हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Learning licence
Learning licence News
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Learning Licence New Rule : ડ્રાઈવિંગ માટે લર્નિંગ લાઈસન્સ કઢાવવા અત્યાર સુધી આરટીઓમાં જવુ પડતું હતું, પરંતું હવે જ્યાં પણ વેબ કેમેરા અને ઈન્ટરનેટની સુવિધા હશે ત્યાંથી કોઈ પણ લાઈસન્સ કઢાવી શકશે... નવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે આરટીઓ
Dec 23,2024, 12:54 PM IST
Ahmedabad RTO
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTOમાં જવુ નહીં પડે! આધારકાર્ડમાં પોતાનો નંબર હશે તો પ્રોસસ
જાન્યુઆરીથી લર્નિંગ લાઈસન્સ ઓનલાઈન મળી જશે. આધારકાર્ડમાં ફોન નંબર હશે તો ઘરેબેઠા પ્રોસેસ કરાશે. પરંતુ એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેમનો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિન્ક નથી તેમને RTO કચેરી જવુ પડશે.
Dec 5,2024, 11:00 AM IST
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
વાહન વ્યવહાર વિભાગ દ્વારા લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા બાબતે પુનઃ અવલોકન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જી હા... લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા આઈટીઆઈ તથા પોલિટેકનિકમાં બંધ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.
Nov 5,2024, 20:06 PM IST
new rule
લર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશે
Learning Licence New Rule : ઓછું ભણેલા અને ડ્રાઈવિંગ કરવા માંગતા લોકો માટે આરટીઓ વિભાગ દ્વારા લર્નિંગ લાયસન્સની પ્રોસેસને સરળ બનાવાઈ, નવા નિયમોથી હવે લર્નિંગ લાયસન્સ ફટાફટ નીકળશે
Jul 8,2024, 15:59 PM IST
RTO
Online DL કઢાવતાં પહેલાં આ ન્યૂઝ જરૂર વાંચજો, નહીંતર પસ્તાવાનો પાર નહી રહે!!!
ઝી 24 કલાક દ્વારા સાઇબર એક્સપર્ટ મયુર ભૂષાવરકરની મદદથી ઓનલાઇન લર્નિગ લાયસન્સ (Learning Licence) માટે ચાલતા ફેક વેબ પોર્ટલનું ટેક્નિકલ એનાલિસિસ કરવામાં આવ્યું, તેમાં ચોંકવનારા પરિણામો સામે આવ્યા.
Jun 16,2021, 14:55 PM IST
RTO
હવે લર્નિંગ લાયસન્સ માટે RTO સુધી લાંબા નહિ થવું પડે, ITIમાં થશે કામ
લર્નિંગ લાયસન્સ (learning Licence) કઢાવવા માટે હવે આરટીઓ (RTO) સુધી લાંબા નહિ થવુ પડે. કારણ કે, લર્નિંગ લાયસન્સ કાઢી આપવાની કામગીરી ટૂંક સમયમાં આઈ.ટી.આઈ (ITI) માં કરવામાં આવશે. રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા આ માટે લાયસન્સ દીઠ આઈ.ટી.આઈને 100 રૂપિયાનું મહેનતાણું આપશે. 11 ઓક્ટોબરના રોજ આઈટીઆઈના આચાર્ય અને ઈન્સ્ટ્રક્ટરને તાલીમ આપવામાં આવશે. તાલુકા કક્ષાએ આઈટીઆઈ દ્વારા લર્નિંગ લાયસન્સ આપવાની વ્યવસ્થા આરટીઓ દ્વારા કરવામાં આવશે.
Oct 10,2019, 12:49 PM IST
Trending news
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત