हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
LIC ipo news
Lic ipo news News
LIC IPO
LIC IPO માં રોકણકારો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર... બધુ છોડીને પહેલાં જાણી લો આ માહિતી
સરકારે LIC IPO માટે પ્રાઇસ બેંડ 902 થી 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જેમાં પોલિસી હોલ્ડર્સને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમારી પોલિસીમાં તમારી પાન ડીટેલ્સ લિંક હોવું જોઇએ. પોલિસીમાં પાન કાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી હતી.
May 6,2022, 9:27 AM IST
LIC IPO
આજે ખુલશે દેશનો સૌથી મોટો આઈપીઓ, આ કેટેગરીના લોકોને મળશે તગડુ ડિસ્કાઉન્ટ
LIC IPO Launch: જે દિવસની રોકાણકારો મહિનાઓથી રાહ જોઈ રહ્યાં હતા તે દિવસ આવી ગયો છે. એલઆઈસી આજે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ લાવવા જઈ રહી છે. કંપની તેના દ્વારા 21000 કરોડ રૂપિયા ભેગા કરશે. આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 9 મે સુધી ખુલો રહેશે.
May 4,2022, 8:59 AM IST
LIC IPO Press Conference Live
દેશના સૌથી મોટા IPOની આખરે જાહેરાત થઈ, જાણો LIC આઈપીઓની A To Z મહત્વપૂર્ણ વાતો
LIC IPO Press Meet Live: પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારી વીમા કંપનીના આ મેગા IPO માટે 902 થી 949 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ IPOમાં એક લોટમાં 15 શેર હશે. એનો અર્થ એ થયો કે જો તમે આ IPOમાં રોકાણ કરવા માંગો છો, તો તમારે ઓછામાં ઓછા 15 શેર ખરીદવા પડશે.
Apr 27,2022, 15:32 PM IST
LIC IPO
મે મહિનામાં આવશે એલઆઈસીનો આઈપીઓ, સરકાર ભેગા કરશે 50 હજાર કરોડ રૂપિયા
એકવાર લિસ્ટિંગ થયા બાદ એલઆઈસીનું માર્કેટ કેપિટલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટીસીએસ જેવી ટોપની કંપની બરાબર હશે. તમને જણાવી દઈએ કે રિલાયન્સનું માર્કેટ કેપિટલ 18 લાખ કરોડ રૂપિયાના સ્તર પર છે.
Apr 5,2022, 19:50 PM IST
LIC
LIC IPO માં રોકાણ કરવા ઈચ્છો છો! 28 ફેબ્રુઆરી પહેલા આ કામ કરી લે પોલિસી હોલ્ડર્સ
LIC IPO: એલઆઈસીએ પોતાના પોલિસી હોલ્ડર્સને 28 ફેબ્રુઆરી 2022 પહેલા પોતાના પોલિસીમાં પાન કાર્ડની વિગત અપડેટ કરવાનું કહ્યું છે.
Feb 15,2022, 22:32 PM IST
LIC IPO
LIC ના IPO માટે તૈયાર રહેજો, આ તારીખે થશે લોન્ચ
જાન્યુઆરીના અંત સુધીમાં તેની મંજૂરી માટે માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડ્રાફ્ટ રજૂ કરશે. આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે LIC ના જુલાઈ-સપ્ટેમ્બર 2021 ના નાણાકીય ડેટાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
Jan 14,2022, 10:47 AM IST
budget 2021
Budget 2021: LIC નો આવશે IPO, આગામી વર્ષે ઘણી સરકારી કંપનીઓનું થશે વિનિવેશ
નાણામંત્રી નિર્મલા સીતારમણએ બજેટ ભાષણમાં સરકારી વિમા કંપની ભારતીય જીવન વિમા નિગમને શેરબજારમાં રજિસ્ટર્ડ કરવાની જાહેરાત કરી છે. તેના માટે સરકાર એલઆઇસીનો આઇપીઓ લઇને આવશે.
Feb 1,2021, 12:39 PM IST
Trending news
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો