हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
156/ 2
(28.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lift
Lift News
ZEE 24 Kalak Original Video
ઈન્દોર: બિલ્ડિંગના પાંચમા માળે લિફ્ટમાં ફસાયા 8 લોકો, બૂમાબૂમ કરતા લોકો મદદે દોડ્યા
ઈન્દોર: બિલ્ડિંગના પાંચમા માળે લિફ્ટમાં ફસાયા 8 લોકો, બૂમાબૂમ કરતા લોકો મદદે દોડ્યા....
Aug 20,2024, 13:07 PM IST
accident
શું તમે પણ તમારા બાળકને લિફ્ટમાં એકલા મોકલો છો? આ સમાચાર વાંચી લેજો
Lift Safety Tips: તમે પણ જો તમારા બાળકને એકલા લિફ્ટમાં મોકલી દેતા હો તો આ સમાચાર તમારા માટે છે. જો તમે ક્યારેય લિફ્ટમાં ફસાઈ જાઓ તો સૌથી પહેલા શાંત રહો અને ગભરાશો નહીં. ડરનો માહોલ પરિસ્થિતિને વધારે ખરાબ કરી શકે છે. જાતે દરવાજો ખોલવાનો પ્રયાસ ક્યારેય કરશો નહીં, જેમાં તમને ઈજા થઈ શકે છે.
Aug 12,2024, 15:55 PM IST
Lift
નીચેના બદલે ઉપર જવા લાગી લિફ્ટ, 25મા માળની છત તોડીને થઇ બંધ, જાણો કેમ થયું આવું
Society Lift: નોઇડાની એક હાઇ રાઇઝ સોસાયટીમાં લિફ્ટની બ્રેક ફેલ થઇ, જેના લીધે લિફ્ટ ચોથા માળથી સીધી 25મા માળ પર ઝડપથી પહોંચી ગઇ અને ટોપ ફ્લોરની છત તોડી દીધી. આ અકસ્માતમાં 3 લોકોને ઇજા પહોંચી છે.
May 13,2024, 15:03 PM IST
Ahmedabad
અમદાવાદમાં બની ચોંકાવનારી ઘટના, લિફ્ટમાં ફસાતા 6 વર્ષના બાળકનું થયું મોત
અમદાવાદમાં ફરી લિફ્ટની દુર્ઘટના સામે આવી છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં એક બાળક લિફ્ટમાં ફસાઈ ગયું હતું. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે બાળક ફસાતા તેનું મોત થયું છે.
Nov 13,2023, 21:36 PM IST
Uzbekistan
ચોંકાવનારો કિસ્સો, મહિલા 3 દિવસ સુધી લીફ્ટમાં ફસાયેલી રહી, આખરે આવ્યો દર્દનાક અંજામ
Woman Dies In Elevator: અત્યંત ચોંકાવનારા આ કિસ્સામાં મહિલા ત્રણ દિવસ સુધી લિફ્ટમાં ફસાયેલી રહી અને મદદ માટે સતત ગુહાર લગાવતી રહી પરંતુ તેનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં અને આખરે મોતને ભેટી.
Aug 2,2023, 11:42 AM IST
ZEE 24 Kalak Original Video
10મા માળેથી નીચે પડી લિફ્ટ, થોડીક જ સેકન્ડ પહેલા નીકળ્યા હતા બાળકો, જુઓ ચોંકાવનારો વીડિયો.....
The lift fell down from the 10th floor, the children had left just a few seconds ago, watch the shocking video.....
Aug 1,2023, 12:25 PM IST
ZEE 24 Kalak Original Video
હૈદરાબાદના શોપિંગ મોલમાં સગર્ભા મહિલા સહિત 12 લોકોનું રેસ્ક્યું
હૈદરાબાદના શોપિંગ મોલમાં સગર્ભા મહિલા સહિત 12 લોકોનું રેસ્ક્યું
Jul 6,2023, 13:58 PM IST
ZEE 24 Kalak Original Video
ગાઝિયાબાદમાં એક રેસિડેન્શિયલ બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું,
ગાઝિયાબાદમાં એક રેસિડેન્શિયલ બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું, જુઓ વીડિયો
Jun 27,2023, 12:41 PM IST
Lift
લિફ્ટમાં ચહેરો જોવા માટે નથી હોતો અરીસો : બેસનારને કરાવે છે આ ફાયદો, હવે મળશે ચશ્મા
Knowledge News: વિજ્ઞાનની પ્રગતિએ મનુષ્યના ઘણા કાર્યોને ખૂબ જ સરળ બનાવી દીધા છે. આજના આધુનિક જીવનમાં ટેક્નોલોજીના કારણે લગભગ દરેક વસ્તુ બહેતરી તરફ આગળ વધી રહી છે.
May 8,2023, 16:41 PM IST
Navsari
કારમાં લિફ્ટ લઈને પછતાયો ગુજરાતી છોકરો, નેશનલ હાઈવે 48 પર બની આ ઘટના
Crime News : હાઇવે પર લિફ્ટ લેતા પહેલા ચેતજો, કારમાં લિફ્ટ આપી સુરતના ચાર યુવાનોએ એક યુવકને લૂંટી લીધો, જેમાં પોલીસે ત્રણ યુવકોને પકલી લીધા... એક હજી વોન્ટેડ
Jan 29,2023, 22:01 PM IST
gujarat
રાજકોટમાં યોગા ટીચર સાથે 'ગંદી' હરકત! 15થી 20 મહિલાઓ સાથે છેડતી કર્યાની કબૂલાત
રાજકોટમાં લિફ્ટમાં યોગા ટીચર સાથે અશ્લીલ હરકત કરી તમાચા ઝીંક્યા, પકડાતા અનેક મહિલાઓની છેડતી કર્યાની કબૂલાત, ગોલ્ડ મેડાલિસ્ટ કુસ્તીબાજની છેડતીનો VIDEO વાયરલ
Dec 4,2022, 20:21 PM IST
Child trapped
લિફ્ટમાં 10 મિનિટ સુધી બાળક ફસાયો, બાળકના સીસીટીવી ફૂટેજ જોઇ હચમચી જશો...
Child trapped in lift for 10 minutes, you will be shocked to see the CCTV footage of the child...
Dec 3,2022, 15:55 PM IST
Boy Trapped
દરેક માતા પિતા ખાસ જુએ આ Video, 45 મિનિટ સુધી બાળક લિફ્ટમાં ફસાયેલો રહ્યો
Watch Video: આ કિસ્સો દરેક માતા પિતાએ ખાસ જાણવા જેવો છે. એક 11 વર્ષનો બાળક 45 મિનિટ સુધી એકલો અટુલો લિફ્ટમાં ફસાયેલો રહ્યો. તે વખતનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે. જેણે જોયું તે હચમચી ગયા. અત્યંત ચોંકાવનારો આ કિસ્સો નોઈડાનો છે. વધુ વિગતો માટે ખાસ વાંચો અહેવાલ....
Oct 10,2022, 16:42 PM IST
gujarat
રાજકોટમાં નાના બાળકો પણ અસલામત; હાઈરાઈઝ બિલ્ડિંગમાં માસુમ બાળકીને માર મરાયો
માધાપર ચોકડી નજીક રહેણાંક હાઈરાઈઝની લીફ્ટમાં નાની એવી માસુમ બાળકીને એક શખસ બોટલથી માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થતા ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે સીસીટીવીમાં કેદ શખસને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે.
Feb 23,2022, 11:08 AM IST
beautiful lady
સ્વરૂપવાન યુવતીએ ધનાઢ્ય વેપારી પાસે માંગી લિફ્ટ માંગી અને...
જિલ્લામાં અવાર નવાર હની ટ્રેપ કરતી ગેંગ સક્રિય થઈ છે સુખી સંપન્ન લોકોને ટાર્ગેટ બનાવી મહિલા દ્વારા મોહજાળમાં ફસાવી રૂપિયા ખખેરતી ગેંગ પાટણ પોલીસ ના હાથે ઝડપાઈ જવા પામી છે. જેમાં હારીજ તાલુકા અને પાટણના ઈસમો ભેગા મળી ગેંગ બનાવી કાવતરું રચી રોડ પરથી પસાર થતા એક ગાડી ચાલક પાસે મહિલા દ્વારા લીફટ માંગી હતી. બીજું સાગરીતોને આ બાબતની જાણ કરી અન્ય ગાડીમાં સાગરીતો આવી ગાડીને ઉભી રખાવી છરીની અણી બતાવી માર મારી ડરાવી મહિલા સાથે બિભસ્ત વિડિઓ ઉતારી પૈસા પડાવતી ગેંગને પાટણ પોલીસે ઝડપી પાડી. હનીટ્રેપના ગુનાહનો ભેદ ઉકેલવામાં સફળતા મળવા પામી છે, ત્યારે હાઇવે પર થી પસાર થતા વાહન ચાલકોને હવે લીફટ આપવી હવે લાલ બત્તી સમાન બનવા પામ્યું છે.
Jan 25,2020, 0:13 AM IST
લિફ્ટ
લિફ્ટમાં બેસતાં પહેલાં સાવધાન, જુઓ આ મહિલા સાથે શું થયું
લિફ્ટમાં બેસતાં પહેલાં સાવધાન, વડોદરામાં લિફ્ટમાં માથું ફસાતાં એક મહિલાનું મોત નીપજ્યું છે. આજવા રોડના સરદાર એસ્ટેટનો આ બનાવ છે. આજવા રોડ પર લિફ્ટમાં મહિલાનું માથું ફસાઈ જતાં મોત નીપજ્યું.
May 27,2019, 11:49 AM IST
અમદાવાદ
અમદાવાદમાં લિફ્ટમાં બાળકનું કરૂણ મોત, જુઓ વીડિયો
Ahmedabad : boy died in lift at platinum
Jan 3,2019, 18:20 PM IST
લિફ્ટ
અમદાવાદની એક હોટલમાં લિફ્ટમાં ફસાઈ જતાં બાળકનું મોત
આનંદનગર વિસ્તારમાં આવેલી પ્લેટિનિયમ હોટલની ઘટના, 12 વર્ષના બાળક પાસે હોટલમાં વાસણ ધોવાનું કામ કરાવાતું હોવાની આશંકા
Jan 3,2019, 17:13 PM IST
અમદાવાદ
અમદાવાદના વેપારીનું અપહરણ કરીને રૂ.50 હજાર અને કારની લૂંટ
મહિલાએ લિફ્ટ માગી આગળ રસ્તામાં તેના ત્રણ સાગરિતોને બોલાવીને ધાક-ધમકીથી 50 હજાર પડાવી લીધા અને રૂ.10 લાખની ખંડણી પણ માગી
Sep 13,2018, 23:36 PM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર