Anupama ની સીધી સાદી વહૂ નિધિ શાહનો ગ્લેમર અવતાર, ન્હાતા ફોટા શેર કરી વટાવી બોલ્ડનેસની તમામ હદો

નિધિ શાહ (Nidhi Shah) એ તાજેતરમાં જ એક ફોટો શેર કર્યો છે. આ ફોટાને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો.

Anupama ની સીધી સાદી વહૂ નિધિ શાહનો ગ્લેમર અવતાર, ન્હાતા ફોટા શેર કરી વટાવી બોલ્ડનેસની તમામ હદો

નવી દિલ્હી: ફેમસ ટીવી શો 'અનુપમા' (Anupama) માં લીડ પાત્ર ભજવનાર રૂપાલી ગાંગુલી (Rupali Ganguli) ભજવી રહી છે, પરંતુ  તેમની સાથે જ બાકી પાત્રો ભજવનાર કલાકાર પણ લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. અનુપમાની વહૂ કિંજલ એટલે કે નિધિ શાહ (Nidhi Shah) પણ આ શોથી લોકોની ફેવરિટ કલાકારોની યાદીમાં સામેલ થઇ ચૂકી છે. પરંતુ શું તમે જાણો છો કે સ્ક્રીન પર સાદગીથી રહેનાર કિંજલ રિયલ લાઇફમાં ખૂબ બોલ્ડ છે. નિધિ શાહ (Nidhi Shah) સોશિયલ મીડિયા પર મોટાભાગે પોતાની ગ્લેમરસ ફોટોઝ શેર કરે છે. 

કિંજલે બતાવ્યો બોલ્ડ અંદાજ
એક્ટ્રેસ નિધિ શાહને સીરિયલ 'અનુપમા' (Anupama) માં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે જે અનુપમાની વહૂ કિંજલના રોલમાં છે. તે અવાર નવાર પોતાના ફેન્સને પોતાના નવા નવા રૂપ બતાવીને સરપ્રાઇઝ આપતી રહે છે. નિધિ શાહ (Nidhi Shah) એ તાજેતરમાં જ એક ફોટો શેર કર્યો છે. આ ફોટાને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો. નિધિના ફેન્સને અનુપમાની વહૂ કિંજલનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસનો આટલો ગ્લેમર અવતાર પહેલીવાર જોવા મળ્યો છે. 

નિધિએ શેર કર્યો બાથરૂમ ફોટો
સામે આવેલી તસવીરમાં નિધિ શાહ (Nidhi Shah) બાથરૂમમાં શાવર નીચે ઉભેલી જોવા મળી રહી છે. તે શાવર નીચે ઉભી રહીને સ્નાન કરી રહી છે. નિધિ ઉપરથી નીચે પાણીથી તર-બતર છે. તેમણે ફક્ત બ્લેક બ્રાલેટ પહેરી છે. એક્ટ્રેસ શાનદાર એક્સપ્રેશન સાથે પોતાની તસવીરો ક્લિક કરાવી છે. નિધિનો આ અંદાજ લોકોને દિવાના બનાવી રહ્યો છે. નિધિના ફેન્સ વારંવાર તેમની આ તસવીરને જોઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ ઘણીવાર નિધિ બોલ્ડ લુકમાં જોવા મળી છે. આજકાલ એક્ટ્રેસનું બોલ્ડ શૂટ વાયરલ થતું રહે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nidhi Shah (@nidz_20)

સોશિયલ મીડિયા પર નિધિ રહે છે એક્ટિવ
કિંજલ એટલે કે નિધિ શાહ (Nidhi Shah) નો હાલ 'અનુપમા' (Anupama) માં મહત્વપૂર્ણ ટ્રેક ચાલી રહ્યો છે. તે પોતાની સાસુ અનુપમાનો સાથ આપતી જોવા મળી રહી છે. ઇંસ્ટાગ્રામ પર તેમના ફોલોવર્સની સંખ્યા 1 મિલિયનથી વધુ છે. થોડા દિવસોમાં તેમની લોકપ્રિયતામાં અચાનક વધારો થયો છે. ઇંસ્ટાગ્રામ પર અત્યાર સુધી તે 292 પોસ્ટ શેર કરી ચૂકી છે, જેમાં તેમના વેસ્ટર્ન ડ્રેસીસને લઇને એથનિક ડ્રેસમં પણ ફોટા છે. તે બંને અંદાજમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news