हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lockdown extention
Lockdown extention News
Coronavirus
મોટો લોચો, માત્ર એક એક્ટિવ કેસ છતાં જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં મૂક્યું
કેન્દ્ર સરકાર દ્વારા આજે કોરોના (Coronavirus) સંક્રમણથી દેશના રેડ ઝોન અને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન જિલ્લાઓની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોનમાં રાખ્યા છે. તો 19 જિલ્લા ઓરેન્જ ઝોન અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જેમાં જામનગર (Jamnagar) જિલ્લાને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયો છે. જામનગરનો ઓરેન્જ ઝોન (orange zone) માં સમાવેશ કરાતા અસમંજસ થઈ હતી. જામનગરમાં માત્ર કોરોનાનો એક જ પોઝિટિવ કેસ અને એક મોત નોંધાયું છે. 5 એપ્રિલ બાદ જામનગરમાં એક પણ એક્ટિવ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આવામાં જામનગરને ગ્રીન ઝોનમાં સમાવેશ કરવા નાગરિકો દ્વારા માંગ ઉઠી હતી. ત્યારે મોડી રાત્રે જિલ્લા કલેક્ટર દ્વારા
May 1,2020, 23:25 PM IST
Coronavirus
જાહેરમાં થૂંકનારા BJPના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મનપાએ 500નો દંડ ફટકાર્યો
કોરોના (Coronavirus) થી બચવા શું શું કરવુ જોઈએ અને શુ ન કરવુ જોઈએ તેવી વારંવાર સૂચના સરકાર દ્વારા આપવામાં આવે છે. છતાં જવાબદાર નેતાઓ ભાન ભૂલી જાય છે. એક તરફ મુખ્યમંત્રી હેરમાં ન થૂકવાનું સૂચન કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટ (rajkot) ના ભાજપના ધારાસભ્ય પોતાના જ રાહત રસોડામાં થૂકતા કેમેરામાં ઝલાઈ ગયા. રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી (Arvind Raiyani) નો વીડિયો વાયરલ થયો છે. જેમાં ખુદ ધારાસભ્ય જ જાહેરમાં ન થૂંકવાની પોતાના જ મુખ્યમંત્રીની સૂચનાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. પરંતુ ગણતરીના કલાકોમાં જ રાજકોટ મહાનગરપાલિકાએ અરવિંદ રૈયાણીને દંડ ફટાકર્યો હતો.
May 1,2020, 22:38 PM IST
Coronavirus
અમદાવાદમાં કોરોનાના કુલ 3293 કેસ, જોધપુર વિસ્તારમાં પણ વધ્યા કેસ
કોરોના મામલે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આ શહેરમાં હદ પાર થઈ ગઈ છે. માત્ર અમદાવાદમાં કોરોના (Coronavirus) ના કેસને કારણે ગુજરાત હાલ દેશમાં બીજા ક્રમે છે. આજના અપડેટ મુજબ, ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4721 છે. જેમાંથી અમદાવાદ (ahmedabad) ના જ 3293 કેસ છે. આજે ગુજરાતમાં કોરોનાના 326 નવા કેસ આવ્યા છે, જેમાંથી 267 માત્ર અમદાવાદના જ છે. હાલ અમદાવાદીઓ સૌથી વધુ હાઈરિસ્ક પર છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 399 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને 165 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મામલે શહેરના મેયર બીજલ પટેલે જણાવ્યું કે, શહેરમાં સ્થિતિ ગંભીર છે. શહેરીજનોને વિનંતી છે કેસરકારના આદેશનો અમલ કરો. ઘરમાં રહો અને સુરક્ષિત રહો.
May 1,2020, 21:52 PM IST
Coronavirus
1 મેના અપડેટ : વડોદરામાં કોરોનાના કેસનો આંકડો 308 પર પહોંચી ગયો
કોરોનાના કેસ મામલે વડોદરા શહેર રાજ્યમાં ત્રીજા ક્રમે છે. વડોદરામાં પણ કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે આજના લેટેસ્ટ અપડેટ મુજબ, વડોદરામાં કોરોનાના કુલ કેસનો આંકડો 308 પર પહોંચી ગયો છે. ગઈકાલે આ આંકડો 289 નો હતો. ચોવીસ કલાકમાં વડોદરા (vadodara) માં નવા 19 કેસનો વધારો થયો છે. આજે વડોદરામાં કોરોનાના વધુ 19 કેસ પોઝિટિવ કેસ સામે આવયા છે. તો આજે વધુ 3 લોકોના મોત થયા છે. 82 વર્ષના વૃદ્ધ, 54 વર્ષના કલ્પના મસ્કે અને 67 વર્ષના હનીફ રંગરેજનું કોરોનાથી મોત નિપજ્યું છે. અત્યાર સુધી શહેરમાં કુલ 24 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે.
May 1,2020, 21:23 PM IST
Coronavirus
1 મેના અપડેટ : કોરોનાના કેસ મામલે બીજા નંબરે આવેલા સુરતમાં કુલ કેસ 644 થયા
કોરોનાના કેસ મામલે સુરત શહેર ગુજરાત રાજ્યમાં બીજા ક્રમે આવી ગયું છે. આજે રાજ્યમાં કુલ 326 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસનો આંકડો 4721 પર પહોંચ્યો છે. તો કોરોના (Coronavirus) ના કેસ મામલે બીજા ક્રમે આવેલ સુરતમાં કેસનો આંકડો 644 પર પહોંચી ગયો છે. ગઈકાલે સુરતમાં 613 કેસ હતા. એક દિવસમાં સુરતમાં 31 નવા કેસનો વધારો થયો છે. સુરતમાં આજે કોરોના પોઝિટિવ દર્દીનું મોત નોંધાયું છે. આ સાથે જ સુરત (Surat) માં કુલ મૃત્યુઆંક 25 પર પહોંચી ગયો છે. 45 વર્ષીય દર્દી ભૂપત ઈન્દ્રપાલ નિશાદનું મૃત્યુ થયું છે. મૃતક ભૂપતભાઈ સુરતના ગણેશ નગરનો રહેવાસી હતા. કોરોનાના આ પોઝિટિવ દર્દીને એનિમિયાની પણ બીમારી હતી. તો સુરતમાં
May 1,2020, 20:55 PM IST
Coronavirus
દેશમાં બીજા સ્થાને પહોંચેલા ગુજરાતમાં આજે નવા 326 કેસ નોંધાયા, કુલ 4721 થયા
ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે, ત્યારે આવા મહત્વના દિવસે પણ કોરોનાના કેસમાં મહત્તમ વધારો થયેલો જોવા મળ્યો છે. સાથે જ રિકવર દર્દીઓના સારા સમાચાર પણ મળી રહ્યાં છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આજે કુલ 4721 કેસ થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 326 કેસ નોંધાયા છે.
May 1,2020, 20:14 PM IST
Coronavirus
રાજકોટમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોનાનો કહેર ભૂલ્યા, રાહતના રસોડામાં માવો ખ
કોરોનાથી બચવા શું શું કરવુ જોઈએ અને શુ ન કરવુ જોઈએ તેવી વારંવાર સૂચના સરકાર દ્વારા આપવામાં આવે છે. છતાં જવાબદાર નેતાઓ ભાન ભૂલી જાય છે. એક તરફ મુખ્યમંત્રી જાહેરમાં ન થૂકવાનું સૂચન કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટના ભાજપના ધારાસભ્ય પોતાના જ રાહત રસોડામાં થૂકતા કેમેરામાં ઝલાઈ ગયા. રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ખુદ ધારાસભ્ય જ જાહેરમાં ન થૂંકવાની પોતાના જ મુખ્યમંત્રીની સૂચનાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. આમ, ભાજપના જ ધારાસભ્યએ નિયમો નેવે મૂક્યા.
May 1,2020, 19:13 PM IST
Trending news
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત