हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jal Yatra
Jal yatra News
Jal Yatra
ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા નીકળી, 108 કળશમાં જળ ભરાઈને જળાભિષેક કરાયો
Rathyatra 2023 : ભગવાન જગન્નાથની જળયાત્રા નીજ મંદિર પરત ફરી....108 કળશમાં સાબરમતી નદીમાંથી લવાયું પવિત્ર જળ...ભજન મંડળી, અખાડા, સંતો-મહંતો, ગજરાજ અને મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા....
Jun 4,2023, 12:10 PM IST
રથયાત્રા
Video : ભૂદરના આરે થયું ગંગાપૂજન, નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ જળયાત્રાની વિધિ
દર વર્ષની જેમ ધામધૂમથી નહિ, પરંતુ અત્યંત સાદગીથી આજે રથયાત્રા ( Rathyatra 2020) પહેલાની જળયાત્રા નીકળી હતી. જગન્નાથ મંદિર દ્વારા આ મહત્વની વિધિનું અત્યંત સાદગીભર્યું આયોજન કરાયું હતું. વિધિમાં તમામ લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. પરંતુ સાદગી છતાં કોરોના મહામારીમાં વિધિમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. મહંત દિલીપદાસજીએ સમગ્ર પૂજા કરાવી હતી. ડેપ્યુટી સીએમ હાજર રહ્યા હતા. જળયાત્રા (Jal yatra) ની વિધિ તેમના હસ્તે કરવામાં આવી હતી. નીર કળશમાં ભરીને ભગવાન જગ્નાથના મંદિરે લઈ જવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ નહોતા આવવાના, પરંતુ અંતિમ ઘડીએ તેઓ આવી પહોંચ્યા હતા. દર વર્ષે ધામધૂમથી આ વિધિ કરાતી હોય છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વિધિ સાદગીથી કરાઈ હતી. જળ ભર્યા બાદ પૂજા કરવામાં આવી હતી. ગંગા પૂજનનો અનેરો અવસર સાબરમતી રિવરફ્રન્ટ પર જોવા મળ્યો હતો. તો જળ ભર્યા બાદ નદીના મધ્યમાં જઈને પૂજા કરાઈ હતી. દિલીપદાસજી અને નાયબ મુખ્યમંત્રીએ બોટમાં નદીમાં મધ્યમાં જઈને સાબરમતીના નીરને કળશમાં ભર્યા હતા.
Jun 5,2020, 10:11 AM IST
રથયાત્રા
કોરોનાને કારણે આજે અત્યંત સાદગીથી નીકળશે ભગવાન જગન્નાથની જળયાત્રા
ભગવાન જગન્નાથ ની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ખૂબ જ સાદગી સાથે જમાલપુર જગન્નાથ મંદિરથી રિવરફ્રન્ટ ભુદરપુરાના આરે જળયાત્રા નીકળશે. જળયાત્રા માટે માત્ર થોડી સજાવટ કરવામાં આવી છે અને આરા પર પૂજા વિધિ કર્યા બાદ સાબરમતી નદીના નીર કળશમાં લઈ જઈ ભગવાન જગન્નાથનો અભિષેક કરવામાં આવશે. જોકે જે રીતે દરવર્ષે ધામધૂમ અને ઢોલનગારા, બળદ ગાડા વગરે સામેલ થાય છે, તેવુ આ આજે કંઈ જ જોવા નહિ મળે. માત્ર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતની હાજરી રહેશે.
Jun 5,2020, 8:13 AM IST
સુરત
સુરત : પાણી માટે ખેડૂતોની વિશાળ જળ યાત્રા
સુરત : દક્ષિણ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટે પાણી ન અપાતાં ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. જેના ભાગરૂપે ખેડૂતો દ્વારા આજે સુરત ખાતે જળ યાત્રા રેલી કાઢી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
Jan 8,2019, 15:45 PM IST
અમદાવાદ રથયાત્રા
જગન્નાથ મંદિરમાં જલયાત્રાની થઈ શરૂઆત
Jal Yatra set to begin from Jagannath temple
Jun 28,2018, 9:39 AM IST
રથયાત્રા 2018
ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ
ભગવાન જગન્નાથજીની અષાઢી બીજના રોજ 141મી રથયાત્રા નીકળવાની છે તે પૂર્વે જેઠ સુદ પૂનમના રોજ જગ્નાનથ મંદિરેથી જલયાત્રા નીકળશે.. હાથી ઘોડા અને બેન્ડ વાઝા સાથે વાજતે ગાજતે જલયાત્રા જગ્નાનથજી મંદિરથી નીકળી સાબરમતી નદીમાં સોમનાથ ભૂદરના આરે 108 કળશમાં જળ ભરવા જશે.
Jun 26,2018, 15:25 PM IST
Trending news
Mohammad Amir
જેલમાં પ્રેમ...વકીલ સાથે કર્યા લગ્ન, આ ક્રિકેટરની લવસ્ટોરી છે રસપ્રદ
Patidar Samaj
સુખી સંપન્ન પાટીદાર સમાજની પીડા છલકાઈ! ગામડામાં કોઈ છોકરી આપવા તૈયાર નથી
iconic song
Tum Bin ફિલ્મનું ફેમસ ‘કોઈ ફરિયાદ’ ગીત 81 વાર રિજેક્ટ થયું હતું, આવો છે મજેદાર કિસ્સ
Gujarati News
વડોદરાના જાણીતા બિલ્ડર ગંગા નદીમાં ડૂબ્યા, ગંગાસ્નાન વખતે મિત્રોની નજર સામે તણાયા
earthquake
ભારતમાં ક્યા ભાગોમાં છે ભૂકંપનું સૌથી વધુ જોખમ? ગુજરાતનો આ વિસ્તાર ડેન્જર ઝોનમાં
illegal migrants
અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું દુખ
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?