हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
80/ 4
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Om Prakash Mishra
Om prakash mishra News
surat
સુરતના ફરાર પોલીસ કર્મીઓ અંગે ગુજરાત પોલીસ વડા બોલ્યા, ‘કડક પગલા લઈશું’
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે રાજ્યના પોલીસ વડા દ્વારા સમયાંતરે ગાંધીનગર ખાતે શહેરો અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવતી હોય છે, ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સુરતની બે દિવસની મુલાકાતે આવ્યા હતાં.
Jun 10,2019, 14:28 PM IST
surat
સુરત : 8 પોલીસ કર્મી સામે લુકઆઉટ નોટિસ છતા પોલીસનો પાવર ન ગયો
સુરત ખટોદરા કસ્ટોડિયલ ડેથ મામલે ફરાર પોલીસકર્મીને પકડવાનો રાજ્યની પોલીસને આદેશ આપ્યો છે. ત્યારે તમામ ફરાર પોલીસ અધિકારીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
Jun 4,2019, 11:15 AM IST
surat
પોલીસ લોકઅપમાં ઢોર માર ખાનાર આરોપી યુવકનું મોત, પણ સુરત પોલીસ ફરાર 8 પોલીસ
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત આઠ પોલીસ કર્મચારીઓએ જે આરોપીને ઢોર માર માર્યો હતો, તેનું મોત થયું છે. ખાનગી હોસ્પિટલમાં બે દિવસથી જીવન-મરણ વચ્ચે ઝોકા ખાઈ રહેલ આરોપી યુવક ઓમ પ્રકાશે જીવલેણ માર બાદ આખરે દમ તોડ્યો હતો.
Jun 2,2019, 10:51 AM IST
surat
સસ્પેન્ડ થયેલા 8 પો. કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાંથી કેવી રીતે ભાગ્યા? જવાબ આપ
ગુજરાતની પોલીસની છબી સામે આ કિસ્સો કાળા ટપકા સમાન છે. કારણ કે, પોલીસ આરોપીઓ પોલીસની સામે જ ફરાર થઈ ગયા, અને હાલ તેમને જ શોધવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ, સુરત પોલીસ આ સમગ્ર મામલા પર ઢાંકપિછોડો કરી રહી હોય તે રીતે વર્તી રહી છે.
Jun 1,2019, 16:29 PM IST
surat
આરોપીને ઢોર માર મારવા બદલ સુરતમાં PI સહિત 8 અધિકારીઓ સસ્પેન્ડ
સુરતના ખટોદરા વિસ્તારમાં એક આરોપીને માર મારવાના મામલે પીઆઈ સહિત 8 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહિ, પોલીસ સ્ટેશનના પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Jun 1,2019, 11:40 AM IST
Trending news
maharashtra CM
મહારાષ્ટ્રમાં હશે BJPના CM! સરેન્ડરના બદલામાં શિંદેને શું મળશે? આ છે વિકલ્પો
Dhanush
ફૂલોથી શરૂ થયેલ લવ સ્ટોરીનો થયો અંત, ધનુષ-ઐશ્વર્યાના છૂટાછેડાની કોર્ટે આપી મંજૂરી
Ganesh Infraworld IPO
29 નવેમ્બરે ઓપન થશે વધુ એક IPO,પ્રાઇસ બેન્ડ ₹83, ગ્રે માર્કેટમાં તેજીનો સંકેત
government school
મહેસાણામાં આ સ્કૂલોની હાલત અતિ ખરાબ, ભૂલકાના ભવિષ્ય સામે સરકાર ક્યારે જોશે?
Natural homemade shampoo
વાળને રેશમ જેવા મુલાયમ અને ચમકદાર બનાવવા માટે આજે જ ઘરે બનાવો આ નેચરલ શેમ્પૂ
Ahmedabad police
અમદાવાદમાં રાત્રે બહાર નિકળો તો ધ્યાન રાખજો, પોલીસ કરશે ચેકિંગ, જપ્ત થઈ શકે છે વાહન
alcohol
ડ્રિંક કર્યા બાદ કેમ થાય છે હેંગઓવર? સમજો આલ્કોહોલ પાછળનું વિજ્ઞાન, આ રીતે મળશે રાહત
Surya Gochar
નવા વર્ષ પહેલા આ 3 રાશિઓ પર સૂર્ય ગ્રહ રહેશે ખાસ મહેરબાન, ધનલાભની સાથે થશે પ્રગતિ
india
ગુજરાતમાં KYC કકળાટ, કામધંધા મુકીને લાઈનમાં ઉભા રહે છે લોકો, સર્વર ડાઉન થતાં પરેશાની
bjp
તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કરી દીધી ઉંમર મર્યાદા, જાણો વિગત