Jitendra singh News

 220 વિદ્યાર્થીઓ સાથે દિલ્હી પહોંચ્યું વિમાન, 24 કલાકમાં 1377 ભારતીયોની યુક્રેનથી વા
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાના મિશન ઓપરેશન ગંગા હેઠળ આજે વધુ એક ફ્લાઈટ રોમાનિયાથી દિલ્હી પહોંચી. જેમાં 220 વિદ્યાર્થીઓ સવાર હતા. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ દિલ્હી એરપોર્ટ પર યુક્રેનથી પાછા ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કરવા માટે પહોંચ્યા. તેમણે તમામ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને એ વિશ્વાસ અપાવ્યો કે આવનારા દિવસોમાં યુક્રેનમાં ફસાયેલા તેમના સાથીઓને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવશે. યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પાછા ફરેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે ભારત આવીને અમને ખુબ ખુશી મળી રહી છે. હજુ પણ અમારા અનેક સાથીઓ ત્યાં ફસાયેલા છે. અમે ઈચ્છીએ છીએ કે તેમને જલદી ત્યાંથી કાઢવામાં આવે. 
Mar 2,2022, 12:30 PM IST
'નાગરિકતા એ કેન્દ્રનો વિષય, રાજ્ય કાયદો લાગુ કરવાની ના પાડી શકે નહીં'
Dec 15,2019, 21:02 PM IST

Trending news