हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
213/ 1
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nidhi Shah
Nidhi shah News
bollywood
અનુપમાની વહુ કિંજલે રંગ બદલ્યો, શર્ટના બટન ખોલીને સોફા પર સુતા સુતા પડાવ્યા ફોટા
Photos: અનુપમા સિરિયલમાં કિંજલનો રોલ કરનાર અભિનેત્રી નિધિ શાહની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. નિધિ શાહનું ઓનસ્ક્રીન પરફેક્ટ પુત્રવધૂનું પાત્ર દરેકને આકર્ષી રહ્યું છે. પરંતુ ઓફસ્ક્રીન ફંડે તબાહી મચાવી દીધી છે. હા... નિધિએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના સૌથી બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે. લેટેસ્ટ ફોટોઝમાં નિધિ તેની સુંદરતા બતાવતી જોવા મળે છે.
Jul 17,2023, 10:10 AM IST
Ana
'અનુપમા'માં આવવાનો છે મહાટ્વિસ્ટ, આ હેન્ડસમ અભિનેતાની કિંજલના જીવનમાં થશે એન્ટ્રી
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના ટીવી શો અનુપમામાં આ અઠવાડિયે ઢગલો ટ્વિસ્ટ આવશે. જેમાં એક ટ્વિસ્ટ તો મહાટ્વિસ્ટ હશે. . અનુપમામાં હાલના દિવસોમાં કિંજલ અને પારિતોષ વચ્ચે ડિવોર્સની વાતો થઈ રહી છે. વાત જાણે એમ છે કે આ શોમાં જલદી એક હેન્ડસમ અભિનેતાની એન્ટ્રી થવા જવાના એંધાણ છે
Oct 4,2022, 21:20 PM IST
Anupamaa
'અનુપમા'માં નહીં જોવા મળે હવે કિંજલ? નિધિ શાહે તસવીર શેર કરી આપ્યા મોટા સંકેત
Anupama: અનુપમાને લઇને સમાચાર સામે આવી રહ્યા છે કે, શોમાંથી નિધિ શાહ બહાર થઈ શકે છે. આ તમામ સમાચારો વચ્ચે હવે નિધિ શાહે પણ એક તસવીર શરે કરી છે, જેને લઇને માનવામાં આવી રહ્યું છે કે, એક્ટ્રેસ ખરેખરમાં શોને અલવિદા કરી રહી છે.
Aug 30,2022, 17:40 PM IST
Nidhi Shah
અનુપમાની સાદી દેખાતી પુત્રવધૂ કિંજલના કિલર લૂક, તસવીરો જોઈ વધી જશે તમારી હાર્ટબીટ
Nidhi Shah Killer Look: ટીવીની હિટ સિરિયલ અનુપમા લોકોમાં ખુબ જ પોપ્યુલર છે. શોના પાત્રો પણ લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. એવામાં અનુપમાની પુત્રવધુ કિંજલનો રોલ કરી રહેલી નિધિ શાહ તેની સુંદરતા અને સાદગીથી લોકોની હાર્ટબીટ વધારી રહી છે. નિધિ શોમાં ખુબ જ સિમ્પલ લૂકમાં જોવા મળે છે પરંતુ રિયલ લાઈફમાં તે ખુબ જ સ્ટાઇલિશ અને બોલ્ડ છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી હોટ અને ગ્લેમરસ તસવીરો લોકોના દિલ ધડકાવી રહી છે.
Jul 31,2022, 23:51 PM IST
Nidhi Shah
અનેક અભિનેત્રીઓએ શરમ નેવે મૂકી, અર્ધનગ્ન થઈને સ્નાન કરતી શેર કરી એવી એવી PHOTOS
Actresses shared pictures while taking a bath: બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી અભિનેત્રીઓની કોઈ કમી નથી, જેમના દરેક એક્ટ પર લાખો લોકો પોતાનું દિલ આપી બેસે છે. તેમની ઇન્સ્ટાગ્રામ વોલ પર તેમની હોટ અને સિઝલિંગ તસવીરો જોવા મળી રહી છે. પરંતુ આજે અમે તમને કેટલીક અભિનેત્રીઓની એવી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં તેમણે બોલ્ડનેસની તમામ હદ વટાવી દીધી છે. આ અભિનેત્રીઓએ નહાતી વખતે પોતાની તસવીરો શેર કરી છે. આ અભિનેત્રીઓમાં રશ્મિ દેસાઈથી લઈને શ્રદ્ધા આર્યા સુધીના નામ સામેલ છે. જુઓ આ તસવીરો...
Feb 20,2022, 15:23 PM IST
Anupama
આ શું; અનુપમાની વહુ કિંજલે કેમેરાની સામે ખોલી દીધુ કોટનું બટન, દેખાડી બ્રાલેટ
અનુપમાની વહુ કિંજલ ખુબ બોલ્ડ થઈ ગઈ છે. કિંજલે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તેણે કેમેરાની સામે કોટના બટન ખોલી દીધા છે.
Jan 18,2022, 20:56 PM IST
Anupamaa
અનુપમાની આ વહુ દિવસેને દિવસે બનતી જાય છે Sexy, જોઈને હટાવી નહીં શકો નજર
સુપરહિટ ટીવી શો 'અનુપમા'માં કિંજલનું પાત્ર ભજવનારી અભિનેત્રી નિધિ શાહ તેના શાનદાર અભિનય ઉપરાંત તેના બોલ્ડ લુકને કારણે પણ ઘણી વાર સમાચારોમાં રહે છે. નિધિનો લુક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.
Dec 1,2021, 23:45 PM IST
Anupama
Nidhi Shah નો ગ્લેમર અવતાર, ન્હાતા ફોટા શેર કરી ફેન્સને કર્યા પાણી-પાણી
નિધિ શાહ (Nidhi Shah) એ તાજેતરમાં જ એક ફોટો શેર કર્યો છે. આ ફોટાને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો.
Nov 2,2021, 11:53 AM IST
Anupama
Anupama: ક્યારેય જોયો નહી હોય કિંજલનો આ લુક, ફોટા જોઇ ફેન્સ થયા ફીદા
નવી દિલ્લીઃ રૂપાલી ગાંગુલી (Rupali Ganguli) પ્રખ્યાત ટીવી શો અનુપમામાં (Anupama) મુખ્ય પાત્ર ભજવી રહી છે, પરંતુ તેની સાથે બાકીના પાત્રો ભજવતા કલાકારોને પણ લોકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. અનુપમાની પુત્રવધૂ કિંજલ એટલે કે નિધિ શાહ પણ આ શોમાંથી લોકોના મનપસંદ કલાકારોની યાદીમાં જોડાઈ છે. પરંતુ શું તમે જાણો છો કે પડદા પર સરળ રીતે રહેતી કિંજલ વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે. નિધિ શાહની આ તસવીરો જુઓ...
Oct 8,2021, 22:04 PM IST
Anupama
Anupama ની વહૂ Nidhi એ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, બાથરૂમમાં ન્હાતા ફોટા કર્યા શેર
ફેમસ ટીવી શો 'અનુપમા' (Anupama) માં લીડ પાત્ર ભજવનાર રૂપાલી ગાંગુલી (Rupali Ganguli) ભજવી રહી છે, પરંતુ તેમની સાથે જ બાકી પાત્રો ભજવનાર કલાકાર પણ લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.
Sep 12,2021, 18:27 PM IST
Trending news
donald trump
કેમ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાનો ધ્વજ અડધી કાઠીએ લહેરાશે? જાણો કારણ
Jammu kashmir weather
જમ્મુ કાશ્મીર બન્યું જન્નત, ભારે હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર, પ્રવાસીઓ ખુશખુશાલ
student
ધોરણ 8માં ભણતા બાળકને માતાએ મોબાઈલ બાબતે આપ્યો ઠપકો, વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત
water of panipuri
અમદાવાદની જાણીતી દુકાનની પાણીપુરીના પાણીમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Reliance home finance
₹107 થી તૂટીને ₹3 પર આવી ગયો આ શેર, વેચવા માટે લાગી લાઈન, જાણો વિગત
Salman Khan
સલમાન ખાનને મળી રહેલ ધમકીઓ વચ્ચે ઘરમાં થઈ રહ્યા છે ફેરફાર, ગેલેક્સીનો વીડિયો વાયરલ
ipo
રૂપિયા તૈયાર રાખો!આવતા અઠવાડિયામાં IPOની ભરમાર, 7 કંપનીઓની શેરમાર્કેટમાં થશે એન્ટ્રી
gujarat weather forecast
ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે કમોસમી વરસાદ? જાણો આવી ગઈ નવી આગાહી
Ahmedabad
ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરતો
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર