हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mausam
Mausam News
Cyclone Dana
ખતરનાક સ્પીડે આવી રહ્યું છે 'દાના'; આજે રાતે ટકરાશે, જાણો ગુજરાતમાં કેટલી થશે અસર?
Cyclone Dana: વાવાઝોડાની અસર ગુજરાત પર થવાની સંભાવના નહિવત્ છે. વાવાઝોડું લેન્ડફોલ દરમિયાન સૌથી વધુ ઓડિશા અને પશ્ચિમ બંગાળને અસર કરશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને પવનની શક્યતા દર્શાવાઇ રહી છે.
Oct 24,2024, 18:52 PM IST
gujarat monsoon
મેઘરાજાની સટાસટી! અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર, 5 ઈંચમાં સુરતની 'સૂરત' બગડી!
સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થતાં જોવા મળ્યા હતા, ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કતારગામ, સિંગણપોર સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે.
Jun 30,2024, 14:54 PM IST
gujarat monsoon
આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં રેડ અલર્ટ
આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ આગાહી કરાઈ છે. આગામી ત્રણ કલાકમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jun 30,2024, 11:39 AM IST
gujarat monsoon
આગામી ત્રણ કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત આ વિસ્તારોમાં કડાકા સાથે તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈને નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. જી હા...હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jun 29,2024, 18:31 PM IST
weather update
આગામી કેટલાક દિવસ આ રાજ્યોમાં થશે વરસાદ, વાવાઝોડાની પણ ચેતવણી
Weather Update: ગરમીના માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યોમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે.
Mar 9,2023, 17:59 PM IST
Trending news
gujarat
બે વર્ષનો રેકોર્ડ 2 મિનિટથી તોડ્યો! ગિરનાર ચઢવાની સ્પર્ધામા એક સ્પર્ધકે રચ્યો ઈતિહાસ
Ahmedabad
કોણ છે લોરેન્સ બિશ્નોઈનું નવું ટાર્ગેટ? ફરીથી ગેંગસ્ટરે મૌન વ્રત ધારણ કર્યું
India vs South Africa
'ટીમ ઈન્ડિયા'એ રચ્યો ઈતિહાસ, સાઉથ આફ્રિકાને હરાવીને જીત્યો અંડર-19 T20 વર્લ્ડ કપ
gujarat
ગુજરાતના આ વિસ્તારોમાં પથ્થર ગેંગનો આંતક; કડકડતી ઠંડીમાં પોલીસની ઉડાડી ઠંડી!
gujarat
ઘુમર બ્રાન્ડનું ઘી ખાતા હોય તો ચેતજો! અહીંથી ઝડપાયો 103820નો માલ, વેપારીઓમાં ફફડાટ
Mahakumbh 2025
ગુજરાતના આ શહેરોથી મહાકુંભ માટે સરકાર દોડાવશે વોલ્વો બસ, નવા ટુરિસ્ટ પેકેજની જાહેરાત
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ