हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
108/ 7
(29.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
New Course
New course News
New Course
ગામડાને શહેર જેવુ સ્માર્ટ કેવી રીતે બનાવવું? દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં લોન્ચ કરાયો
New Course Launch : GTU સંલગ્ન મહેસાણાના મેવડ નજીક આવેલ ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજમાં દેશમાં સૌ પ્રથમવાર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમ સાથે ‘એડિશનલ માઈનોર - નેક્સ્ટ જનરેશન સ્માર્ટ વિલેજ’ નામનો કોર્સ તૈયાર કરાયો
Jul 31,2022, 16:01 PM IST
New Course
વડોદરાની MS યુનિવર્સિટીમાં હિન્દુત્વના પાઠ ભણાવાશે, 60 બેઠકો સાથે શરૂ થશે કોર્સ
New Course : એમ એસ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુત્વનો કોર્સ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી
Jul 6,2022, 17:27 PM IST
New Course
ગુજરાત યુનિવર્સિટી હવે દરિયાના ખારા પાણીમાં ખેતી કરતા શીખવશે, લોન્ચ કર્યો નવો કોર્સ
New Course : ગુજરાત યુનિવર્સિટીમાં હવે દરિયાઈ ખેતીના પાઠ ભણાવાશે... યુનિવર્સિટી દ્વારા 8 નવા કોર્સ લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં એક સિવિડ ફાર્મિંગ પણ છે
Jul 6,2022, 15:09 PM IST
New Course
હવે ગુજરાતમાં ભણાવાશે હિન્દુત્વના પાઠ, શરૂ થયો કોર્સ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને લઈને જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટર ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ દ્વારા આગામી ઑગસ્ટ માસથી 2 વર્ષ માટેનો અનુસ્નાતક કોર્સ એમ.એ. ઈન હિન્દુ સ્ટડીઝ શરૂ કરાશે. ટેક્નોલોજી, ઈનોવેશન, સ્ટાર્ટઅપ, સામાજીક દાયિત્વ, આપણી પૌરાણીક વેદ પ્રણાલી અને ભારતીય સંસ્કૃતિથી પણ વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે હેતુથી જીટીયુ દ્વારા સમયાંતરે વિવિધ કોર્સ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં હવે વધુ એક કોર્સ એટલે કે, એમ.એ. ઈન હિન્દુ સ્ટડીઝ શરૂ થવા જઈ રહ્યો છે.
Jul 3,2022, 11:35 AM IST
IGNOU
પ્રવેશ પરીક્ષા વિના જ મળશે MBAમાં પ્રવેશ, IGNOUએ શરૂ કર્યો આ નવો કોર્સ
જો તમે MBA કોર્સમાં એડમિશન લેવા માંગતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (SOMS), ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીઝ (IGNOU) એ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (ઓનલાઈન) પ્રોગ્રામ (MBA) શરૂ કર્યો છે.
Jan 13,2022, 19:12 PM IST
Gujarat Wants Education Revolution
જીતુ વાઘાણીનો ક્રાંતિક્રારી નિર્ણય, શાળામાં હવે એવા વિષયો ભણાવાશે જેનાથી સ્કીલ ડેવલપ
ગુજરાત (Gujarat) ના શિક્ષણ જગતમાં હવે નવી ક્રાંતિ આવી રહી છે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી બની શકે તેવી શિક્ષણ નીતિ અપનાવવામાં આવી રહી છે. આવામાં શિક્ષણ વિભાગ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય (Gujarat Wants Education Revolution) લેવાયો છે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા વિષયો દાખલ કરાશે. નવા 7 વિષય દાખલ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (jitu vaghani) એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. વિદ્યાર્થીઓને હવે એગ્રિકલ્ચર, ઑટોમોટિવ, એપરલ એન્ડ મેડ અપ્સ એન્ડ હોમ ફર્નિશિંગ, બ્યુટી એન્ડ વેલનેસ તથા રિટેઈલ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી વિષય પણ ભણાવાશે.
Jan 2,2022, 7:58 AM IST
career
હવે ગુજરાતમાં પણ શરૂ થયો એવિયેશન અને એરોનોટિક્સ કોર્સ, આ રહી તમામ માહિતી
Jun 12,2021, 8:18 AM IST
સાયબર ક્રાઇમ
સાયબર ક્રાઇમના કેસ ઉકેલવા GTU તૈયાર કરશે સેના, શરૂ કર્યો નવો કોર્સ
રાજ્યભરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ સાયબર કેસોને ઉકેલવા માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ના એક્સપર્ટની સમયાંતરે મદદ લેવાતી હોય છે.
Oct 22,2020, 14:23 PM IST
એન્જિનિયરીંગ વિદ્યાર્થી
વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, એન્જિનિયરીંગ કોલેજોમાં આ નવા 7 કોર્સની મળી મંજૂરી
ડિગ્રી ઈજનેરીમાં પ્રેવશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન એટલે AICTEએ ચાલુ વર્ષે રાજ્યની એન્જિનિયરીંગ કોલેજોમાં 7 નવા કોર્સ શરૂ કરવાની પરવાનગી આપી છે.
Jul 1,2020, 16:27 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા