हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lalu yadav
Lalu yadav News
Nitish Kumar Resigns
Resigns: રાજીનામા બાદ નીતીશ કુમારે કહ્યું, આજે જ ભાજપ સાથે બનાવીશું નવી સરકાર
Nitish Kumar News: રાજીનામું આપતાંની સાથે નીતીશ કુમાર આજે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લેશે. નવી સરકારમાં ભાજપના ક્વોટામાંથી બે નેતાઓ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.
Jan 28,2024, 12:21 PM IST
National news
PICS:તેજસ્વી યાદવ અને તેમની બહેનોના ઘરે ED ના દરોડા, તસવીરો સામે આવતા હડકંપ
નવી દિલ્હીઃ લાલૂ પ્રસાદના પરિવારની મુશ્કેલીઓમાં સતત વધારે થઈ રહ્યો છે. આજે ઈડી દ્વારા લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી પ્રસાદ અને તેમની દિકરીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યાં. લેન્ડ ફોર જોબ સ્કેમમાં તગડી રકમનું કૌભાંડ થયું હોવાની તપાસ ચાલી રહી છે. જેમાં રેલવેમાં નોકરી આપવાના બદલામાં મોટી મોટી જમીનો પચાવી પાડવાની વાત સામે આવતા તપાસ ચાલી રહી છે. તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. જુઓ આ તસવીરો...
Mar 10,2023, 16:08 PM IST
lalu yadav
લાલૂ પ્રસાદ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ, પુત્રી રોહિણી બની ડોનર
રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું છે. ઓપરેશન માટે પુત્રી રોહિણીએ કિડની દાન કરી હતી. બિહારના પૂર્વ મુખ્યમંત્રી સિંગાપુરમાં સારવાર કરાવી રહ્યાં છે.
Dec 5,2022, 14:38 PM IST
Bihar politics
બિહારના રાજકારણમાં જબરદસ્ત મોટો વળાંક, BJP-RJD થઈ જશે ભેગા?
બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન તૂટવાની અટકળો થઈ રહી છે. ભાજપ અને નીતિશકુમાર વચ્ચે વધતું અંતર શું બિહારમાં નવી ગઠબંધન સરકાર લાવશે? એવી ચર્ચાઓ જોરમાં છે. બિહારમાં તમામની નજર હવે સીએમ નીતિશકુમારની પાર્ટી જેડીયુ અને મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડી દ્વારા પોત પોતાના વિધાયકોની બોલાવેલી બેઠક પર છે. જેનાથી બિહારમાં રાજકીય પરિવર્તનની અટકળો તેજ થઈ છે.
Aug 9,2022, 11:19 AM IST
lalu yadav
જજ દ્રારા સજા સંભળાવતાં લાલુના સમર્થકો રડી પડ્યા, ચૂપ રહી મીસા, આવો હતો માહોલ
રાંચીની વિશેષ સીબીઆઈ કોર્ટે ઘાસચારા કૌભાંડના પાંચમા કેસમાં લાલુ પ્રસાદ યાદવને દોષિત જાહેર કરતાની સાથે જ કોર્ટની બહાર એકઠા થયેલા હજારો સમર્થકોમાં ઉદાસી છવાઇ ગઇ હતી. લાંબા સમય સુધી લાલુ પ્રસાદ યાદવના અંગત સચિવ રહેલા વિનોદ શ્રીવાસ્તવના આંસુ વહેવા લાગ્યા હતા. બીજા ઘણા સમર્થકો રડવા લાગ્યા હતા.
Feb 15,2022, 17:33 PM IST
Nitish Kumar
Bihar Bypoll Results: RJD ને લાગ્યો મોટો ઝટકો, બંને સીટ પર JDU એ મેળવી મોટી જીત
દેશમાં આજે અનેક રાજ્યોમાં પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે. બિહારમાં બે વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં નીતીશ કુમારની પાર્ટીને મોટી જીત મળી છે.
Nov 2,2021, 19:38 PM IST
Lalu Yadav BAIL Granted
પૂર્વ CM લાલૂ યાદવને મોટી રાહત, દુમકા કોષાગર કેસમાં હાઈકોર્ટે આપ્યા જામીન
ચારા કૌભાંડ મામલા સંબંધિત અન્ય કેસમાં લાલૂ યાદવને પહેલાથી જામીન મળેલા છે. દઈબાસા અને દેવધર કૌષાગાર મામલામાં લાગૂને પહેલા જ જામીન મળી ગયા હતા. દોરાંડા કોષાગાર મામલામાં હજુ ટ્રાયલ ચાલી રહી છે.
Apr 17,2021, 15:36 PM IST
સુશીલ મોદી
સુશીલ મોદીનો આરોપ, એનડીએ ધારાસભ્યોને જેલમાંથી ફોન કરી રહ્યા છે લાલૂ યાદવ
સુશીલ મોદીનો આ ખુલાસો સનસનીખેજ છે કારણ કે બુધવારે બિહાર વિધાનસભાના સ્પીકરની ચૂંટણી થવાની છે. એનડીએ તરફથી ભાજપ ધારાસભ્ય વિજય કુમાર સિન્હા અને મહાગઠબંધન તરફથી આરજેડી ધારાસભ્ય અવધ બિહારી સિંહ સ્પીકર પદ માટે મેદાનમાં છે.
Nov 24,2020, 22:05 PM IST
બિહાર વિધાનસભા ચૂંટણી 2020
Bihar Election: પીએમ મોદી પર લાલુ યાદવે કર્યો પલટવાર- ડબલ નહીં આ ટ્રબલ એન્જિન છે
પીએમે રાજદ પર નિશાન સાધતા કહ્યુ કે, આજે બિહારની સામે એક તરફ ડબલ એન્જિનની સરકાર છે તો બીજી તરફ ડબલ-ડબલ યુવરાજ છે અને એક તો જંગલરાજના યુવરાજ પણ છે. પ્રધાનમંત્રી મોદીની રેલી બાદ રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)એ પલટવાર કરતા કહ્યુ કે, આ ડબલ એન્જિન નહીં ટ્રબલ એન્જિન છે.
Nov 1,2020, 20:02 PM IST
છપરા
આરજેડી વિરૂદ્ધ રસ્તા પર ઉતરી લાલૂની વહૂ, JDU ને જીતાડવાની કરી અપીલ
બિહારમાં બીજા તબક્કા માટે તમામ ઉમેદવારો જોર લગાવી રહ્યા છે. કોઇપણ ઉમેદવાર પોતાની જીત સુનિશ્વિત કરવામાં કોઇ કસર રાખવા માંગતા નથી. નેતા એકબીજા પર પર્સનલ એટેક કરવાનો મોકો ચૂકતા નથી.
Oct 31,2020, 13:51 PM IST
નીતીશ કુમાર
જોવા મળ્યું નીતિશનું રૌદ્ર રૂપ, ગુસ્સામાં કહ્યું- વોટ આપો કે ન આપો પરંતુ...
બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Vidhansabha election)ની તૈયારીઓમાં લાગેલા મુખ્યમંત્રી નીતીશ કુમારે પરસામાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં લાલૂ યાદવ (Lalu Yadav) પરિવાર પર જોરદાર નિશાન સાધ્યું છે.
Oct 21,2020, 19:55 PM IST
lalu yadav
એશ્વર્યા રાયે સસરાના ઘરે ખાવા પણ નહી મળતું હોવાનો લગાવ્યો આરોપ !
રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ યાદવની પુત્રવધુ અને તેજપ્રતાપ યાદવની પત્ની એશ્વર્યા રાયે રાબડીદેવી અને મીસા ભારતી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો
Sep 29,2019, 19:20 PM IST
સુરક્ષા કવચ
લાલુ યાદવ, પપ્પુ યાદવ, સંગીત સોમ, ચિરાગ પાસવાનની સુરક્ષામાં કરાયો ઘટાડો
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લીધા પછી સરકારે અનેક મોટા નેતાઓને આપવામાં આવતી CRPF જવાનોનું સુરક્ષા કવચ પાછું ખેંચી લીધું છે
Jul 23,2019, 15:55 PM IST
Gareeb Rath trains
ગરીબોનાં રથ પર સરકારની તવાઇ: સસ્તી એસી મુસાફરી થઇ જશે બંધ !
ગરીબ અને લોઅર મિડલ ક્લાસને સસ્તામાં એવી રેલયાત્રા કરાવનારી ગરીબ રથ એક્સપ્રેસ ભુતકાળ બની જશે. રેલમંત્રાલય ઝડપથી સમગ્ર દેશમાં સંચાલિત થતી ગરીબરથ એક્સપ્રેસને બંધ કરવાજઇ રહ્યું છે. રેલમંત્રાલય દ્વારા પાછલા દરવાજે સસ્તા ભાવે એસી મુસાફરી કરાવતી ગરીબ રથ એક્સપ્રેસને બંધ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી દેવાઇ છે. સુત્રો અનુસાર ગરીબરથ માટે નવા કોચ કે ડબ્બાનાં નિર્માણ પર પહેલા જ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
Jul 18,2019, 16:32 PM IST
ઝારખંડ
ચારા કૌભાંડ: લાલુ યાદવને જામીન મળ્યાં, છતાં રહેવું પડશે તો જેલમાં જ, જાણો
ચારા કૌભાંડ મામલે સજા પામેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત મળી છે. ઝારખંડ હાઈકોર્ટે તેમને રાહત આપી છે.
Jul 12,2019, 16:35 PM IST
Tejashwi Yadav
RJDમાં તેજસ્વીના વિરોધી સૂર પ્રબળ
લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ રાષ્ટ્રીય જનતા દળમાં વિરોધનાં સૂર ફુટી નિકળ્યા છે
May 27,2019, 18:02 PM IST
loksabha elections 2019
લાલુનો વ્યંગ, 'નીતીશ કુમાર ભુલી ગયા બાબુ જગજીવન રામનો સંદેશ'
લાલુ યાદવે નીતીશ કુમાર પર નીશાન સાધાત કહ્યું કે, જનતા સાથે નીતીશ કુમારે વિશ્વાસઘાત કર્યો છે જનતા તેમને જરૂર પાઠ ભણાવશે
May 9,2019, 16:42 PM IST
prashant kishore
JDU અને RJD વિલયનો પ્રસ્તાવ લઇને આવ્યા હતા પ્રશાંત કિશોર:રાબડી દેવીનો દાવો
રાબડી દેવીએ કહ્યું કે જો કિસોર, પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ પાસેના આ પ્રસ્તાવ મુદ્દે મુલાકાત કરવાનો ઇન્કાર કરે છે તો તેઓ સફેદ જુઠ્ઠાણું બોલી રહ્યા છે
Apr 12,2019, 21:53 PM IST
Shivanand Tiwari
લાલુના બચાવમાં RJD નેતાનું વિવાદિત નિવેદન, જજ પણ ફોનથી જેલમાં કરે છે વાત
આરજેડી નેતા શિવાનંત તિવારીએ કહ્યું કે, જેલમાં ફોનથી વાત કરવી ખુબ જ સામાન્ય વાત છે
Apr 6,2019, 22:16 PM IST
Holi
જૂઓ... લાલુ પ્રસાદ યાદવની વિશેષ 'કુર્તા ફાડ' હોળી
હોળીના દિવસે લાલુ પ્રસાદ યાદવ ભરપૂર મસ્તીમાં રહેતા હતા. પટનામાં તેમાન ઘરે મોટી સંખ્યામાં લોકો હોળી રમવા આવતા હતા. અહીં પારંપરિક હોળી ગીત અને હોળી ડાન્સની ધૂમ રહેતી હતી.
Mar 21,2019, 19:52 PM IST
Trending news
entertainment
ગુજરાતનું ગૌરવ: ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર યુવતી છે મૂળ ગુજરાતી
undefined
164 રનમાં અડધી ભારતીય ટીમ પેવેલિયન ભેગી થઈ, બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા મજબૂત
Pushpa 2
22 દિવસ પછી પુષ્પા 2 ફિલ્મમાંથી આ સોન્ગ ડિલીટ! વિવાદોમાં ખરાબ રીતે ફસાઈ ફિલ્મ, જાણો
Gold rate
કમૂરતામાં પણ સોનું કરવા લાગ્યું કૂદાકૂદ, વધતા ભાવ છાતીના પાટિયા બેસાડી દેશે
Husband upset with his wife
'સાહેબ મારી જિંદગી બચાવી લો..', 18 વર્ષમાં 25 વખત ભાગી ગઈ પત્ની, પતિની દર્દનાક કહાની
Ambalal Patel
ગુજરાતના 20 જિલ્લાવાળા બે દિવસ સાવધાન રહેજો, ખતરનાક છે અંબાલાલ પટેલની નવી આગાહી
manmohan singh
એક સમયે મનમોહન સિંહના બોડીગાર્ડ હતા યોગી સરકારના આ મંત્રી, જણાવ્યો મારુતિવાળો કિસ્સો
khajoor
ખજૂર ખાવામાં 99 ટકા લોકો કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્યને કરે છે ખરાબ, શું તમે
manmohan singh
અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ કરાયો કેન્સલ, આ સમાચાર વાંચી લેજો નહિ તો ધક્કો પડશે
Haridwar
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના, નજર સામે ગંગામાં ડૂબ્યા બે બાળકો