Jk police News

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાટે PM નું રાત્રીરોકાણ, સવારે જમ્મુ કાશ્મીર& ગુજરાત પોલીસની પરેડ
પીએમ મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. સવારે 11.30 વાગ્યે તેઓ ગાંધીનગરથી સીધા જ કેવડિયા જવા માટે રવાના થયા હતા. બપોર બાદ તેઓ તેઓએ સફારી પાર્કનું લોકાર્પણ કર્યું હતું. હાલ તેઓ જંગલ સફારી પાર્કની મુલાકાત લઇ રહ્યા છે. આ ઉપરાંત તેમણે માખણ પણ વલોવ્યું હતું. ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કમાં આવેલી ટોય ટ્રેનની મુસાફરી પણ કરી હતી. 5D ફિલ્મ પણ જોઇ હતી. આ અગાઉ મોદીએ આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું અને ત્યાર બાદ 17 એકરમાં ફેલાયેલા આરોગ્ય વનની મુલાકાત લઇને તેના અંગે માહિતી મેળવી હતી. ત્યાર બાદ પીએમ એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સતત તેઓની સાથે છે. 
Oct 30,2020, 17:51 PM IST
VIDEO: અફવા ફેલવાનારા લોકોને પોલીસ અધિકારીનો મુંહતોડ જવાબ, આપ્યો પુરાવો
Aug 11,2019, 20:54 PM IST
J&K: પથ્થરમારો કરનાર માટે દરેક રસ્તો બંધ, ચાલુ થયું સુરક્ષાદળોની કાર્યવાહી
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓની વિરુદ્ધ ઓપરેશન દરમિયાન થનાર પથ્થરમારો સુરક્ષાદળો માટે મોટા પડકાર બની ચુક્યા છે. ગત્ત દિવસોમાં બેથી ત્રણ એવી ઘટનાઓ થયા છે, જેમાં પથ્થરમારાનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ ઘટના સ્થળ પરથી ભાગવામાં સફળ રહ્યા. આ ઘટના બાદ સુરક્ષાદળોએ એકવાર ફરીથી પથ્થરમારો કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે. નિર્ણય હેઠળ, સુરક્ષાદળો પર પથ્થરમારો કરનારા વિરુદ્ધ ઝડપથી એક વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાનને પ્રભાવી બનાવવા માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશ્યલ ઓપરેશન સ્કવોર્ડનાં કમાંન્ડોવાળી જોઇન્ટ ટીમની રચના કરી દેવાઇ છે. 
Jun 4,2019, 22:08 PM IST

Trending news