हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jakhau
Jakhau News
Cyclone Biparjoy Effect
શક્તિશાળી બિપરજોયની 'આફ્ટર ઈફેક્ટ', લેન્ડફોલ બાદ હવે આ પડકારનો સામનો થશે
ગુજરાતના કાંઠે ટકરાયા બાદ ચક્રવાત બિપરજોયની ભયાનક અસર જોવા મળી. કચ્છ જિલ્લા પર જોવા મળી ચક્રવાત બિપરજોયની ભારે અસર. બીજી બાજુ અસરની વાત કરીએ તો મોડી રાતથી વહેલી સવાર સુધી કચ્છમાં અતિભારે પવન ફુંકાયો. સમયાંતરે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો. ચક્રવાત હાલ કચ્છ જિલ્લા તરફ આગળ વધી રહ્યું છે.
Jun 16,2023, 7:12 AM IST
Ambalal Patel
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાત બાદ હવે રાજસ્થાન પર મોટી ઘાત, જાણો ક્યાં પહોંચ્યુ
Gujarat Weather Forecast : ફરી એકવાર દ્વારિકાધીશ અને સોમનાથ ભગવાને વાવાઝોડામાં કરી ગુજરાતની રક્ષા,,, પ્રચંડ વાવાઝોડું મંદિરની નજીક આવતાં જ પડ્યું ધીમું,,, ભગવાને ટાળી માણસોના જીવની ખુવારી,,, ગુજરાત બાદ આજે રાજસ્થાનમાં ટકરાશે બિપરજોય વાવાઝોડું,,, 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
Jun 16,2023, 6:52 AM IST
cyclone Biparjoy
કયામતનો સમય હજુ બાકી!, વાવાઝોડાની આંખ મધરાતે ટકરાશે, જાણો કેમ ગણાય છે ખતરનાક
ચક્રવાત બિપરજોયનું ગુજરાતના કાંઠે લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાના મહાનિદેશક ડો. મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યાં મુજબ મધરાત સુધી લેન્ડફોલ ચાલુ રહેશે.
Jun 15,2023, 21:19 PM IST
cyclone Biparjoy
બિપરજોય પર આવ્યા મોટા ખબર, લેન્ડફોલનો સમય બદલાયો! હવે જાણો ક્યારે જખૌ નજીક ત્રાટકશે
ગુજરાતને ઘમરોળવા માટે તલપાપડ થઈ રહેલા બિપરજોય વિશે મોટા સમાચાર આવ્યા છે. આ વાવાઝોડાને ગુજરાતના કાંઠે ટકરાવવામાં ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે તેના લેન્ડફોલના સમયમાં ફેરફાર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે હાલ આ વાવાઝોડું ગુજરાતના જખૌ બંદરથી 180 કિમી દૂર છે.
Jun 16,2023, 12:09 PM IST
Jakhau
જખૌ નજીક આવેલા ટાપુઓ પરથી રૂપિયા 1.32 કરોડના ચરસના 88 પેકેટ જપ્ત
ભારતીય કોસ્ટ ગાર્ડે જખૌ (કચ્છ)ની નજીકમાં આવેલા ટાપુઓ પર 17, 21 અને 22 જૂન 2020ના રોજ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન શંકાના આધારે અનુક્રમે 04, 34 અને 50 પેકેટ જપ્ત કર્યાં હતા. આ તમામ પેકેટમાં રહેલી સામગ્રીનું ડ્રગ તપાસ કીટ દ્વારા પરીક્ષણ કરવામાં આવતા તેમાં ચરસનો જથ્થો હોવાની પુષ્ટિ થઇ છે.
Jun 23,2020, 14:32 PM IST
Kutch
Kutch firing by pakistani agency on indian boat
Kutch firing by pakistani agency on indian boat watch video on zee 24 kalak
Apr 13,2020, 14:00 PM IST
કચ્છ
કચ્છમાં ‘કયાર’ વાવાઝોડાની અસર, ઠંડા પવન વચ્ચે જખૌ-કોટેશ્વરના દરિયામાં કરંટ
‘ક્યાર’ વાવાઝોડાના માહોલમાં સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે કચ્છમાં ક્યાર વાવાઝોડાની અરસને કારણે નવા વરસે જ મુન્દ્રામાં વરસાદ જોવા મળ્યો છે. તો બીજી તરફ ઠંડા પવન ફૂંકાવવાની વચ્ચે કચ્છના જખૌ, કોટેશ્વરના દરિયામાં કંરટ જોવા મળી રહ્યો છે
Oct 29,2019, 9:36 AM IST
pakistan
જખૌ IMBL નજીક ભારતીય બોટ પર પાકની ખાનગી બોટનો ગોળીબાર
Private Boat of Pakistan Fire near Jakhau
Dec 26,2018, 23:30 PM IST
Trending news
Shark Tank India Judge
'શાર્ક ટેન્ક ઈન્ડિયા'ના જજ અમન ગુપ્તાએ કયા અભિનેતાને કહ્યો સૌથી વધુ ઘમંડી?
Temba Bavuma
WTC Final માં પહોંચતા પહેલા બાથરૂમમાં હતો બવુમા, જણાવ્યું આ કારણ
Technichem Organics IPO
31 ડિસેમ્બરે ઓપન થશે વધુ એક IPO, પ્રાઇસ બેન્ડ ₹55, ગ્રે માર્કેટમાં તેજી
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
IMD
તોફાન-વરસાદ-હિમવર્ષાની ચેતવણી! આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જનજીવન અસ્તવ્યસ્ત
PM Svanidhi Yojana
ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન
Community Health Center
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, વીડિયો થયો વાયરલ
Dileep Shankar
હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Shani gochar 2025
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
ceenik exports share price
5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત