हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
113/ 0
(24.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
over speed and rainfall
Over speed and rainfall News
Viral Video
અંબાજી અકસ્માત : 22 મુસાફરોને મોતના મુખમાં ધકેલનાર ડ્રાઈવરનો બેદરકારીભર્યો
અંબાજી (Ambaji)ના ત્રિશૂળીયા ઘાટ પાસે સર્જાયેલા અકસ્માત (Accident) માં 22 શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા હતા. ઓવરસ્પીડ (Over Speed)માં ગાડી ચલાવીને એક્સિડન્ટ સર્જનાર આ બસના ડ્રાઈવર સામે ગઈકાલે માનવવધનો ગુનો નોંધાયો હતો. ત્યારે આજે બસના ચાલક મુનીર વોરાનો વાઈરલ (Viral Video) થયેલો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મુનીર બસ ચલાવતી વખતે એક હાથથી વીડિયો બનાવી રહ્યો છે. આ વીડિયો સાબિત કરે છે કે, ડ્રાઇવરની બેદરકારીના કારણે આટલો મોટો અકસ્માત થયો છે. હાલ ડ્રાઇવર અમદાવાદ (Ahmedabad) ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Oct 2,2019, 14:44 PM IST
Anand
અંબાજી અકસ્માત: હૈયા ફાટ રૂદન સાથે મૃતકોને અપાયો અગ્નિદાહ, ગામ હિબકે ચડ્યુ
નવરાત્રીના પવિત્ર તહેવારમાં માઁ અંબાના દર્શન કરવા માટે આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના પાંચ ગામના લોકો પ્રાઇવેટ બસ બાંધી અંબાજી દર્શન કરવા માટે આસ્થા સાથે ગયા હતા. પણ દર્શન કરી પાછા ફરતા ત્રિસુલિયા ઘાટ પાસે વરસાદને કારણે બસ પલટી ખાય જતા તેમાના શ્રધ્ધાળુ માંથી 21ના ધટના સ્થળે મોત થયા હતા અને મોટા ભાગના લોકો ઘાયલ થયા હતા.
Oct 1,2019, 17:36 PM IST
Anand
અંબાજી અકસ્માત : 21 મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી તરફથી સહાય જાહેર કરાઈ
અંબાજી (Ambaji) નજીક ત્રિશુલિયા ઘાટ પાસે ગઈકાલે થયેલા લક્ઝરી બસ (Bus Accident) ના ગોઝારા માર્ગ અકસ્માતમાં મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેનશીલ માનવીય અભિગમ અપનાવીને મુખ્મયંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં દરેક મૃતકના વારસદારને 4 લાખ સહાય કરવામાં આવી છે. આ સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ફંડમાંથી આપવામાં આવશે.
Oct 1,2019, 14:44 PM IST
Anand
અંબાજી અકસ્માત : ઓવરસ્પીડમાં ગાડી ચલાવનાર ડ્રાઈવર સામે માનવવધનો ગુનો નોંધા
અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર ગઈકાલે થયેલા બસ અકસ્માતના મામલામાં ખાનગી બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડ્રાઈવર સામે IPCની કલમ 304 મુજબ માનવવધનો ગુનો દાખલ થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ડ્રાઈવરની ગફલતના કારણે લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે દાંતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે થયેલા બસ અકસ્માતમાં આણંદના આંકલાવ તાલુકાના 21 લોકોના મોત નિપજ્યાં છે.
Oct 1,2019, 13:54 PM IST
Anand
અંબાજી અકસ્માત : ખડોલ ગામે મૃતદેહો પહોંચતા જ પરિવારોમાં આંક્રદના દ્રશ્યો જ
અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટના ભયજનક વળાંકમાં હનુમાન મંદિર પાસે લક્ઝરી પલટતાં 21 યાત્રિકોનાં મોત થયાં છે અને 55 જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. અંબાજીમાં માતાના દર્શન કરીને પરત ફરતી વેળાએ આ દુખદ ઘટના બની હતી. આ તમામ મુસાફરો આણંદ પાસેના વિવિધ ગામના હતા. ત્યારે મૃતકોને ગામમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. દાંતાથી મૃતદેહોને વતન તરફ રવાના કરાયા હતા. ત્યારે ધીરે ધીરે મૃતદેહો આવતા સ્વજનોના આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા છે. સ્થાનિક સાંસદ, ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો સાંત્વના આપવા મૃતકોના ઘરે પહોંચ્યા છે.
Oct 1,2019, 11:32 AM IST
Trending news
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી
Rythu Bharosa Scheme
ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના