हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Namibia
Namibia News
drought
દાનવીર ગુજરાતી! નામિબિયાના દુષ્કાળમાં અમદાવાદીએ મદદનો હાથ લંબાવ્યો, પહોંચાશે અનાજ
Namibia Food Crises : આફ્રિકાના દેશ નામીબિયામાં સૌથી ભયંકર દુષ્કાળ પડ્યો... દેશમાં ખાદ્ય પદાર્થની અછત સર્જાતા 700થી વધુ જંગલી જાનવરોને મારી નાખવામાં આવશે... ત્યારે જીવ હત્યા રોકવા અમદાવાદની એક સંસ્થાએ અનાજ મોકલવા મદદનો હાથ લંબાવ્યો છે
Sep 23,2024, 9:33 AM IST
rare disease
અરેરાટી થઈ જાય તેવો કિસ્સો! 7 વર્ષના બાળકના પગમાં ઘૂસી ગયા કીડા
Horror find Boy : નામીબિયા દેશમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 7 વર્ષના બાળકને પગમાં ખંજવાળ આવતા કેટલીક રેખાઓ ઉપસી આવી હતી. તેને અંદર કંઈક સળવળાટ કરી રહ્યું હોય તેવું લાગ્યું હતું. તેના પગની ગોળ ફરતે રેખા ઉપસી આવી હતી. તેના માતાપિતા તેને ડોક્ટર પાસે લઈ જતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. બાળકના પગમાં કીડા ફેલાયા હતા. આ કીડા તેના પગની ચામડીની નીચે ઈંડા મૂકીને ફેલાઈ રહ્યા હતા.
Sep 20,2024, 12:03 PM IST
drought
દુનિયાના આ દેશમાં ખતરનાક અને મહાભયંકર દુષ્કાળ પડ્યો, 700 જાનવરોને મારવાનો આદેશ છૂટ્ય
Namibia People Struggling with Food Insecurity: આફ્રિકાના દેશ નામીબિયામાં સૌથી ભયંકર દુષ્કાળ પડ્યો...દેશમાં ખાદ્ય પદાર્થની અછત સર્જાતા 700થી વધુ જંગલી જાનવરોને મારી નાખવામાં આવશે...25 લાખ લોકોના ભોજન માટે આ જંગલી જાનવરોને મારી નાખવામાં આવશે...આમાં હાથી, ઈમ્પાલા, ઝીબ્રા સહિતના જાનવરોનો થાય છે સમાવેશ
Sep 2,2024, 16:32 PM IST
T20 World Cup 2022
T20 World Cup 2022 SL vs NAM: વર્લ્ડકપમાં નામીબિયાએ શ્રીલંકાને હરાવીને સર્જ્યો અપસેટ
T20 World Cup 2022 ની પહેલી જ મેચમાં નામીબિયાના ચિત્તાઓએ શ્રીલંકાના સિંહોનો શિકાર કર્યો, T20 વર્લ્ડ કપની શરૂઆતમાં ક્રિકેટની રમતમાં મોટો અપસેટ સર્જાયો. શ્રીલંકા નામીબિયા સામે 55 રનથી હારી ગયું હતું.
Oct 16,2022, 13:55 PM IST
Cheetah
PM મોદીએ 8 ચિત્તાને કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા, ફોટોગ્રાફી પણ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. આ અવસરે પીએમ મોદી નામીબિયાથી આવેલા ચિત્તાને મધ્ય પ્રદેશના કૂનો-પાલપુર નેશનલ પાર્કમાં બનેલા ક્વોરન્ટાઈન વાડામાં તેમને છૂટા મૂકશે. આ સાથે જ પીએમ મોદી સ્વ સહાયતા સમૂહ સંમેલનમાં પણ ભાગ લેશે.
Sep 17,2022, 12:19 PM IST
india
આફ્રિકાથી ભારત લવાશે ખુંખાર ચિત્તાની ફોજ! 8 ચિત્તા માટે ગોઠવાઈ 'VVIP વ્યવસ્થા'
સાત દાયકા બાદ ભારત ફરી ચિત્તાનું રહેઠાણ બનવા જઈ રહ્યું છે. 17મી સપ્ટેમ્બરે નામીબિયાથી આઠ ચિત્તા એમપીના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવશે. પાર્કમાં ચિત્તા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
Sep 13,2022, 16:05 PM IST
Namibia
વેક્સિનથી HIVનો ખતરો? દક્ષિણ આફ્રીકા બાદ વધુ એક દેશે પ્રતિબંધ મૂક્યો
રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-વી (Sputnik V) હાલ વિવાદોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. દક્ષિણ આફ્રિકા બાદ હવે પાડોશી દેશ નામીબિયા (Namibia)એ પણ તેના પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.
Oct 25,2021, 21:36 PM IST
Namibia
સ્પૂતનિક-V વેક્સીનથી HIV નો ખતરો, નામીબિયાએ ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ
સ્પૂતનિક-વી વેક્સીનને વિકસિત કરનાર જમેલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે પરંતુ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. ઇન્સ્ટિટ્યુટે કહ્યું કે નામીબિયાનો નિર્ણય કોઈ વૈજ્ઞાનિક પૂરાવા કે રિસર્ચ પર આધારિત નથી.
Oct 24,2021, 16:06 PM IST
Netherlands
નેધરલેન્ડ અને નામીબિયાએ ટી20 વિશ્વ કપ માટે ક્વોલિફાઇ કર્યું
નેધરલેન્ડ અને નામીબિયાએ ટી20 વિશ્વકપ ક્વોલિફાયરમાં પોત-પોતાનો મુકાબલા જીતીને આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપ માટે ક્વોલિફાઇ કરી લીધુ છે.
Oct 30,2019, 15:45 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો