हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jambughoda
Jambughoda News
travel
ગુજરાતમાં ફરવા માટેની આ છે સુપર્બ જગ્યાઓ, વેકેશન પડતા જ પહોંચી જજો, મોજ પડી જશે
દિવાળીની હવે રજાઓ શરૂ થઈ જશે, ગુજરાતીઓ ફરવાના ભારે શોખિન હોય છે. ફરવા માટે દરેકને પસંદગીની જગ્યાઓ અલગ અલગ હોય છે. જો તમે એડવેન્ચરના શોખિન છો તો તમારા માટે આ બેસ્ટ જગ્યાઓ છે. અહીં જંગલો ખૂંદવાના, અભ્યારણ્યની મજા લેવાની અને પર્વતો ચડીને સિદ્ધક્ષેત્રના દર્શન કરવાની તમને અહીં મજા મળી શકે છે.
Oct 24,2024, 15:20 PM IST
hathni mata waterfall
ચોમાસાની ઋતુમાં પર્યટકો માટે સ્વર્ગ છે આ ધોધ! ક્યારેય ન જોયો હોય તેવો ખીલ્યો નજારો!
મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના સરસવા ગામે આવેલા ધોધ ખૂબ જ પ્રચલિત છે. પ્રકૃતિના ખોળે વસેલા ઘોઘમ્બા તાલુકાના છેવાળાના સરસવા ગામે આવેલ હાથણી માતા ધોધ હવે વરસાદમાં શરૂ થઈ ગયો છે.
Jul 28,2024, 18:22 PM IST
Gujarat Tourism
Pics: જંગલો, અભ્યારણ્ય, પર્વતો અને એડવેન્ચરના શોખીનો માટે આ છે ગુજરાતના ફરવાના સ્થળો
ગુજરાતમાં ફરવા માટે દરેકને પસંદગીની જગ્યાઓ અલગ અલગ હોય છે. જો તમે એડવેન્ચરના શોખિન છો તો તમારા માટે આ બેસ્ટ જગ્યાઓ છે. અહીં જંગલો ખૂંદવાના, અભ્યારણ્યની મજા લેવાની અને પર્વતો ચડીને સિદ્ધક્ષેત્રના દર્શન કરવાની તમને અહીં મજા મળી શકે છે.
Dec 6,2023, 16:08 PM IST
Jambughoda Wildlife Sanctuary
ફરવાના શોખીનો..ગુજરાતના આ સ્થળે ગયા છો? પ્રકૃતિએ ખોબલે ખોબલે વેરી છે સુંદરતા, PICS
ગુજરાતીઓ સામાન્ય રીતે ફરવાના શોખીન હોય છે. દેશના અનેક ઠેકાણે તો ફરતા જ હોય છે પરંતુ સાથે સાથે વિદેશમાં પણ જતા હોય છે. શું તમને ખબર છે કે આપણા ગુજરાતમાં જ ફરવા માટે એટલા બધા સ્થળો છે કે તમને કદાચ એ બધા વિશે જાણકારી ન પણ હોય.
Jul 26,2023, 12:26 PM IST
જાંબુઘોડામાં વરસાદ
જાંબુઘોડા : રમત-રમતમાં બે યુવકોને કોઝવે પાર કરવો ભારે પડ્યો, ગામ લોકો ન હોત તો...
પંચમહાલ જિલ્લામાં ગત રાત્રિ દરમ્યાન પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે જિલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે રામપુરામાં બે વ્યક્તિઓ તણાયા હતા
Aug 12,2020, 16:28 PM IST
Gujarat Rain Update
Gujarat Rain Update
Gujarat Rain Update
Jun 11,2020, 15:45 PM IST
heavy rain
Heavy Rainfall In 125 Talukas Of Gujarat
Heavy Rainfall In 125 Talukas Of Gujarat
Jun 11,2020, 10:40 AM IST
hathni mata waterfall
Photos : કુદરતે ગુજરાતના આ ધોધ પાસે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે, ચોમાસા
ચોમાસામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયાં હોય, વાદળો હમણાં જ વરસી પડશે એવું લાગતું હોય, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય, ચારે બાજુ લીલીછમ હરિયાળી છવાયેલી હોય... આવા માહોલમાં નદીનાળા કે ધોધ જોવા જવાની કેવી મજા આવે! આવા જ આહલાદક વાતાવરણના દ્રશ્યો પંચમહાલમાં ચોમાસાની ઋતુમાં સર્જાતા હોય છે. અહીંના લીલાછમ જંગલો અને તેના કુદરતી ઝરણાં અને ધોધ પ્રકૃતિની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ચોમાસામાં પ્રકૃતિ પ્રેમીઓ ખૂબ જ મોટી સંખ્યામાં પંચમહાલના વિવિધ ઝરણાં અને ધોધની મુલાકાત લેતા હોય છે. જેમાં ઘોઘંબા તાલુકાનો હાથણી માતાનો ધોધ સવિશેષ આકર્ષણ ધરાવે છે.
Jul 15,2019, 9:44 AM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત