हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ordinance
Ordinance News
Lok Sabha Election 2024
ગઠબંધન પહેલા જ વિપક્ષની એક્તામાં તિરાડ! કેજરીવાલે કોંગ્રેસ સામે મૂકી આ શરત
Opposition Unity: 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને માત આપવા માટે પટણામાં વિપક્ષી દળોની બેઠક થઈ જેમાં કોંગ્રેસ સહિત 15 પાર્ટીઓ સામેલ થઈ. પરંતુ બેઠક બાદ જે નજારો જોવા મળ્યો તેણે વિપક્ષની એક્તાના સચનો ભાંડો ફોડ્યો. બિહારના પટણામાં વિપક્ષે પોતાની તાકાત દેખાડવા માટે એક મહત્વની બેઠક કરી. કોંગ્રેસ સહિત 15 પાર્ટીઓએ કોમન મિનિમમ પ્રોગ્રામ, 450 સીટો પર જોઈન્ટ ઉમેદવાર, તપાસ એજન્સીઓના દૂરઉપયોગ અને મણિપુર હિંસા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી.
Jun 24,2023, 14:53 PM IST
cbi
CBI અને ED ના ડાયરેક્ટર્સનો કાર્યકાળ 5 વર્ષ સુધી વધારી શકાશે
અત્યાર સુધી બંને કેન્દ્રીય એજન્ડીઓના ડાયરેક્ટરોનો કાર્યકાળ બે વર્ષનો હતો. કેટલાક અપવાદોને છોડીને કાર્યકાળ પૂરો થવા સુધી તેને હટાવી શકાય નહીં.
Nov 14,2021, 16:47 PM IST
prakash javadekar
મેડિકલ ટીમ પર હુમલો કરનારની હવે ખેર નથી, ગુનેગારોને જાણો કેટલા વર્ષની થશે સજા
કોરોના વાયરસ (coronavirus) સામે લડતા દેશભરમાં આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરનારા લોકોની હવે ખેર નથી. મોદી સરકારે (Modi Govt) એક વટહુકમ લાવ્યો છે, જે મુજબ મેડિકલ ટીમ (Medical Team) પર હુમલો કરવાના દોષીઓને 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા કરવામાં આવશે. આટલું જ નહીં, જો મેડિકલ ટીમ ઉપર ગંભીર હુમલો થાય છે, તો સજા 6 મહિનાથી 7 વર્ષ સુધીની રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ ડોક્ટરની ગાડી અથવા ક્લિનિક પર હુમલો કરવામાં આવે છે, તો બજારભાવથી બમણા વળતર લેવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar) એ આ માહિતી આપી.
Apr 22,2020, 18:29 PM IST
Union Cabinet
હવે સરહદી વિસ્તારમાં રહેતા લોકોને પણ મળશે અનામત: સરકારની મહત્વની જાહેરાત
ગુજરાતનાં રાજકોટ ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવાના પ્રસ્તાવને પણ સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી હતી
Feb 28,2019, 22:37 PM IST
ટ્રીપલ તલાક
ત્રણ તલાકના વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર
અરજીમાં કહેવાયું છે કે, આ વટહુકમ બંધારણની કલમ 14,15 અને 21નું ઉલ્લંઘન કરે છે
Sep 25,2018, 21:43 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલી ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય