हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lalbaug Cha Raja Visarjan Live streaming
Lalbaug cha raja visarjan live streaming News
Eco Friendly Ganesh Visarjan
સાબરમતીને સ્વચ્છ રાખવા અમદાવાદીઓએ આપ્યો પૂરતો સહયોગ, એકપણ મૂર્તિનું નદીમાં
અમદાવાદમાં ગઈકાલે રંગેચંગે ગણપતિ વિસર્જન કરાયું હતું. દર વર્ષે ગણપતિ વિસર્જન સાબરમતી નદીમાં કરવામાં આવે છે. પરંતુ પહેલીવાર એવુ જોવા મળ્યું કે, લોકોએ સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવા મોટુ પગલુ ભર્યું હતું. ગઈકાલે ભલે બાપ્પાનું વિસર્જન હતું, પરંતુ લોકોએ એકપણ મૂર્તિનું વિસર્જન સાબરમતી નદીમાં થયું ન હતું. લોકોએ છઠ પૂજા માટે બનાવેલા કુંડમાં ગણપતિનું વિસર્જન કર્યું હતું. આ માટે એએમસી અને પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી.
Sep 13,2019, 14:15 PM IST
Ganesh Visarjan
વડોદરા : ઈન્દ્રપ્રસ્થ મંડળે બે ગજરાજ દ્વારા ગણપતિ પર જળાભિષેક કરાવ્યું
ગુજરાતમાં આજે રંગેચંગે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અનેક ગણેશ પંડાલ દ્વારા ગણેશ વિસર્જન માટેની અનોખી પ્રથા હાથ ધરવામાં આવી હતી. પરંતુ બાપ્પાનુ વિસર્જન કરવાની સ્ટાઈલમાં વડોદરાના ઈન્દ્રપ્રસ્થ મંડળની વાત જ કંઈક અલગ હતી. વડોદરાના ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણપતિ વિસર્જનની સાથે બાપ્પા પર જળાભિષેક કરવાની ખાસ વ્યવસ્થા આયોજિત કરી હતી.
Sep 12,2019, 16:19 PM IST
Ganesh Visarjan
સુરત : આખી સોસાયટીએ હેલમેટ પહેરીને ગણપતિ બાપ્પાની આરતી ઉતારી
આ વર્ષે ગણેશોત્સવમાં તહેવારની સાથે લોકોમાં અવેરનેસ પણ જોવા મળી. અનેક ગણેશ મંડળો પર્યાવરણને લઈને જાગૃત જોવા મળ્યા. કોઈએ માટીના ગણેશની સ્થાપના કરી, તો કોઈએ ઈકો-ફ્રેન્ડલી ગણેશ વિસર્જન કર્યું. તો અનેક સોસાયટી અને મંડળોના ગણેશોત્સવમાં સંકલ્પ લેવડાવવામાં આવ્યા. ત્યારે સુરતના એક મંડળમાં હેલમેટ પહેરીને ટ્રાફિક અવેરનેસ લાવવાનો પ્રયાસ કરાયો.
Sep 12,2019, 14:10 PM IST
Ganesh Chaturthi
બાપ્પાને વિદાય આપવા ગુજરાતીઓ તૈયાર, ઠેરઠેર કૃત્રિમ કુંડ તૈયાર કરાયા
આજે દસ દિવસનો આતિથ્ય માણ્યા પછી વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે. દેશભરમાં વાજતે-ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં સરકારે કૃત્રિમ તળાવનું આયોજન કર્યું છે અને કૃત્રિમ તળાવમાં જ ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના જળાશયો પ્રદૂષિત ન થાય તેમાટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ વાજતે-ગાજતે ગણેશજીને વિદાય આપી રહ્યા છે. તો વિદાય દરમિયાન અનેક લોકોના આંખ આંસુ પણ આવી રહ્યા છે. ગણપતિ વિસર્જનને લઈને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
Sep 12,2019, 8:54 AM IST
Trending news
ahmedabad municipal corporation
અમદાવાદનો વધુ એક બ્રિજ આવ્યો વિવાદમાં, બ્રિજમાં લાઈટ મુકવાનું રહી ગયું
Shani Gochar
Shani Gochar 2025: શનિની કૃપાથી આ 3 રાશિઓને મળશે કુબેરનો ખજાનો, થશે છપ્પરફાડ ધનલાભ!
Municipal Corporations
નવી 9 મહાનગર પાલિકાની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
US Firing
નવા વર્ષની ઉજવણીમાં છવાયો માતમ, પાર્ટી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી કર્યું ફાયરિંગ
Ahmedabad Civil hospital
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ
banaskantha
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ, રાજકારણમાં પણ આવ્યો ગરમાવો
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!
lifestyle
શિયાળાની ઋતુમાં રહેવા માંગો છો તંદુરસ્ત, તો ખાવાનું શરુ કરી દો આ 10 સૂપર ફૂડ્સ
municipalities
ગુજરાતમાં 9 નપાને મળ્યો મનપાનો દરજ્જો, જાણો ત્યાં રહેતા લોકોને ફાયદો થશે કે નુકસાન
Bael Patra
સવારે ખાલી પેટ ખાઈ લો આ પાન, ફાયદાઓ જાણીને ચોંકી જશો; આ લોકો માટે છે અમૃત!