हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Narendra Singh Tomar
Narendra singh tomar News
Kisan Rin Portal
ખેડૂતો માટે સરકારે શરૂ કરી નવી યોજના, કેન્દ્રીય કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત
Kisan Credit Card: કેન્દ્ર સરકાર 3 લાખ રૂપિયા સુધીની લોન આપવા માટે કેસીસી યોજનાને રી લોન્ચ કરશે. એક રિપોર્ટ મુજબ મંત્રીએ એમ પણ કહ્યું કે પીએમ પાક વીમા યોજના હેઠળ 29,000 કરોડ રૂપિયાના પ્રીમિયમની સરખામણીમાં લગભગ 1ય41 લાખ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
Sep 20,2023, 14:25 PM IST
MP Election 2023
PM મોદી કેબિનેટના બે શક્તિશાળી મંત્રીઓ વચ્ચે સર્વોપરિતાની લડાઈ, ભાજપને નડશે
MP ચૂંટણી 2023: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર વચ્ચે ટકરાવના અહેવાલો છે. બંને નેતાઓ મોદી કેબિનેટના શક્તિશાળી મંત્રી છે. તોમરે ગ્વાલિયર-ચંબલના ઘણા કાર્યક્રમોથી પોતાને દૂર રાખ્યા હતા જેમાં સિંધિયા સામેલ હતા.
Sep 12,2023, 21:18 PM IST
Narendra Singh Tomar
કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જનસભા સંબોધી, AAP અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર...
Union Minister Narendra Singh Tomar addresses public meeting, attacks AAP and Congress...
Nov 19,2022, 10:55 AM IST
gujarat
'ગુજરાતમાં ત્રીજો પક્ષ છે જ નહીં, જુઠ્ઠાણા ફેલાવતી ગેંગ પર લોકો વિશ્વાસ નહીં કરે'
Gujarat Election 2022 Campaign: રાજ્યમાં ચુંટણી પ્રચાર હવે તેજ બની રહ્યો છે અને ભાજપના સ્ટાર પ્રચારકો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સભાઓ યોજી વધુ લીડ સાથે ઉમેદવારો જીતે તે માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે
Nov 19,2022, 10:19 AM IST
Panipat
''આગામી વર્ષોમાં દેશમાં 75 ટકાથી વધુ ઘરોમાં પાઇપ દ્વારા ગેસ મળશે" : PM Modi
પાણીપતનો બાયો-ફ્યૂઅલ પ્લાન્ટ પરાળને સળગાવ્યા વિના તેનો નિકાલ પણ કરી શકશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, તેનાથી ઘણા ફાયદા થશે. પહેલો ફાયદો એ થશે કે ધરતી માતાને પરાળ સળગાવવાથી થતી પીડામાંથી મુક્તિ મળશે.
Aug 11,2022, 9:03 AM IST
Goa
ગોવાના સીએમ પર સસ્પેન્સ ખતમ, પ્રમોદ સાવંત બનશે રાજ્યના મુખ્યમંત્રી
ગોવામાં ભાજપે ફરી પ્રમોદ સાવંતને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. આજે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં સાવંતને નેતા ચૂંટવામાં આવ્યા છે.
Mar 21,2022, 19:01 PM IST
The Agriculture Repeal Bill 2021
બધાની સહમતિ હતી.. વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર
ધ એગ્રિકલ્ચર રીપિલ બિલ 2021 વિપક્ષી પક્ષોના ભારે હોબાળા વચ્ચે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું કારણ કે વિપક્ષ બિલ પર ચર્ચા કરવા માંગતું હતું.
Nov 29,2021, 22:54 PM IST
Farm Laws Repeal
કૃષિ કાયદા પર બોલ્યા કૃષિ મંત્રી, આ કાયદામાં હતી ક્રાંતિકારી પરિવર્તન લાવવાની ક્ષમતા
Farm Laws Repeal: કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે હંમેશા કિસાનોના કલ્યાણ માટે કાર્ય કર્યું છે. અનેક જગ્યાએ તેનો ફાયદો જોવા મળ્યો છે.
Nov 27,2021, 17:06 PM IST
National Mission On Edible Oils
મોદી કેબિનેટે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને આપી મંજૂરી, થશે મોટો ફાયદો
National Mission On Edible Oils: મોદી કેબિનેટે આજે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને મંજૂરી આપી છે. આ યોજનાની મંજૂરીથી દેશમાં તેલની કમી અને ભાવ વધારા પર કાબુ કરી શકાશે.
Aug 18,2021, 17:28 PM IST
Kisan Sansad
જંતર મંતર પર 200 કિસાનોએ શરૂ કરી 'કિસાન સંસદ', સરકારે આપ્યું વાતચીતનું આમંત્રણ
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગુરૂવારે કિસાનોને આંદોલનને માર્ગ છોડી વાતચીત માટે આવવાનો આગ્રહ કર્યો છે.
Jul 22,2021, 20:47 PM IST
Meenakshi Lekhi
કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કિસાનોને કહ્યાં મવાલી, શરૂ થયો વિવાદ
Farmers Protest: કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) એ કહ્યુ કે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનો સાથે સરકાર વાત કરવા તૈયાર છે.
Jul 22,2021, 17:53 PM IST
Narendra Singh Tomar
'સરકાર કૃષિ કાયદાને રદ્દ કરશે નહીં', કૃષિ મંત્રીએ કહ્યું - ચર્ચા કરવા તૈયાર
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કિસાનોને આંદોલન પરત લેવા અને વાતચીત કરવાની અપીલ કરી છે. કિસાનોનું આંદોલન પાછલા વર્ષે 26 નવેમ્બરે શરૂ થયું હતું અને હવે કોરોના વાયરસ મહામારી છતાં સાત મહિના પૂરા થઈ ચુક્યા છે.
Jul 1,2021, 19:27 PM IST
Narendra Singh Tomar
સરકારે ફરી લંબાવ્યો વાતચીતનો હાથ, કૃષિ મંત્રીએ આંદોલનકારી કિસાનોને આપી આ ઓફર
લગભગ 5 મહિનાના મૌન બાદ કેન્દ્ર સરકારે આંદોલનકારી ખેડૂતો (Farmers Protest) સાથે વાતચીત માટે ફરી એકવાર હાથ લંબાવ્યો છે
Jun 18,2021, 23:55 PM IST
edible oil prices
કેમ મોંઘુ થઈ રહ્યું છે સરસવનું તેલ? કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આપ્યો આ જવાબ
ખાદ્ય તેલના ભાવ પણ પેટ્રોલ-ડીઝલના ભાવની જેમ બેકાબૂ બની ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવા તો સરકારના હાથમાં નથી કારણ કે તે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ પર નિર્ભર કરે છે. પરંતુ ખાદ્ય તેલના ભાવને ગ્લોબલ માર્કેટ સાથે કોઈ લેવાદેવા નથી, આમ છતાં તેના ભાવ કેમ વધી રહ્યા છે તે સવાલનો જવાબ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આપ્યો છે.
Jun 9,2021, 13:12 PM IST
World environment day
પર્યાવરણ દિવસ પર બોલ્યા પ્રધાનમંત્રી, ક્લાઇમેટ ચેન્જને કારણે આવી રહેલા પડકારો
પ્રધાનમંત્રીએ આગળ કહ્યું- ક્લાઇમેન્ટ ચેન્જને કારણે જે પડકાર સામે આવી રહ્યાં છે, ભારત તેના પ્રત્યે જાગરૂત પણ છે અને સક્રિયતાથી કામ પણ કરી રહ્યું છે.
Jun 5,2021, 15:38 PM IST
Agricultural Laws
વિરોધ કરી રહેલા કિસાન સંગઠનો સાથે વાતચીત માટે સરકાર તૈયારઃ નરેન્દ્ર સિંહ તોમર
Farmers protest: કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનો મહિનાઓથી આંદોલન કરી રહ્યાં છે. દિલ્હીની સરહદો પર કિસાનો બેઠા છે. કિસાન નેતા દેશમાં ફરીને કૃષિ કાયદાની વિરુદ્ધ કિસાનોને એક કરી રહ્યાં છે.
Apr 10,2021, 17:41 PM IST
Narendra Singh Tomar
વિપક્ષી નેતાઓ પર તોમરનો પ્રહાર, કહ્યું- દેશની કિંમત પર ન કરો કૃષિ કાયદાનો વિરોધ
વિપક્ષી દળો પર નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યુ કે, લોકતંત્રમાં અસહમતિ અને વિરોધનું પોતાનું સ્થાન છે. પરંતુ મતભેદ અને વિરોધ દેશને ક્ષતિ પહોંચાડવાની કિંમત પર ન કરવા જોઈએ.
Mar 6,2021, 22:12 PM IST
Kisan Andolan
Farmer's Protest: કૃષિ મંત્રી તોમરની સ્પષ્ટ વાત, કૃષિ કાયદા પરત લેવામાં આવશે નહીં
નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા કિસાનોના આંદોલન પર કૃષિ મંત્રીએ એકવાર ફરી મહત્વનું નિવેદન આપ્યું છે.
Feb 21,2021, 23:25 PM IST
farmers protest
Farmers Protest: કૃષિ કાયદા મુદ્દે BJP ના કદાવર નેતાએ મોદી સરકારની ઝાટકણી કાઢી
ત્રણ નવા કૃષિ કાયદા (Farm Laws) મુદ્દે ખેડૂતો, વિપક્ષી દળો અને વિરોધીઓ તો કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી રહ્યા છે પરંતુ હવે ભાજપના જ એક વરિષ્ઠ નેતાએ પણ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે.
Feb 7,2021, 10:41 AM IST
farmers protest
Tendulkar ને પવારની ચેતવણી- પોતાના ક્ષેત્રથી અલગ વિષય પર બોલવામાં રાખે સાવધાની
એનસીપી (NCP) સુપ્રીમોએ કહ્યુ કે, તનતોડ મહેનત કરી આ દેશને અનાજ આપી આત્મનિર્ભર બનાવનારા કિસાનોનું આ આંદોલન છે. કિસાનોને બદનામ કરવા સારી વાત નથી.
Feb 6,2021, 22:48 PM IST
Trending news
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર
astrology
સોમવતી અમાસે દુર્લભ સંયોગ, ભોલેનાથ આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, શરૂ થશે સારા દિવસો
weight gain
Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?