हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
47/ 1
(10.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
naga chaitanya
Naga chaitanya News
entertainment
O0 Antava Mawa...વાળી હીરોઈનનું લગ્ન પહેલાં કોની જોડે ચાલતું હતું ચક્કર?
સામંથા ઘણા પ્રેમ વિવાદોમાં પણ ફસાઈ છે. આવી સ્થિતિમાં અભિનેત્રી સામંથા તેલુગુ અભિનેતા નાગા ચૈતન્યના પ્રેમમાં પડી અને તેની સાથે લગ્ન કર્યા પછી લગ્નના ચાર વર્ષ પછી તેને છૂટાછેડા આપી દીધા. પણ શું તમે જાણો છો લગ્ન પહેલાં કોને સાથે ચાલતું હતું તેનું ચક્કર...
Aug 14,2024, 16:12 PM IST
Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu: સામંથા રુથ પ્રભુનો રિલેશનશીપની સચ્ચાઈ જણાવતો Video વાયરલ
Samantha Ruth Prabhu Relationship: સામંથા રુથ પ્રભુનો આ વિડીયો એ સમયે વાયરલ થઈ રહ્યો છે જ્યારે તેના પહેલા પતિ નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી છે. સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્ય એ વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા અને 2021 માં બંને અલગ થઈ ગયા. તે સમયે એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે ડિવોર્સ થયા હોવાની ચર્ચા થઈ હતી.
Aug 14,2024, 7:58 AM IST
nagarjuna
Nagarjuna Called Sobhita Hot: સસરાએ જેને કહી હતી 'Hot'એની સાથે દીકરાની થઈ સગાઈ..
Nagarjuna Called Sobhita Hot: 8 ઓગસ્ટ 2024 ના રોજ સાઉથ સુપરસ્ટાર નાગા ચૈતન્યએ તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે.
Aug 8,2024, 16:41 PM IST
naga chaitanya
શોભિતા ધુલિપાલા સાથે બીજા લગ્ન કરશે નાગા ચૈતન્ય, નાગાર્જુને શેર કરી સગાઈની તસવીરો
Naga Chaitanya Sobhita Dhulipala Engagement: મહત્વનું છે કે નાગા ચૈતન્ય તેના ડિવોર્સ પછી છેલ્લા 3 વર્ષથી એક્ટ્રેસ શોભિતાને ડેટ કરી રહ્યો હતો. પરંતુ સગાઈ સુધી બંનેએ પોતાના સંબંધોને લઈને ખુલાસો કર્યો ન હતો. 8 ઓગસ્ટ 2024 ના રોજ બંનેએ હૈદરાબાદમાં સગાઈ કરી છે.
Aug 8,2024, 15:28 PM IST
Samantha
જે ઘરમાં નાગા સાથે લગ્ન કરીને રહેતી હતી છૂટાછેડા પછી સામંથાએ ખરીદી લીધું એ જ ઘર!
એક વખત ફરી સામંથાના બોલ્ડ નિર્ણયે લોકોને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ તગડી રકમમાં પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. આ કોઈ સામાન્ય ઘર નથી પરંતુ અભિનેત્રીના જીવનમાં તેનું અલગ મહત્વ છે.
Jul 29,2022, 13:32 PM IST
bollywood
વર્ષ 2021માં આ કપલ્સના બ્રેકઅપ અને છૂડાછેડાએ તોડ્યું બધાનું દિલ
ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં સંબંધ બનતા અને બગડતાં રહે છે. અહીંયા સંબંધો સમજૂતી પર ટકી રહેતા નથી. જો સાથ ન નિભાવી શકો તો અલગ થઈ જાઓ આ સિદ્ધાંત પર સેલિબ્રિટી જીવન જીવે છે.
Dec 29,2021, 14:01 PM IST
Kangana Ranuat
દક્ષિણની સુપરડુપર જોડીનો સાત જન્મનો સંબંધ 4 વર્ષમાં જ તૂટ્યો, આ સુપરસ્ટાર જવાબદાર?
દક્ષિણની ફિલ્મ અભિનેત્રી સામંથા પ્રભુ અને નાગા ચૈતન્યનો સાત જન્મનો સંબંધ આખરે 4 વર્ષમાં જ તૂટી ગયો. આ વાતનો ખુલાસો સામંથાએ પોતે ઈન્સ્ટાગ્રામ પર કર્યો છે. લાંબા સમયથી બંનેના ડિવોર્સ અંગે મીડિયામાં અટકળો થઈ રહી હતી. પરંતુ હવે અભિનેત્રીનું નિવેદન સામે આવ્યું છે. રિએક્શન આપનારા લોકોમાં પહેલું નામ કંગના રનૌતનું છે. કંગના રનૌતે સામંથી પ્રભુ અને નાગા ચૈતન્યના તલાક પર વ્યંગ કર્યો છે.
Oct 3,2021, 9:22 AM IST
Samantha Akkineni
પુત્રના લગ્નમાં વાપર્યા 10 કરોડ, છૂટાછેટા માટે પુત્રવધૂને આપવા પડશે 50 કરોડ રૂપિયા!
સ્ટાર કપલ સામંથા અને નાગા ચૈતન્ય આજકાલ પોતાના બગડતા સંબંધોને લઇને ચર્ચામાં છે. તલાકને લઇને ખબરો રોજે રોજ આવી રહી છે, પરંતુ કોઇએ આના પર ઓફિશિયલ નિવેદનો નથી આપ્યા. સામંથાએ સોશ્યલ મીડિયા પર પોતાના નામની આગળ અક્કિનેની હટાવીને ફક્ત 'એસ' કરી દીધુ હતુ આ પછી આ વાતે વધુ જોર પકડ્યુ છે.
Sep 29,2021, 14:53 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી