हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kidney hospital
Kidney hospital News
Ahmedabad
સમગ્ર વિશ્વની પ્રથમ ઘટના: ગુજરાતમાં એક જ દિવસમાં એક સાથે બે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ
ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રથમ કિસ્સાની વાત કરીએ તો, 28 વર્ષીય પરણિત હિન્દુ યુવતી કે જેમને યુટેરાઇન ડાઇડેલ્ફીસ (બેવડુ ગર્ભાશય જન્મજાત) ની તકલીફ હતી, જેમને તેમની માતા દ્વારા ગર્ભાશય પ્રાપ્ત થશે.
Sep 25,2022, 20:00 PM IST
Ahmedabad
હવે ગુજરાતની મહિલાઓને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે બહાર જવાની જરૂર નથી
Ahmedabad News : અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) એ દેશમાં યુટેરસ ટ્રાન્સપ્લાન્ટ માટે પરવાનગી મળી હોય એવી પ્રથમ સરકારી હોસ્પિટલ બની
Aug 3,2022, 15:52 PM IST
Ahmedabad
જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા દીકરાની વેદના પિતા જોઈ ન શક્યા, એક ઝાટકે લીધો એવો નિર્ણય કે
13 વર્ષીય યશ સ્કુલમાં અભ્યાસ કરતો અને રમત-ગમતમાં ખુશખુશાલ જીવન વ્યતિત કરતો પરંતુ 2018 નું વર્ષ તેના માટે કાળમુખુ સાબિત થયું. વર્ષ 2018 માં યશની કિડની ફેલ (Kidney Failure) થવાની તેના પરિવારજનોને જાણ થઇ
Apr 6,2021, 13:04 PM IST
Ahmedabad
કોરોના રસીકરણમાં હોસ્પિટલની સેવા અને સરભરાથી પ્રભાવિત થયો છું: સ્વામી વિદિત્માનંદ
અમદાવાદ સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલમાં (Civil Hospital) કોરોના રસીકરણની કામગીરી સુપેરે ચાલી રહી છે. અહીં વિવિધ વયજૂથના નાગરિકોમાં કોરોના રસીકરણ (Corona vaccination) કરાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
Mar 31,2021, 20:32 PM IST
Corona Kaher
કોરોના કહેર: કિડની હોસ્પિટલમાં 400 નવા દર્દીઓનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે
કોરોન વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, તેની સાથે સાથે રાજ્ય સરકારની ચિંતામાં પણ દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. વધતા કેસોને ધ્યાને રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક બનેલી નવી કિડની હોસ્પિટલમાં 400 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર બનાવવાની તૈયારી રાજ્ય સરકારે કરી છે. દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય મંત્રી નીતિન પટેલે નવી કિડની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. આગામી 30 નવેમ્બરથી કોવિડ સેન્ટર શરૂ થઇ શકે અને દર્દીઓને ખેડી શકાય તે માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે.
Nov 25,2020, 22:23 PM IST
રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ
રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે: કોરોનાના સંકટમાં ડોક્ટરોએ ફરી એકવાર ભજવી ભગવાનની ભૂમિકા
આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે છે. ત્યારે કોરોના સંકટમાં ડોક્ટરો ફરી એકવાર ભગવાનની ભૂમિકા ભજવી રહ્યાં છે. જે રોગનો ઈલાજ નથી તેવા રોગ સામે લડીને હજારો કોરોના દર્દીઓને ડોક્ટરોએ સાજા કર્યા છે. ડોક્ટર્સ ડે નિમિતે Zee 24 કલાકે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલા કિડની હોસ્પિટલના ડોક્ટર વિનીત મિશ્રા સાથે ખાસ વાતચીત કરી હતી.
Jul 1,2020, 18:08 PM IST
Ahmedabad
Treatment Of Corona Patients At Ahmedabad Kidney Hospital
Treatment Of Corona Patients At Ahmedabad Kidney Hospital
May 3,2020, 19:00 PM IST
કિડની હોસ્પિટલ
અમદાવાદની કિડની હોસ્પિટલે સેનિટાઇઝરનો સ્પ્રે કરતી ટનલ બનાવી
દેશન તથા રાજ્યભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદની કિડની હોસ્પિટલ દ્વારા અનોખી પહેલકરવામાં આવી છે. હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વારા પર એક ટનલ બનાવવામાં આવી છે. ટનલમાં પ્રવેશ કરતા સેનિટાઇઝરનો સ્પ્રે થાયછે. હોસ્પિટલમાં જવા માટે આ ટનલમાંથી પસાર થવું પડે છે.30 સેકેન્ડના સેનિટાઇઝરના છંટકાવ બાદ જ પ્રવેશ મળે છે.
Mar 31,2020, 8:40 AM IST
kidney hospital
પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીનું અવસાન, આજે નીકળશે અંતિમ યાત્રા
5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર નેફ્રોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીનું અવસાન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. બુધવારે બપોરે અઢી વાગ્યે તેમનું અવસાન થયું હતું. આજે તેમની અંતિમયાત્રા નીકળશે. હાલ તેમના પાર્થીવ દેહને દર્શનાર્થે ઈન્સ્ટિટ્યુટના પ્રમાઈસિસમાં રાખવામાં આવ્યો છે.
Oct 3,2019, 13:02 PM IST
Trending news
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન