हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Naftali Bennett
Naftali bennett News
israel
મિડલ ઈસ્ટનો નક્શો બદલી નાખો, નેતન્યાહુને મળી ગઈ લીલી ઝંડી! આખરે કયા હુમલો કરશે ઈઝરયલ
Middle East News:ઇઝરાયલના પૂર્વ પીએમ અને કટ્ટરપંથી વિપક્ષી નેતા નફ્તાલી બેનેટે કહ્યું છે કે મધ્ય પૂર્વના નકશાને બદલવાની 50 વર્ષમાં ઇઝરાયેલ માટે આ પ્રથમ મોટી તક છે. મોટો સંકેત આપતા તેમણે એક રીતે નેતન્યાહુને લીલી ઝંડી આપી દીધી છે.
Oct 2,2024, 17:43 PM IST
Naftali Bennett
ઇઝરાયલી પીએમ નફ્તાલી બેનેટ સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી વાત, આ મુદ્દે થઈ ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નફ્તાલી બેનેટની વાતચીત દરમિયાન વૈશ્વિક મુદ્દા પર ચર્ચા થઈ છે. આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ઘણા ક્ષેત્રોમાં ભારત-ઇઝરાયલ સહયોગની સમીક્ષા કરી છે.
Apr 4,2022, 22:34 PM IST
ukraine
હવે ઝેલેન્સકી ઢીલાઢસ પડ્યા! પુતિન સાથે વાતચીત કરવા તૈયાર; આ દેશની સલાહ કામ આવી
ગત 6 માર્ચે ઈઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે મોસ્કોની અચાનક મુલાકાત કરી રશિયા અને યુક્રેનની વચ્ચે સુલેહ કરાવવાની કોશિશ કરી હતી. બેનેટે પુતિનની સાથે બેઠક માટે મોસ્કોની મુલાકાત કરી અને ઝેલેન્સકી, ફ્રાંસ અને જર્મનીના નેતાઓની સાથે ઘણી વખત વાતચીત કરી.
Mar 13,2022, 7:49 AM IST
russia ukraine Conflict
ઇઝરાયલી પીએમ રોકી શકશે જંગ! અચાનક મોસ્કો પહોંચી પુતિન સાથે કરી મુલાકાત
Russia Ukraine War Update: દુનિયાના તમામ દેશોના પ્રયાસો છતાં યુક્રેનમાં રશિયાનું સૈન્ય અભિયાન ચાલી રહ્યું છે. યુદ્ધ જેમ-જેમ આગળ વધી રહ્યું છે સ્થિતિ વધુ ભયાનક થઈ રહી છે. આ મામલામાં ઇઝરાયલના પ્રધાનમંત્રી બેનેટે મધ્યસ્થા કરવાની રજૂઆત કરી છે.
Mar 6,2022, 6:15 AM IST
israel
PM મોદીના મિત્ર નફ્તાલી બેનેટે ભારત વિશે કરી હ્રદયસ્પર્શી વાત, સાંભળીને ગર્વ અનુભવશો
ઈઝરાયેલી પીએમ નફ્તાલી બેનેટનું કહેવું છે કે જ્યારે પણ ભારત અને ઈઝરાયેલ એક સાથે આવે છે ત્યારે કમાલની ચીજો થાય છે. તેમણે જલદી ભારત પ્રવાસે આવવાની આશા પણ વ્યક્ત કરી.
Nov 18,2021, 8:08 AM IST
israel
ઈઝરાયેલના નવા PM નફ્તાલી બેનેટે પ્રધાનમંત્રી મોદી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું
ઈઝરાયેલમાં 12 વર્ષથી ચાલતા બેન્જામિન નેતન્યાહૂ યુગનો અંત થયો છે અને હવે અહીં 8 પક્ષોના ગઠબંધનવાળી સરકાર છે.
Jun 15,2021, 7:24 AM IST
israel
ઈઝરાયેલમાં 'નેતન્યાહૂ યુગ'નો અંત, Naftali Bennett એ સંભાળી દેશની કમાન
ઈઝરાયેલમાં બેન્જામિન નેતન્યાહૂ યુગનો અંત થઈ ગયો છે. નફ્તાલી બેનેટ દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે.
Jun 14,2021, 9:05 AM IST
Isrel
આખરે કોરોનાનો તોડ મળી ગયો? આ શક્તિશાળી દેશના રક્ષામંત્રીનો દાવો- 'અમે બનાવી લીધી રસી
ઈઝરાયેલના રક્ષામંત્રી નફતાલી બેન્નેટે સોમવારે મોટો દાવો કર્યો કે દેશના ડિફેન્સ બાયોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વાયરસની રસી બનાવી લીધી છે. તેમણે કહ્યું કે ઈન્સ્ટિટ્યૂટે કોરોના વાયરસના એન્ટીબોડીને તૈયાર કરવામાં સફળતા મેળવી છે. રક્ષા મંત્રી બેન્નેટે જણાવ્યું કે કોરોના વાયરસની રસીના વિકાસના તબક્કા હવે પૂરા થઈ ગયા છે અને રિસર્ચર્સ તેની પેટન્ટ અને વ્યાપક સ્તરે ઉત્પાદન માટે તૈયારી કરી રહ્યાં છે.
May 5,2020, 11:35 AM IST
Trending news
Coldplay
દુનિયાભરમાં કેટલી મોટી છે મ્યુઝિક કોન્સર્ટ ઈકોનોમી, અનેક દેશની ઈકોનોમીમાં મોટો ભાગ
gujarat
સુરતના હીરા ઉદ્યોગમાં કેમ આવી મંદી? કેમ હજારો રત્નકલાકારો છે સંકટમાં? સામે આવ્યું...
India Tourism
ભારતમાં પ્રવાસનને મળી રહ્યો છે જબરદસ્ત વેગ! 2033 સુધીમાં 2.4 કરોડ નોકરી મળવાની આશા
benefits of hibiscus in the body
પાણીમાં ઉકાળીને પીવો આ લાલ ફૂલ, દવા વગર કંટ્રોલમાં આવશે BP, મળશે આ 5 ફાયદા
IPL 2025 Dates
થઈ ગયું કન્ફર્મ! આ તારીખથી શરૂ થશે IPL 2025નું ધમાસાણ, ચેરમેન અરૂણ ધૂમલે કરી જાહેરાત
lifestyle
સમય પહેલા ઘરડા થઈ રહ્યા છો તમે, આ લક્ષણોથી પડશે ખબર; જાણો કેવી રીતે રહેશો યુવાન
gujarat
કોણ યુવાધનને કરી રહ્યું છે બરબાદ? ખંભાત બાદ ગુજરાતમાં ક્યાંથી મળ્યું કરોડોનું ડ્રગ્સ
jasprit bumrah
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી બન્યો ICC ક્રિકેટર ઓફ યર, 7 વર્ષ બાદ આવ્યું ભારતીયનું નામ
HIKE IN DEARNESS ALLOWANCE
ST નિગમના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર; ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયો મોટો નિર્ણય
health
હૃદયને સ્વસ્થ રાખતી કોફી, એન્ટિઓક્સીડેન્ટનું પાવરહાઉસ, નસોમાં નહીં થાય બ્લોકેજ