Anupama: ક્યારેય જોયો નહી હોય કિંજલનો આ લુક, ફોટા જોઇ ફેન્સ થયા ફીદા

નવી દિલ્લીઃ રૂપાલી ગાંગુલી (Rupali Ganguli) પ્રખ્યાત ટીવી શો અનુપમામાં (Anupama) મુખ્ય પાત્ર ભજવી રહી છે, પરંતુ તેની સાથે બાકીના પાત્રો ભજવતા કલાકારોને પણ લોકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. અનુપમાની પુત્રવધૂ કિંજલ એટલે કે નિધિ શાહ પણ આ શોમાંથી લોકોના મનપસંદ કલાકારોની યાદીમાં જોડાઈ છે. પરંતુ શું તમે જાણો છો કે પડદા પર સરળ રીતે રહેતી કિંજલ વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે. નિધિ શાહની આ તસવીરો જુઓ...  

નિધિનો ગ્લેમરસ લુક

1/6
image

નિધિ શાહ (Nidhi Shah) અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. સિરિયલ 'અનુપમા'માં અભિનેત્રી નિધિ શાહને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે જે અનુપમાની (Anupama)  પુત્રવધૂ કિંજલના રોલમાં છે.

નિધિની અદાઓ

2/6
image

કિંજલ એટલે કે નિધિ શાહ (Nidhi Shah) વાસ્તવિક જીવનમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ છે. તે દરરોજ તેના નવા દેખાવ બતાવીને ચાહકોને આશ્ચર્યચકિત કરે છે.

નિધિ બધા જ આઉટફિટમાં સુંદર દેખાય છે

3/6
image

અત્યાર સુધી, તેણે ઈન્સ્ટાગ્રામ પર 292 પોસ્ટ્સ શેર કરી છે, જેમાં વેસ્ટર્ન ડ્રેસથી એથનિક ડ્રેસમાં તેની તસવીરો જોવા મળી રહી છે. તેણે બંને ડ્રેસમાં પસંદ કરવામાં આવી રહી છે. 

નિધિ છે ખુબ લોકપ્રીય

4/6
image

ઈન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 1 મિલિયનથી વધુ છે. પાછલા દિવસોમાં તેમની લોકપ્રિયતા અચાનક વધી ગઈ છે.

નિધિનો શોમાં મહત્વનો ભાગ

5/6
image

કિંજલ એટલે કે નિધિ શાહ આ દિવસોમાં 'અનુપમા'માં (Anupama) ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહી છે. તે તેની સાસુ અનુપમાને સપોર્ટ કરતી જોવા મળે છે.

શોમાં છે નિધિ પર ફોકસ

6/6
image

તાજેતરમાં 'અનુપમા'માં (Anupama) કિંજલ એટલે કે નિધિ શાહના (Nidhi Shah) તેના ઓનસ્ક્રીન પતિ પરિતોષ સાથેના મતભેદો દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે જ કિંજલ પણ કામના સ્થળે છેડતીનો શિકાર બનવા જઈ રહી છે.