરમાં એક વ્યક્તિએ પોતાની પત્નીના માથાના તમામ વાળ કાપી નાખ્યા કારણ કે તેણે એક લગ્નપ્રસંગમાં પોતાનું માથું નહોતું ઢાંક્યું. આ મુંડન પહેલાં તેણે પત્નીને ઢોરમાર પણ માર્યો હતો.
Mar 30,2019, 16:00 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાનની ગલીઓમાં મસૂદ અઝહરનું ભારત વિરોધી ઝેર ઓકતુ ભાષણ, પોલીસ પણ આપે છ
પેશાવરમા જૈશનો આતંકી વડો મૌલાના મસૂદ અઝહર ખુલ્લેઆમ રેલીઓ કરી રહ્યો છે. આ રેલી માટે કાયદેસર રીતે પાકિસ્તાની સેના અને પોલીસ તરફથી તેને સુરક્ષા આપવામાં આવી રહી છે. પોતાની રેલીઓમાં મૌલાના મસૂદ અઝહર ભારતની વિરુદ્ધ સતત આગ ઓકી રહ્યો છે અને કાશ્મીરમાં આતંકી ગતિવિધીઓ વધારવા માટે લોકોને ભડકાવી રહ્યો છે.
Feb 20,2019, 12:36 PM IST
Pakistan Police
પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન શરીફ અને તેની પુત્રીની લાહોરથી ધરપકડ
કરપ્શનનાં કેસમાં દોષીત પાકિસ્તાનનાં પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લાહોરના અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશન એરપોર્ટ પર પહોંચી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર કોઇ પણ સમયે તેની ધરપકડ થઇ શકે છે. શરીફની સાથે તેની પુત્રી મરિયમની પણ ધરપકડ કરવામાં આવશે. મની લોન્ડ્રિંગના કેસમાં શરીફને 10 વર્ષ અને તેની પુત્રી મરિયમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર સમગ્ર મુદ્દાને ધ્યાનમાં રાખતા પંજાબ પ્રાંતની ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
Jul 13,2018, 22:16 PM IST
Pakistan Police
VIDEO: નવાઝ શરીફના પૌત્રએ લંડનમાં વિરોધ કરી રહેલા લોકોને માર માર્યો
નવાઝ શરીફની પુત્રી મરિયના પુત્ર જુનૈદ સફદર અને પૌત્ર ઝકારિયા હુસૈને પ્રદર્શનકર્તાઓ સાથે મારપીટ કરી હતી
Jul 13,2018, 19:07 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો