हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lili Parikrama
Lili parikrama News
lili Parikrama 2024
લીલી પરિક્રમામાં 9 લોકોના મોતથી ખળભળાટ; સિવિલમાં થયો મોતના સાચા કારણનો ઘટસ્ફોટ
લીલી પરિક્રમમાં હાર્ટ એટેકથી 8 લોકોના મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 8 લોકોની ડેડબોડી લવાઈ છે. જેમાં પ્રાથમિક તપાસમાં તમામ મૃત્યુ કુદરતી હોવાનું સામે આવ્યું છે. જેમાં મોતનું કારણ હાર્ટ એટેક છે.
Nov 13,2024, 16:00 PM IST
Girnar lili parikrama
ગિરનારની લીલી પરિક્રમા માત્ર એક પરંપરા નહીં ઉત્સવ છે.. જાણો તેનું મહત્વ અને ઈતિહાસ
Girnar Lili Parikrama: દર વર્ષે માત્ર સૌરાષ્ટ્રમાંથી જ નહીં પરંતુ રાજ્યભરમાંથી હજારો ભક્તો લીલી પરિક્રમા કરવા માટે જુનાગઢ પહોંચે છે. લીલી પરિક્રમા કરવાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ભગવાન કૃષ્ણના સમયમાં પર્વતોની પૂજા અને પરિક્રમા કરવાની શરૂઆત થઈ હતી તે પરંપરાનું પાલન આજે એક ઉત્સવ તરીકે લીલી પરિક્રમામાં થાય છે.
Nov 27,2023, 16:39 PM IST
gujarat news
જૂનાગઢમાં જમાવટ! આજથી લીલી પરિક્રમાનો પ્રારંભ, હાર્ટ અટેકના કેસ રોકવા ખાસ વ્યવસ્થા
Junagadh: 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા હતા. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે.
Nov 23,2023, 13:37 PM IST
Girnar lili parikrama
ગીરનારના જંગલમાં હૈયે હૈયું દળાયું; એક દિવસ પહેલા જ પરીક્રમાનો પ્રવેશ દ્વાર ખોલ્યો..
લીલી પરિક્રમાના મુખ્ય પ્રવેશ આજે વહેલી સવારે પ્રવેશ દ્વાર ખોલવાના તંત્રના નિર્ણયથી ભાવિકોએ પરિક્રમા માર્ગે પ્રસ્થાન શરુ કરી દીધું હતું. નાના મોટા હર કોઈ પરિક્રમા કરી પુણ્યનું ભાથું મેળવવા ઉત્સાહિત જણાયા હતા.
Nov 22,2023, 21:51 PM IST
gujarat
જાણો ગિરનારની લીલી પરિક્રમા પાછળ રહેલી વર્ષો જૂની રસપ્રદ દંતકથા
Know interesting story behind Girnar's Lili Parikrama
Oct 30,2022, 15:05 PM IST
Lili Parikrama
લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ, ઇતિહાસમાં પહેલીવાર 33 કરોડ દેવતા રહેશે અપુજ
આ વર્ષે મોટા ભાગના તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગેલું છે. કોરોનાને કારણે ગુજરાતનાં અનેક તહેવારો રદ્દ રહ્યા છે અથવા તો ખુબ જ સાદાઇથી ઉજવાયા છે. ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રીને પણ મંજૂરી આપવામાં આવી નહોતી. દિવાળીના તહેવાર માટે પણ સરકાર દ્વારા ખાઇ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. હવે ગિરનારમાં દર વર્ષેદ ેવ દિવાળીના દિવસે યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
Nov 21,2020, 16:57 PM IST
Girnar
ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ એક દિવસ પહેલાં જ કારણ કે...
પવિત્ર ગિરનાર પર્વતની ખીણમાં યોજાતી લીલી પરિક્રમા ને એક દિવસ પહેલા જ શરુ કરી દેવાની તંત્રને ફરજ પડી હતી કારણ કે ભવનાથ ક્ષેત્રમાં દોઢ લાખ કરતા વધુ યાત્રિકો આવી જતા જૂનાગઢ કલેક્ટરે આ નિર્ણય કર્યો હતો જેને પગલે ઇટવા ગેટને પરિક્રમા માટે ખોલી દેવાયો હતો.
Nov 8,2019, 15:44 PM IST
Junagadh
જૂનાગઢમાં વનવિભાગે લોકોને કરાવી ઉઠકબેઠક કારણ કે...
જૂનાગઢના ઉતાવળિયા પરિક્રમાર્થીઓ સામે વન વિભાગે લાલ આંખ કરી છે. વનવિભાગ દ્વારા મધ્ય પ્રદેશ અને ગુજરાતના ૨૨ પ્રવાસીઓને એક એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે મોજશોખ કરવા વહેલા ઘૂસેલા યુવકોને ઊઠક બેઠક કરાવી છે. ગીરનાર વાઇલ્ડ લાઇફ સેંચુરી એ પ્રતિબંધિત જંગલ છે. માત્ર પરંપરાગત પરિક્રમા માટે જ પ્રવેશની નિયત દિવસોમાં મંજુરી અપાય છે.
Nov 8,2019, 13:17 PM IST
Lili Parikrama
જુનાગઢ: મહા વાવાઝોડાનો ખતરો ટળતા લીલી પરિક્રમાનો એક દિવસ વહેલી શરૂઆત
ગરવા ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) કારતક સુદ અગિયારસની તા. 8 નવેમ્બર, 2019 શુક્રવાર મધ્યરાત્રિથી શરૂ કરવામાં આવી હતી. ત્યારે જુનાગઢ (Junagadh) જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો અને તેના પર વાવાઝોડા સહિતના અનેક પડકારો છતા લાગુ કરવામાં આવ્યો હતો. વિધિવિધાન અને પરંપરાગત રીતે પ્રારંભ થયા પછી જ ગિરનારના જંગલ (Gir forest) ના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવનાર હતો. જો કે પ્રવેશ એક દિવસ વહેલા આપવાનો કલેક્ટરે ક્યાર વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ એક દિવસ વહેલા ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો.
Nov 8,2019, 0:23 AM IST
Junagadh
ગીરનારની લીલી પરિક્રમા કરવા જતા પહેલા જુઓ આ વીડિયો
મહા વાવાઝોડા ને કારણે ગીરનાર પરિક્રમા પર પણ અસર જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા ગીરનાર પરિક્રમા 8 નવેમ્બરની રાત્રે જ ખુલ્લી મુકવામાં આવશે તેવો પરિપત્ર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ગીરનાર પરિક્રમા નિયત તારીખના ચાર પાંચ દિવસ પહેલાં શરૂ થઈ જતી હોય છે. જો કે આ વખતે મહા વાવાઝોડાને કારણે ગિરનાર પરિક્રમાના માર્ગ ઉપર અને જૂનાગઢમાં વરસાદ પડે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Nov 3,2019, 23:20 PM IST
Junagadh
જુનાગઢ : ગીરનારની લીલી પરિક્રમા કરવા જતા પહેલા આ જરૂર વાંચો...
જિલ્લા કલેક્ટર દ્વારા વાવાઝોડાને ધ્યાને રાખીને લીલી પરિક્રમા અંગે એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે
Nov 3,2019, 21:48 PM IST
વીજકરંટ
લીલી પરિક્રમાઃ ટ્રેનની છત પર જોખમી મુસાફરી કરતા ત્રણ ભાવિકોને લાગ્યો કરંટ
જૂનાગઢમાં ગિરનાર પર્વતની ફરતે શરૂ થયેલી લીલી પરિક્રમામાં જવા માટે ભાવિકો ટ્રેનની છત ઉપર બેસીને જોખમી મુસાફરી કરતા હતા એ દરમિયાન બિલખા સ્ટેશન પાસે બની ઘટના
Nov 17,2018, 21:45 PM IST
ગિરનાર
ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓ પૂર્ણ
ભવનાથ તળેટીના ઈટવાગેટ (રૂપાયતન) ખાતેથી પરિક્રમાર્થીઓને અપાશે પ્રવેશ, 36 કિમી લાંબા રૂટમાં શ્રદ્ધાળુઓ કરશે ગરવા ગિરનારની પરિક્રમા
Nov 15,2018, 20:06 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી