हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
krishna janmashtami 2022
Krishna janmashtami 2022 News
janmashtami 2022
વૃંદાવન: બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી સમયે ગૂંગળામણથી 2 લોકોના મોત, 6 ઘાયલ
Banke Bihari temple: નંદલાલાના જન્મોત્સવ બાદ બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ભક્તોની ભીડ ઉમટી પડી. ઠાકુર બાંકે બિહારીના દર્શન માટે ઉમટેલી ભીડના કારણે બાંકે બિહારી મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા નહતી. જેના કારણે મંદિર પરિસરમાં હાજર લોકોને ગૂંગળામણ થવા લાગી. આ કારણસર લોકોની મુશ્કેલીઓ વધતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.
Aug 20,2022, 8:26 AM IST
janmashtami 2022
ભગવાન શ્રીકૃષ્ણના શરીર પર હતા આ નિશાન, તમારા શરીર પર છે કે નહીં તે ખાસ ચેક કરો
ભગવાન શ્રીકૃષ્ણને 16 કળા સંપન્ન ગણવામાં આવે છે. તે એક મહાન વક્તા અને મોટિવેટર હતા. તેમનો જન્મ જ દુનિયાને કર્મ અને પ્રેમનો પાઠ ભણાવવા માટે થયો હતો. જો તમારા શરીર ઉપર પણ આવા નિશાન હોય તો તમે ખુશહાલી, સારું સ્વાસ્થ્ય અને અપાર સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મેળવશો.
Aug 19,2022, 13:53 PM IST
krishna janmashtami 2022
બ્રિટિશ PM પદની રેસમાં સામેલ ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે ઉજવી જન્માષ્ટમી
ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ ભારતીય બિઝનેસમેન નારાયણ મૂર્તિના પુત્રી છે. બંનેની મુલાકાત કોલેજ દિવસોમાં થઈ હતી ત્યારે સુનક સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કરતા હતા. વર્ષ 2006માં બેંગ્લુરુમાં બે દિવસના સમારોહમાં લગ્ન થયા હતા. સુનકનો જન્મ બ્રિટનના સાઉથ હેમ્પટનમાં થયો હતો અને તેમના માતા પિતા ભારતીય હતા. બોરિસ જ્હોન્સન કેબિનેટમાં તેઓ નાણામંત્રી હતા. હાલ બ્રિટનના આગામી પ્રધાનમંત્રી બનવાની રેસમાં લિઝ ટ્રસને તેઓ કાંટાની ટક્કર આપી રહ્યા છે.
Aug 19,2022, 12:11 PM IST
janmashtami 2022
દ્વારકા ભગવાન કૃષ્ણની ઓફિસ તો બેટદ્વારકા હતું નિવાસ્થાન, જાણો કૃષ્ણની અજાણી વાતો
Janmashtami 2022: તમે દ્વારકા વિશે તો સાંભળ્યું અને જાણ્યું હશે પરંતુ શું તમને બેટ દ્વારકાનો ઈતિહાસ જાણો છો. દ્વારકા નગરીને જેમ બેટ દ્વારકાનું પણ પૌરાણિક મહત્વ છે. આ સ્થળે ભગવાન શ્રીકૃષ્ણનો પરિવાર નિવાસ કરતો હતો. લોકવાયકા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાથી પોતાનું રાજ ચલાવતા અને બેટ દ્વારકામાં રહેતા હતા.
Aug 19,2022, 10:00 AM IST
dwarka
અહીં રાજારણછોડની ભક્તિથી મળશે મુક્તિ, જાણો શ્રીકૃષ્ણની દ્વારકા નગરીની રોચક વાતો
આજે જન્માષ્ટમી છે. એટલે ભગવાન કૃષ્ણને યાદ કરવા પડે. દ્વારકા શહેરનું નામ સાંભળતા જ આપણે દ્વારકાધીશ નજર સમક્ષ આવી જાય. દ્વારકા નગરીનું એક અનોખુ મહત્વ છે. જ્યાં ભગવાન કૃષ્ણ હાજરાહજુર છે. તમે પણ જાણો દ્વારકાની કેટલીક અજાણી વાતો.
Aug 19,2022, 9:00 AM IST
janmashtami 2022
દેશભરમાં જન્માષ્ટમીનો હર્ષોલ્લાસ, જાણો કન્ફોર્મ તારીખ, પૂજા, મુર્હૂત અને વિધિ
આ વર્ષે જન્માષ્ટમી પર રાત્રે 12:03 મિનિટથી માંડીને રાત્રે 12:47 મિનિટ સુધી નીશીથ કાળ રહેશે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની મધ્યરાત્રિ પૂજા માટે 44 મિનિટનું શુભ મુર્હૂત રહેશે. આ મુર્હૂતમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવી એકદમ શુભ ફળદાયી રહેશે.
Aug 18,2022, 9:39 AM IST
janmashtami 2022
આ વર્ષે બની રહ્યો છે ગજબનો સંયોગ! જન્માષ્ટમીનું વ્રત કરવાથી મળશે 20 કરોડ એકાદશીનુંફળ
Janmashtami vrat 2022: આ દિવસે ઉપવાસ કરવામાં આવશે. આ વર્ષે વૈષ્ણવો અને ગૃહસ્થ બંને એક જ દિવસે જન્માષ્ટમી ઉજવશે. આ વર્ષે જન્માષ્મીએ એવો ગજબનો સંયોગ બની રહ્યો છે કે, જન્માષ્ટમીનું વ્રત કરવાથી 20 કરોડ એકાદશીનું ફળ મળે છે. આવો જાણીએ નિયમો અને વિધિઓ...
Aug 17,2022, 19:23 PM IST
Trending news
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત