हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jantri Price
Jantri price News
Jantri Rates Gujarat
નવી જંત્રીનો મુદ્દો ગુજરાતમાં ગરમાયો! હવે ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતોએ બાંયો ચઢાવી
ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીનની જંત્રીમાં વિસંગતતાને લઈ આજે પાટણમાં ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. પાટણ જિલ્લાના ખેડૂતોએ આજે પ્રાંત અધિકારી અને કલેકટરને જમીનની જંત્રીના ભાવમાં વિસંગતતાને લઈ વિરોધ નોંધાવ્યો હતો
Dec 12,2024, 13:51 PM IST
Ahmedabad News
આ 7 સ્થળોએ મકાનોના વધી જશે રાતોરાત ભાવ! વિદેશી પણ ભૂલા પડે તેવા બનશે આઈકોનિક રોડ
Property Rate In Gujarat: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના એક નિર્ણય બાદ અમદાવાદમાં જમીનના ભાવ રાતોરાત વધી જવાના છે. એટલે કે દુકાન, મકાન, જમીન સહિત તમામના ભાવમાં વધારો થઈ જવાનો છે અને તેના પાછળનું કારણ અમદાવાદમાં બનનાર 7 સ્થળોએ આઈકોનિક રોડ છે. અમદાવાદ શહેરમાં આઈકોનિક સિટી એન્ટ્રી ગેટ બાદ 7 સ્થળોએ આઈકોનિક રોડ બનવા જઈ રહ્યા છે, જેના કારણે શહેરની સુંદરતામાં ચાર ચાંદ લાગી જવાના છે.
Sep 9,2024, 20:26 PM IST
breaking news
આજથી નવી જંત્રીના અમલથી આ લોકોના સપના તૂટી શકે છે, આ પ્લાન પર મોટી અસર પડી
Jantri Price : નવી જંત્રીના અમલના કારણે રિડેવલપમેન્ટ સ્કીમ ખેંચાઈ રહી છે પાછી... રિડેવલપમેન્ટમાં નવા ઘરના સપના જોતા લોકોને મળી રહ્યો છે ઝટકો... નવી જંત્રીના કારણે બિલ્ડરોને ચૂકવવી પડશે વધુ FSI... વધુ FSI ચૂકવવાની થતાં બિલ્ડરો પ્રોજેક્ટ ખેંચી રહ્યા છે પાછા અમદાવાદમાં રિડેવલપમેન્ટની 95 ટકા ઓફર પાછી ખેંચાઈ
Apr 15,2023, 8:24 AM IST
breaking news
આજથી ગુજરાતમાં મકાન ખરીદવું મોંઘું બનશે, નવી જંત્રીનો અમલ આજથી લાગુ
New Jantri Rate Will Apply From Today : આજથી રાજ્યભરમાં નવી જંત્રીનો અમલ... જૂના દસ્તાવેજો અને સહીઓ હશે તો જૂની જંત્રી 4 મહિના સુધી માન્ય ગણાશે...
Apr 15,2023, 7:55 AM IST
Jantri Price
શું વિરોધ બાદ જંત્રી વધારાના મુદ્દે નમતું જોખશે સરકાર? અચાનક નિર્ણય લાગુ કરાતા રોષ
ગુજરાત સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવાના નિર્ણય બાદ હજુ લોકોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. બીજીતરફ ક્રેડાઈ-ગાહેડ એસોસિએશનના ડેવલોપર્સે જંત્રીમાં વધારા બાબતે મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજી હતી.
Feb 6,2023, 21:01 PM IST
Jantri Price
ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
Property Rate In Gujarat : ગુજરાત સરકારના એક નિર્યણથી હવે રાજ્યમાં જમીનોના ભાવમાં વધારો થઈ જવાનો છે. રાજ્ય સરકારે 12 વર્ષ બાદ મોટો નિર્ણય લેતા જંત્રીના ભાવમાં વધારો કર્યો છે. એટલે કે મકાન, દુકાન, સહિત તમામ વસ્તુના ભાવ વધી જશે.
Feb 4,2023, 20:35 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ