हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Man ki baat
Man ki baat News
Vadodara
આ વ્યક્તિને જોઈને પગે લાગ્યા સીઆર પાટીલ, નમસ્કાર કરીને આગળ વધ્યા, જુઓ Video
Viral Video : વડોદરામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો અનોખો અંદાજ... ભાજપના વરિષ્ઠ કાર્યકર એન.વી પટેલને વંદન કર્યા... કાર્યક્રમમાં આવતાની સાથે જ કર્યા વંદન...
Apr 21,2023, 14:06 PM IST
Saurashtra Tamil Sangamam
શું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ, જેનો પીએમ મોદીએ મન કી બાતમાં ખાસ ઉલ્લેખ કર્યો
Saurashtra Tamil Sangamam : સૌરાષ્ટ્ર તમિલ સંગમમ ગુજરાતમાં સોમનાથ, કેવડિયા સહિત ચાર મોટા શહેરોમાં કાર્યક્રમ આયોજિત કરવામા આવશે. આ કાર્યક્રમમાં તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓને આમંત્રિત કરવામા આવશે. ગુજરાત સરકારના આઠ મંત્રી હાલ તમિલનાડુના પ્રવાસે છે
Mar 27,2023, 9:09 AM IST
Man ki baat
મન કી બાતમાં PM મોદીએ કર્યો મહેસાણાની તન્વીનો ઉલ્લેખ
Man Ki Bat : પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યુ કે, ઈન-સ્પેસ કાર્યક્રમ અંતર્ગત હું મહેસાણાની શાળામાં ભણતી દીકરી તન્વી પટેલને મળ્યો હતો
Jun 26,2022, 12:44 PM IST
Man ki baat
પીએમ મોદીની એક સલાહથી બનાસકાંઠાના ખેડૂતોના માથા પર લાગેલું કલંક દૂર થયું
Mar 30,2021, 9:32 AM IST
Kutch
કુદરતને પડકાર ફેંકીને કચ્છના ખેડૂતે અશક્યને શક્ય બનાવ્યું
Feb 3,2021, 15:27 PM IST
Man ki baat
મન કી બાત: ભારતને આંખ દેખાડનારાઓને જડબાતોડ જવાબ મળશે-પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 'મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશ એક સાથે અનેક આફતો સામે લડી રહ્યો છે. કોરોના, તોફાન, તીડનું આક્રમણ અને પાડોશી દેશના પડકારો સહિત દેશ અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે. તેમણે સાથે એમ પણ કહ્યું કે આ વર્ષે અનેક પડકારો આવ્યાં પરંતુ તેના કારણે આ વર્ષ ખરાબ છે તેમ ન માનવું. ભારતનો ઈતિહાસ જ આફતો અને પડકારો પર જીત મેળવીને, વધુ નીખરવાનો રહ્યો છે.
Jun 28,2020, 12:05 PM IST
narendra modi
મન કી બાત: દેશના યુવાઓને અરાજકતા પ્રત્યે નફરત-પીએમ મોદી
પીએમ મોદી (PM Modi) એ પોતાના માસિક કાર્યક્રમ મન કી બાત (Man ki Baat) માં કહ્યું કે દેશના યુવાઓ અરાજકતા પસંદ કરતા નથી.
Dec 29,2019, 12:15 PM IST
મનની મોકળાશ
વડાપ્રધાન મોદીની મન કી બાત બાદ હવે CM વિજય રૂપાણીનો મનની મોકળાશ કાર્યક્રમ...
પ્રધાનમંત્રીની મન કી બાતની માફક મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અલગ અલગ વર્ગના લોકો સાથે ‘મનની મોકળાશ’ અંતર્ગત વાત શરૂ કરશે. અત્યાર સુધી પી.એમની ‘મન કી બાત’ થતી હતી ત્યારે હવે તો ગુજરાતના સીએમ વિજય રૂપાણીની ‘મન ની મોકળાશ’ અંતર્ગત કાર્યક્રમ યોજીને ગુજરાતની જનતા સાથે ચર્ચા કરશે. આગામી 7 ઓગષ્ટથી મુખ્યમંત્રી સાથે મનની મોકળાશ કાર્યક્રમની શરૂઆત થશે. સૌ પ્રથમ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમ મુખ્યમંત્રી યોજાશે. 7 ઓગષ્ટે સી.એમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નેતૃત્વને ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને અનુલક્ષીને મહાત્મા મંદિર ખાતે ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
Aug 5,2019, 22:30 PM IST
મન કી બાત
ભાજપનું મિશન ‘ભારત કે મન કી બાત, મોદી કે સાથ’ હવે ગુજરાતના ગામેગામ ફરશે
'ભારત કે મન કી બાત' નું આજે ગુજરાત માં લોન્ચિંગ ભાજપ દ્વારા ચૂંટણી સમયે હંમેશા નવતર પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે વાત લોકસભાની હોય ત્યારે ચૂંટણી દેશના પ્રધાનમંત્રીને નક્કી કરવા માટેની છે એવું સ્પષ્ટપણે ભાજપનું માનવું છે. ત્યારે 3 ફેબ્રુઆરીએ દિલ્હીથી ‘ભારત કે મન કી બાત, મોદી કે સાથ’ કાર્યક્રમનું રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દેશભરમાં ભાજપના ચૂંટણી રથ ફરશે અને પ્રજાના મત જાણશે.
Feb 5,2019, 11:14 AM IST
મન કી બાત
મહંતના એક મત માટે ઉભું કરાઇ છે બૂથ, પીએમ મોદીએ મન કી બાતમાં કરી વાત
સમગ્ર દેશમાં એક મતદાન મથક એવું છે જે મતદાન મથક પર એક જ વોટ પડે એટલે 100 ટકા મતદાન થઇ જાય. ગુજરાતનું આ મતદાન મથક ગીરના ગાઢ જંગલમાં આવેલુ છે. જ્યાં રહેતા મહંતના એક વોટની કિંમત એટલી છે કે તેના માટે ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવે છે. આ અંગે મોદીએ આજે મન કી બાતમાં વાત કરી હતી.
Jan 27,2019, 19:48 PM IST
પીએમ મોદી
મોદીએ એશિયન ગેમ્સમાં મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા
પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમની આ 47મી આવૃત્તિ છે
Aug 26,2018, 11:53 AM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો