हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Karnavati Club
Karnavati club News
Hit and run incident
કર્ણાવતી ક્લબ નજીક હિટ એન્ડ રનની ઘટના, 2 બાઇક ચાલકોનાં ઘટના સ્થળે જ મોત
શહેરની કર્ણાવતી ક્લબ નજીક અકસ્માત થયો છે. થાર જીપ અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બંન્ને બાઇક સવારોનાં મોત નિપજ્યાં છે. કુલ 5 લોકોના અકસ્માત કરીને ભાગી ગયા હોવાની આશંકા છે. થાર કારે ટક્કર મારતા બાઇક પર સવાર બંન્ને યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા છે. હાલમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. જો કે થાર ગાડીનો ચાલક ફરાર થઇ ગયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે.
Jun 29,2022, 0:07 AM IST
Karnavati Club
અમદાવાદમાં મેમ્બરો માટે આજથી કર્ણાવતી અને રાજપથ ક્લબ શરૂ
કોરોના વાયરસ મહામારીને કારણે છેલ્લા ઘણા સમયથી બંધ કર્ણાવતી અને રાજપથ ક્લબ આજથી સભ્યો માટે શરૂ કરવામાં આવી છે.
Dec 7,2020, 12:03 PM IST
કર્ણાવતી ક્લબ
ક્લબ જતાં હોય તો થઇ જજો સાવધાન! કર્ણાવતી કલબના 8 કર્મચારી કોરોનાની ચપેટમાં
અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબમાં (Karnavati Club) આઠ જેટલા પોઝિટિવ કેસ મળી આવતા ચકચાર મચી ગઇ છે.
Oct 19,2020, 13:31 PM IST
Ahmedabad
અમદાવાદની કર્ણાવતી ક્લબના ભોજનમાંથી નીકળ્યો જીવતો વંદો...
અમદાવાદની બહુચર્ચિત કર્ણાવતી ક્લબના ભોજનમાંથી જીવતો વંદો નીકળવાનો બનાવ બન્યો છે. ભોજનમાંથી વંદો નીકળતા ક્લબના મેમ્બર્સ રોષે ભરાયા હતા. તેઓએ ગંદા રસોડામાં જઈને વીડિયો બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. ભોજનની ગુણવત્તા ખરાબ હોવાનો મેમ્બર્સે આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી ક્લબ માત્ર અમદાવાદ જ નહિ, ગુજરાતની પ્રતિષ્ઠિત ક્લબ છે. સૌથી વિશ્વસનીય માનવામાં આવતી ક્લબમાં જ આવા છીંડા સામે આવતા મેમ્બર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
Mar 8,2020, 18:35 PM IST
Karnavati Club
અમદાવાદની સૌથી પોશ ગણાતી કર્ણાવતી ક્લબના સભ્યો વચ્ચે થઈ મારામારી, CCTV
ટેકનોલોજી, વૈભવ અને સંપત્તિ વધવાથી શું પરિવારને સુખની પ્રાપ્તિ થાય છે ખરી? અમદાવાદ (Ahmedabad) ની સૌથી પોશ ગણાતા કર્ણાવતી ક્લબ (Karnavati Club)માં ગઈકાલે એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારીની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અમદાવાદની ખ્યાતનામ કર્ણાવતી કલબમાં નણંદ અને તેના બાળકોએ ભાભી ઉપર હુમલો કર્યા હોવાની ઘટનાથી સમગ્ર ક્લબમાં ચકચાર મળી છે.
Jan 24,2020, 12:23 PM IST
Savdhan Gujarat
સાવધાન ગુજરાતઃ કર્ણાવતી ક્લબમાં પરિવાર વચ્ચે મારામારી
ટેકનોલોજી, વૈભવ અને સંપત્તિ વધવાથી શું પરિવારને સુખની પ્રાપ્તિ થાય છે ખરી?...ના બિલકુલ નહીં....આવું હું એટલે કહું છું કેમકે અમદાવાદના સૌથી પોશ ગણાતા કર્ણાવતી ક્લબમાં આજે એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઈ....આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ...ત્યારે ચાલો સમજીએ આ આખો મામલો જેથી તમને પણ મારી વાત સમજાઈ જશે...
Jan 24,2020, 0:00 AM IST
Ahmedabad
અમદાવાદના કર્ણાવતી ક્લબમાં પરિવાર વચ્ચે મારામારી, જુઓ વીડિયો
અમદાવાદના કર્ણાવતી ક્લબમાં પરિવારની મહિલાઓ વચ્ચે મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં નણંદ અને ભણેજે ભાભી પર હુમલો કરતા સરખેજ પોલીસ સ્ટેશનમાં ભાભીએ મારામારી અંગેની ફરિયાદ નોંધાવી છે.
Jan 23,2020, 21:05 PM IST
Karnavati Club
અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે યોજવામાં આવી દિવંગત અરૂણ જેટલીની શોકસભા
અમદાવાદ: દિવંગત અરૂણ જેટલીની શોકસભા કર્ણાવતી ક્લબ ખાતે યોજવામાં આવી.
Sep 5,2019, 19:15 PM IST
કર્ણાવતી ક્લબ
કર્ણાવતી ક્લબની ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું, બે સભ્યોની કાર પર હુમલો
કારના કાચ તોડીને બાઈક પર આવેલા હુમાલખોરો ફરાર થઈ ગયા, પરંતુ સોસાયટીના સીસીટીવીમાં બંને સ્થળે કેદ થઈ જતાં પોલીસે હુમલાખોરોને શોધી કાઢવા તજવીજ હાથ ધરી
Jul 20,2019, 21:53 PM IST
karnavati club election
અમદાવાદ: કર્ણાવતી ક્લબની ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ, જુઓ શું થયું
અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી કલબની ચૂંટણી પહેલાં ગરમાયું રાજકારણ. એક્ટિવ મેમ્બર પેનલના ફાઉન્ડર રાજીવ અને મનોજ પટેલની કારમાં કરાઈ તોડફોડ.બંને મેમ્બરોએ નોંધાવી ફરિયાદ.
Jul 20,2019, 18:19 PM IST
કર્ણાવતી ક્લબ
રાજપથ બાદ કર્ણવતી ક્લબમાં વિવાદ, મહિલાની છેડતીનો વીડિયો થયો વાયરલ
કર્ણાવતી કલ્બ પણ વિવાદમાં આવ્યું છે. સફાઇકર્મીનો હાથ પકડી છેડતી કરવામાં આવી છે.
Sep 22,2018, 12:31 PM IST
કારમાં આગ
અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે કારમાં આગ, બે મહિલાનો બચાવ
અમદાવાદના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા એસ જી હાઇવે પર આજે સવારે અચાનક એક હોન્ડાસીટી કારમાં આગ લાગી હતી. કારમાં સવાર બે મહિલાનો આબાદ બચાવ થયો હતો.
Sep 20,2018, 11:46 AM IST
Trending news
Technichem Organics IPO
31 ડિસેમ્બરે ઓપન થશે વધુ એક IPO, પ્રાઇસ બેન્ડ ₹55, ગ્રે માર્કેટમાં તેજી
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
IMD
તોફાન-વરસાદ-હિમવર્ષાની ચેતવણી! આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જનજીવન અસ્તવ્યસ્ત
PM Svanidhi Yojana
ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન
Community Health Center
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, વીડિયો થયો વાયરલ
Dileep Shankar
હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Shani gochar 2025
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
ceenik exports share price
5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત
dates
આ લોકોએ ભૂલથી ખજૂર ખાવાની ના કરવી જોઈએ ભૂલ, શરીરમાં થઈ શકે છે ખતરનાક અસર!
plane
6 દુર્ઘટનામાં 234 લોકોના મોત, હવાઈ મુસાફરો માટે 'કાળ' સાબિત થયો ડિસેમ્બર મહિનો