हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
160/ 5
(45.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
national pension system
National pension system News
national pension system
Pension Scheme: આવકની ગેરન્ટી! દર મહિને મળશે 20 હજારનું પેન્શન, કોઈ સામે હાથ લંબાવવો
જો તમે કોઇપણ સ્કીમમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તોઆ સમાચાર તમારા માટે જ છે. આજે અમે તમને એક એવી સરકારી સ્કીમ વિશે જણાવવા જઇ રહ્યા છે, જ્યાં રોકાણ કરતાં તમે વૃદ્ધાશ્રમ સિક્યોર કરી શકો છો. કારણ કે સ્કીમ નિવૃતિ બાદ તમને ખૂબ કામ આવી શકે છે. આ સ્કીમથી તમને સારું પેન્શન મળી શકે છે. નિવૃતિ બાદ પણ તમને નિયમિત આવક થતી રહે છે. આવો આ ખાસ સ્કીમ વિશે જણાવીએ.
May 22,2024, 12:59 PM IST
Pension Schemes
Pension Schemes: આ 5 સરકારી યોજનાઓ બની શકે છે તમારા ઘડપણની લાકડી!
Pension Schemes: માણસ યુવાન હોય ત્યારે તો સારી રીતે હરી ફરી શકે. પૈસા કમાઈ શકે અને ખર્ચો પણ કરી શકે. પણ જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેને અનેક ચિંતાઓ હોય છે. ત્યારે તેને ટેન્શન હોય છેકે, આરોગ્યનું શું થશે? દેશવાસીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા NPS સહિતની ઘણી પેન્શન યોજનાઓ ચલાવવામાં આવે છે. પેન્શન સ્કીમમાં રોકાણ કરવાથી નિવૃત્તિ લાભો, આરોગ્ય સંભાળ અને મુસાફરી ભથ્થાં સહિત ઘણા લાભો મળે છે. વરિષ્ઠ નાગરિકોની નાણાકીય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે હાલમાં ઘણી પેન્શન યોજનાઓ ચાલી રહી છે. કેટલાકમાં ગેરેન્ટેડ પેન્શન ઓફર કરવામાં આવી રહ્યું છે. ચાલો આ યોજનાઓ વિશે વિગતવાર જાણીએ-
May 8,2024, 16:02 PM IST
Pension Schemes
Pension Schemes: ફાયદાની વાત! NPS જ નહીં આ 4 પેન્શન સ્કીમો ચલાવી રહી છે સરકાર
Pension Schemes: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ નિવૃત્તિ બચત અને રોકાણ કાર્યક્રમ છે. આ અંતર્ગત તમારે જાતે જ રોકાણ કરવું પડશે અને નાગરિકોને તેમની ઉંમર વધવાની સાથે સુરક્ષા મળે છે.
Aug 22,2023, 11:35 AM IST
national pension system
પત્નીના નામે ખોલી દો આ એકાઉન્ટ, દર મહિને ₹47,066 ની કમાણી, 1,05,89,741 તો એક સાથે...
National Pension System: પત્નીના નામ પર ન્યૂ પેન્શન સિસ્ટમ (National Pension Scheme) એકાઉન્ટ ખોલી શકો છો. સુવિધાનુસાર દર મહિને કે વાર્ષિક પૈસા જમા કરવાનો વિકલ્પ મળે છે. 1000 રૂપિયાથી પણ પત્નીના નામ પર એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકો છો.
Aug 21,2023, 15:21 PM IST
National Pension Scheme
₹5000નું રોકાણ કરો અને ₹1 કરોડ 11 લાખ 98 હજાર 471 મેળવો
NPS Account: NPS એટલે કે રાષ્ટ્રીય પેન્શન યોજના કેન્દ્ર સરકારની સામાજિક સુરક્ષા યોજના છે. ખાસ વાત એ છે કે તમારે સ્કીમમાં પૈસા રોકાણ કરવાના છે, પરંતુ પ્રોફેશનલ ફંડ મેનેજર તેનું સંચાલન કરશે. કેન્દ્ર સરકાર પ્રોફેશનલ ફંડ મેનેજરોને જવાબદારી આપે છે.
Mar 24,2023, 10:36 AM IST
national pension system
ઘડપણમાં આવકની ગેરન્ટી! 100 રૂપિયાનું કરો રોકાણ, દર મહિને મળશે 20 હજારનું પેન્શન
Government Pension Scheme: આ યોજના જાન્યુઆરી 2004 માં સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. પછી 2009 માં તેને તમામ કેટેગરીના લોકો માટે ખોલવામાં આવી હતી. આ યોજના અંતગર્ત પોતાની વર્કિંગ લાઇફમાં તમારે લાંબા સમય સુધી રોકાણ કરવાનું હોય છે.
Mar 8,2023, 19:49 PM IST
national pension system
વૃદ્ધાવસ્થામાં આવકની ગેરન્ટી! 100 રૂપિયાના રોકાણથી દર મહિને મળશે 20 હજારનું પેન્શન
NPS Plan: જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગો છો, તો તમે તેની શરૂઆત ફક્ત 1000 રૂપિયાના ઇન્વેસ્ટથી કરી શકો છો. 18 થી 70 વર્ષ સુધી લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો.
Sep 17,2022, 15:48 PM IST
NPS
15 જુલાઇથી બદલાઇ જશે રોકાણના આ નિયમ, તાત્કાલિક જાણી લો ફાયદાની વાત
આગામી 15 જુલાઇ બાદથી નેશનલ પેંશન સિસ્ટમમાં રોકાણ કરવું પહેલાં કરતાં વધુ સેફ થઇ જશે. તમને જણાવી દઇએ કે પેંશન ફંડ નિયામક અને વિકાસ ઓથોરિટી (PFRDA) દ્વારા એક સર્કુલર જાહેર કરી રોકાણકારોને એનપીએસમાં રિસ્ક પ્રોફાઇલ વિશે માહિતગાર કરવાના નિયમ આપવામાં આવ્યા હતા. તેનો હેતુ રોકાણકારોમાં જાગૃતતા વધારવાનો છે.
Jul 5,2022, 22:29 PM IST
National Pension Scheme
Good Returns: પત્નીના નામે ખોલાવશો આ એકાઉન્ટ તો દર મહિને મળશે 44,793 રૂપિયા
જો તમે પણ ઇચ્છો છો કે તમારી પત્ની આત્મનિર્ભર બને જેથી કોઇપણ સ્થિતિમાં તમારા ઘરમાં એક રેગુલર ઇનકમ આવતી રહે અને ભવિષ્યમાં તમારી પત્નીને પૈસા માટે કોઇ બીજા પર નિર્ભર રહેવું ન પડે તો આજે જ તેના માટે રેગુલર ઇનકમની વ્યવસ્થા કરી શકો છો. તેના માટે તમારે National Pension Scheme માં રોકાણ કરવું જોઇએ
Jun 18,2022, 19:02 PM IST
કર્મચારી પ્રોવિડન્ટ ફંડ
EPF યોજનાના શેરધારકોની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો
કર્મચારી પ્રોવિડન્ટ ફંડ(EPF) યોજના અંતર્ગત સપ્ટેમ્બર 2017થી ઓગસ્ટ 2018 સુધીમાં જ 1.45 કરોડ નવા શેરધારકો જોડાયા છે. સરકારે સંગઠિત ક્ષેત્રોમાં રોજગારના આંકડાઓ એક દિવસ પહેલા જ જાહેર કર્યા હતા.
Oct 26,2018, 10:45 AM IST
Trending news
Husband upset with his wife
'સાહેબ મારી જિંદગી બચાવી લો..', 18 વર્ષમાં 25 વખત ભાગી ગઈ પત્ની, પતિની દર્દનાક કહાની
Ambalal Patel
ગુજરાતના 20 જિલ્લાવાળા બે દિવસ સાવધાન રહેજો, ખતરનાક છે અંબાલાલ પટેલની નવી આગાહી
manmohan singh
એક સમયે મનમોહન સિંહના બોડીગાર્ડ હતા યોગી સરકારના આ મંત્રી, જણાવ્યો મારુતિવાળો કિસ્સો
khajoor
ખજૂર ખાવામાં 99 ટકા લોકો કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્યને કરે છે ખરાબ, શું તમે
manmohan singh
અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ કરાયો કેન્સલ, આ સમાચાર વાંચી લેજો નહિ તો ધક્કો પડશે
Haridwar
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના, નજર સામે ગંગામાં ડૂબ્યા બે બાળકો
vastu tips
નવા વર્ષે અપનાવો આ 9 ચમત્કારી વાસ્તુ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!
disease
2025માં કઈ બીમારી આખી દુનિયામાં તબાહી મચાવશે? નામ જાણી અત્યારથી જ બચવાની કરો તૈયારી!
Mass suicide
સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા
vastu tips
ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો