हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MYSY
Mysy News
MYSY
MYSY : આણંદમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSYના સેન્ટરની શું છે હાલત?
વડોદરામાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)ના સેન્ટરની પોલ ખુલી પડી છે. અહીં આ યોજનાનો લાભ લેવા આવતા વિદ્યાર્થીઓને ભારે ધક્કા ખાવા પડી રહ્યા છે.
Nov 28,2019, 16:50 PM IST
MYSY
ઝી 24 કલાકનુ સ્ટીંગ ઓપરેશન, યુવાઓ માટે ગુજરાત સરકારની સ્વાવલંબન યોજના બની
રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ 2015-16થી 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' અમલમાં મૂકાઈ હતી. વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે તે ઉદ્દેશથી તમામ જિલ્લામાં 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' (mukhyamantri yuva swavalamban yojana gujarat) માટે હેલ્પ સેન્ટર શરુ કરાયા છે. ત્યારે એક અહેવાલ જુઓ કે કેવી છે હાલ આ હેલ્પ સેન્ટરની સ્થિતિ, તેમજ અહીં વિદ્યાર્થીઓને મદદને બદલે કેવા પ્રકારના જવાબ મળે છે તે પણ અમારા રિપોર્ટમાં ખુલાસો થયો છે.
Nov 28,2019, 16:16 PM IST
swavalamban
યુવા સ્વાવલંબન યોજનાનો લાભ લેવામાં વિદ્યાર્થીઓને સમસ્યા
હાલમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)ની પોલ ખુલ્લી પડી છે. રાજ્યના અલગઅલગ વિસ્તારમાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે લોખંડના ચણા ચાવવા પડી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારમાં આ યોજનાનો લાભ લેવામાં વિદ્યાર્થીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
Nov 28,2019, 15:49 PM IST
MYSY
રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાથી વિદ્યાર્થીઓ ત્રસ્ત
હાલમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)ની પોલ ખુલ્લી પડી છે. રાજ્યના અલગઅલગ વિસ્તારમાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે લોખંડના ચણા ચાવવા પડી રહ્યા છે.
Nov 28,2019, 15:38 PM IST
MYSY
વડોદરામાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSYના સેન્ટરની પોલ ખુલી
વડોદરામાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)ના સેન્ટરની પોલ ખુલી પડી છે. અહીં સર્વર ડાઉન હોવાથી વિદ્યાર્થીઓ અટવાયા છે અને તેમને હેલ્પ સેન્ટર પર બેસવાનો વારો આવ્યો છે. લાંબા સમયથી સર્વર ડાઉન હોવાના કારણે વિદ્યાર્થીઓના ફોર્મ નથી ભરાઈ રહ્યા.
Nov 28,2019, 15:39 PM IST
Trending news
gujarat
પૈસાની જરૂરિયાત ઉભી થતા પ્રેમી-પંખીડાએ કર્યો કાંડ! વૃદ્ધાનાં આંખોમાં મરચું નાંખ્યું
gujarat
આ VIDEO શ્વાસ રાંકી દેશે! ટ્યૂશન જતા વિદ્યાર્થીને ડમ્પરચાલકે ફૂટબોલની જેમ ઉછાડ્યો
Godhra Carnage
ફરી ગોધરાની ઘટના ચર્ચામાં! 'સાબરમતી રિપોર્ટ' પર PM મોદીનું નિવેદન, દેશભરમાં ચર્ચા
Skoda Slavia Sale
5-સ્ટાર સેફ્ટીથી લેસ કાર પર આવ્યું ₹2.50 લાખનું ડિસ્કાઉન્ટ, ખરીદવા માટે મચી લૂટ!
NPS
NPSમાં નાણાંનું રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર, જે દિવસે રોકાણ કરશો તે જ દિવસે મળશે
Rajesh Power Services IPO Price Band
25 નવેમ્બરે ખુલશે ગુજરાતી કંપની Rajesh Power Services નો IPO, જાણો પ્રાઇસ બેન્ડ
gujarat
આ કોલેજમા રેગિંગના કારણે વિદ્યાર્થીનુ મોત! સિનિયર્સે 3 કલાક સુધી હેરાન કર્યાનો આરોપ
lifestyle
બબલ માસ્ક બની છે તમારી ગ્લોઈંગ સ્કિનનું રહસ્ય, કેવી રીતે મેળવવા તેના ફાયદા?
LIC
આ પોલિસીમાં રોજ ભરો 45 રૂપિયા; મૈચ્યોરિટી પર મળશે 25 લાખ, જાણો અન્ય કયા લાભ મળશે?
entertainment
'સૂરજ બડજાત્યાએ...' માધુરી દીક્ષિતે નકારી ન હતી સલમાન ખાનની બ્લોરબસ્ટર ફિલ્મ