हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
139/ 6
(53.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
oxford university
Oxford university News
Blood clotting in period
સ્કૂલની હતી ટોપર! પીરિયડ્સમાં અસહ્ય દુખાવો થતાં છોકરીએ એવું કર્યું કે થઈ ગયું મોત
તમારા ઘરમાં પણ દીકરી કે બહેન તો હશે. યુકેથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં પીરિયડ્સનો દુખાવો ઓછો કરવા માટે ગર્ભનિરોધક ગોળીઓ લેનાર એક 16 વર્ષની છોકરીનું મોત થયું છે. ગોળીઓ ખાવાથી તેના મગજમાં લોહી ગંઠાઈ ગયું હતું. જે બાદ તબીબોએ છોકરીને બ્રેઈન ડેડ જાહેર કરી હતી.
Dec 19,2023, 20:18 PM IST
family
OMG! આ પરિવારમાં છે 2 કરોડ 70 લાખ લોકો! વૈજ્ઞાનિકોના દાવાથી હેરાન છે આખી દુનિયા
Mar 23,2022, 12:28 PM IST
Coronavirus
નવા વર્ષે 1 નહીં પરંતુ એક સાથે મળી શકે છે 2 વેક્સિનની ભેટ
Coronavirus Vaccine: બ્રિટને Covishield Vaccineને આપી મંજૂરી ભારતમાં પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)માં બનેલી ઓક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University) અને એસ્ટ્રાઝેનેકા (AstraZeneca)ની કોરોના વાયરસ વેક્સિન કોવિશીલ્ડને બ્રિટનમાં મંજૂરી મળી ગઈ છે. તેથી હવે ભારતમાં તેને મંજૂરી મળવાની આશા વધારે છે.
Dec 31,2020, 8:00 AM IST
ઓક્સફોર્ડ યુનિવર્સિટી
ઓક્સફોર્ડની Coronavirus Vaccineએ આપ્યા સારા સમાચાર, વધુ ઉંમરના લોકો પર પણ અસરકારક
Oxford Coronavirus Vaccine: ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વાયરસ વેક્સિને 56-69 અને 70 વર્ષથી વધુ ઉંમરના સ્વસ્થ લોકોમાં ઇમ્યૂન રિસ્પોન્સ પેદા કર્યો છે. The Lancet એ ગુરૂવારે 560 સ્વસ્થ લોકો પર કરવામાં આવેલા અભ્યાસનો ડેટા પબ્લિશ કર્યો છે.
Nov 19,2020, 18:20 PM IST
કોરોના ટેસ્ટિંગ કિટ
Oxfordએ તૈયાર કરી COVIDની ખાસ ટેસ્ટિંગ કિટ, માત્ર 5 મિનિટમાં આપશે રિપોર્ટ
આ ડિવાઇસની ખાસ વાત છે કે તે ચોક્કસતાની સાથે અન્ય વાયરસ અને કોરોના વાયરસમાં તફાવત કરી તેની જાણકારી મેળવી શકશે.
Oct 15,2020, 20:19 PM IST
Britain
Britains Oxford University succeeds in first and second rounds of corona vaccine human trial
Britain's Oxford University succeeds in first and second rounds of corona vaccine human trial. for more details watch video.
Jul 21,2020, 12:10 PM IST
કોરોના વાયરસ
સારા સમાચાર: કોરોના વેક્સીન બનાવવામાં જે રેસમાં છે સૌથી આગળ, પ્રથમ હ્યૂમન ટ્રાયલ સફળ
ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેસ્થ જર્મન સેન્ટર ફોર ઇન્ફેક્શન કંટ્રોલે મળીને કોરોનાની જે વેક્સીન પર કામ કરી રહ્યાં છે. તેના પ્રથમ તબક્કાના હ્યૂમન ટ્રાયલના સફળ થવાનો દાવો કર્યો છે. આ વર્ષ 23 એપ્રીલથી લઇ 21 મે વચ્ચે પ્રથમ તબક્કાનું ટ્રાયલ 1077 વોલેન્ટિયર પર કર્યું હતું. રિસર્ચર્સનો દાવો છે કે, વેક્સીનના ઉપયોગ બાદ તમામ વોલેન્ટિયરમાં કોરોના વાયરસ એન્ટીબોડી બની છે. આ શરૂઆતના પરિણામ ઉત્સાવર્ધક છે.
Jul 20,2020, 23:59 PM IST
surat
2019-2035 સુધીમાં સુરત વિકાસના તમામ રેકોર્ડ તોડી નાંખશે, એક ઈન્ટરનેશનલ સરવ
કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે, ત્યારે સુરત શહેર ફરી એક વખત ઈકોનોમિકલ ગ્રોથમાં દુનિયાના દેશોમાં નંબર વન બન્યું છે. દુનિયાની જાણીતી ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર વર્ષ 2019 થી 2035 દરમ્યાન સુરતનો સરેરાશ ગ્રોથ રેટ 9.17 ટકા રહેવાની શક્યતા છે.
May 21,2019, 15:24 PM IST
Trending news
Patidar Samaj
એવું તો શું થયુ કે પાટીદાર સમાજને એકઠા થવું પડ્યુ, શું પાટીદારો ટાર્ગેટ થઈ રહ્યાં છે
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો