हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
locked
Locked News
gujarat
વિદેશ ભણવાના અને સેટ થવાના અભરખા ભારે પડશે, કેનેડામાં ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ..
પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી કોલેજોએ નાદારી નોંધાવી છે. ગુજરાતના અનેક શહેરના વિદ્યાર્થીઓ આ ત્રણ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેની સામે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓએ હાથમાં પોસ્ટર લઇને ન્યાયની માગી કરી રહ્યા છે. કેનેડામાં 'WE NEED ANSWERS' લખેલા પોસ્ટર સાથે વિદ્યાર્થીઓ રોડ પર ઉતરીને વિરોધ કર્યો છે.
Feb 12,2022, 12:52 PM IST
husband
હાલોલમાં મકાનમાંથી વાસ આવતા સોસાયટીએ પોલીસને બોલાવી, ઘર ખોલ્યું તો...
હાલોલની અનુપમ સોસાયટીમાં આવેલ સર્વન્ટ ક્વાર્ટરના બંધ મકાનમાંથી વિકૃત હાલતમાં મળી આવેલ મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલવામાં ગોધરા એલસીબી પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલાની ઘાતકી હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હતી. હાલોલ વડોદરા રોડ પર આવેલ અનુપમ સોસાયટીના બંધ મકાનમાંથી મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. પી.એમ રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવતા એલસીબી પોલીસે હત્યારાઓનું પગેરું શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
Jan 8,2021, 23:41 PM IST
3 highly educated
રાજકોટમાં ઉચ્ચ અભ્યાસ કરાયેલા 3 ભાઇ બહેન 10 વર્ષથી એક જ રૂમમાં બંધ, બારણુ તોડી બહાર
શહેરના કિસાનપરા ચોકમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી એક જ ઓરડીમાં પુરાઇને રહેતા બે ભાઇ અને એક બહેનને બહાર કાઢવામાં આવ્યા છે. LLB બીકોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચુકેલા બે ભાઇ અને એક બહેનની માનસિક સ્થિતી ખરાબ થઇ હતી. જેથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતી ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઇ-બહેને આ કૃત્ય આચર્યું હતું. જેથી સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડીને ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા.
Dec 27,2020, 18:34 PM IST
stable
ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા, ભરૂચ કલેક્ટરે હોસ્પિટલ ચેકિંગ કરવા આદેશ આપ્યો
અમદાવાદની કોવિડ 19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં 8 દર્દીના મૃત્યુ બાદ ભરૂચ જિલ્લા કલેક્ટરે તમામ કવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું ઓડિટ કરીને રિપોર્ટ સોંપવા માટેનો આદેશ આપ્યા છે. જેના પગલે ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે 10 જેટલી કોવિડ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું છે.
Aug 6,2020, 17:28 PM IST
Halol
દીકરી અને જમાઈ 80 વર્ષની વૃદ્ધાની ઘરમાં પુરીને થયા રફુચક્કર
લોકડાઉન એવો સમયગાળો છે જેમાં માણસના મૂળ સ્વભાવની પરખ થઈ જાય છે. આ સ્થિતિમાં ઘણીવાર વ્યક્તિનો મૂળ સ્વભાવ સામે આવી જાય છે જે જોઈને અરેરાટી વ્યાપી જાય છે.
Apr 12,2020, 7:50 AM IST
botad
બોટાદના ઈંગોરાળા ગામે શાળાને તાળાબંધી
એકબાજુ સરકાર બાળકોના અભ્યાસ ની જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચ કરે છે. જ્યારે બીજી બાજુ શાળામાં પૂરતા શિક્ષકોના હોવાના કારણે લોકો વિરોધ કરી રહ્યા છે. આજે બોટાદ જિલ્લાના ઈંગોરાળા ગામે ગામલોકો દ્વારા અપૂરતા શિક્ષકોના મુદ્દે શાળાને તાળાબંધી કરી હતી.
Feb 5,2020, 20:15 PM IST
દાહોદ
દાહોદ જિલ્લાની ફતેપુરા ગ્રામ પંચાયતને ગ્રામજનોએ તાળા માર્યા
દાહોદ જિલ્લાની ફતેપુરા ગ્રામ પંચાયતને ગ્રામજનોએ તાળા માર્યા હતા
Nov 25,2019, 16:56 PM IST
surat
સુરત મનપાની સીલ કરેલી બિલ્ડિંગમાં એક કર્મચારી ફસાયો, જુઓ પછી શું થયું
સુરત મનપાનું મેગા સિલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે વરાછાની ધારા આર્કેડ બિલ્ડિંગની ઓફિસમાં મનપાએ સીલ મારતા એક કર્મચારી અંદર જ ફસાઈ ગયો છે, કર્ચચારીનો અવાજ સાંભળીને આસપાસના લોકોએ તેની સાથે વાત કરી હતી, કર્મચારીનો અવાજ ઝી 24 કલાકે તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો.
May 15,2019, 15:00 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય