हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
new cm of gujarat
New cm of gujarat News
Reaction
ભૂપેન્દ્ર પટેલ નવા CM બન્યા બાદ ખોડલધામ-ઉમિયા માતા સંસ્થાને શું પ્રતિક્રિયા આપી !
ગુજરાતની બાગડોર ફરી એકવાર પાટીદાર નેતાને સોંપવામાં આવી છે. લાંબા સમયથી ભાજપની મત્તબેંક ગણાતો પાટીદાર સમાજ ફરી એકવાર ભાજપના પક્ષે આવી જાય તેવી શક્યતા છે. તેવામાં લાંબા સમયથી પાટીદાર સમાજના અને ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ દ્વારા ભૂપેન્દ્ર પટેલની નિમણુંક બાદ શું પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે તે પણ ખુબ જ રોચક છે. કારણ કે પાટીદાર સમાજમાં પણ કડવા અને લેઉવા તેવા બે ફાંટા છે. તેવામાં કડવા પાટીદાર સી.એમ બનતા બંન્ને સમાજના અગ્રણીઓએ શું પ્રતિક્રિયા આપી.
Sep 12,2021, 22:51 PM IST
Bhupendra Patel
CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે ZEE 24 KALAK સાથે કરી ખાસ વાતચીત, કહી આ ખાસ વાત
મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલે પ્રથમ વાર સંબોધન કર્યું હતું. પટેલે જણાવ્યું કે, PM મોદી, અમિત શાહ, સી.આર પાટીલ સહિતનાં તમામ શિર્ષસ્થ નેતાઓનો ખુબ ખુબ આભારી છું. અહીં બેઠેલા તમામ વડીલોનો આભારી છું. મારા પર જે કાર્યભાર મુક્યો છે તે સૌને સાથે રાખીને નિભાવીશું તેવો મારો પ્રયાસ રહેશે. સૌ વડીલો અને સામે બેઠેલા મારા મિત્રો પણ આ આ કામગીરી નિભાવવામાં મારો સાથ આપશો તેવી આશા સાથે જય હિંદ જય ભારત. તેઓએ પોતાનું વક્તવ્ય ખુબ જ ટુંકુ આપ્યું હતું.
Sep 12,2021, 17:13 PM IST
behind-the-scenes leader
સીધી જ આ નામની થશે જાહેરાત? PM મોદીએ પડદા પાછળ રહેલા આ નેતાને કહ્યું ગુજરાત પહોંચો!
સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેના પગલે ગુજરાત વિધાનસભામાં ચૂંટણી વહેલી યોજાય તેવી અટકળો પણ ચાલી રહી છે. આજે વિજય રૂપાણી સાથે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા. જો કે વિજય રૂપાણી જ્યારે રાજીનામું આપવા માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે પુરૂષોત્તમ રૂપાલાની સુચક હાજરી હતી. કેન્દ્રીય નેતા હોવા છતા તેઓ ન માત્ર ગુજરાતમાં હાજર હતા પરંતુ જ્યારે પૂર્વ CM રૂપાણી રાજીનામું આપવા પહોંચ્યા ત્યારે તેમની સાથે પણ હાજર હતા જે ખુબ જ સુચક છે. તો મનસુખ માંડવીયા પણ તેમની સાથે હાજર હતા. આ ઉપરાંત ગુજરાતના અન્ય તમામ સિનિયર નેતાઓ હાજર હતા.
Sep 11,2021, 18:52 PM IST
Mansukh Mandviya
માંડવીયા આગળ તમામ ચહેરા સિયાવિયા! PM મોદીનું સ્વપ્ન પુર્ણ કરી શકે તેવો એકમાત્ર ચહેરો
ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ અચાનક આપી દીધેલા રાજીનામાં બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. હવે શું થશે અને ગુજરાતનો નાથ કોણ બનશે તે મુદ્દો હાલ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાનો મુદ્દો છે.
Sep 11,2021, 17:13 PM IST
Trending news
Khalistan separatist movement
ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!
gujarat
હચમચાવી નાંખે તેવી ઘટના! પોતાનું પાપ છુપાવવા મહિલાએ શિશુને ફેંક્યું, મોટો ખુલાસો
health
ખુલીને વાત ન કરી શકવી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે; સ્ટડી
lifestyle
બદામના તેલમાં છુપાયેલું છે ગ્લાઈંગ સ્કિનનું રહસ્ય, બ્યૂટી એક્સપર્ટની પહેલી પસંદ
bharat brand scheme
મોંઘવારીમાં સરકારે આપી રાહત, 30 રૂપિયામાં કિલો ઘઉંનો લોટ તો 34 રૂપિયામાં મળશે ચોખા