हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jair Bolsonaro
Jair bolsonaro News
world leaders
એક બે નહીં અનેક વર્લ્ડ લીડર્સ બન્યા છે હુમલાનો શિકાર, જાણો કોના પર કઈ રીતે થયો હુમલો
World Leaders: વૈશ્વિક કક્ષાએ એવા ઘણાં બના લીડર્સ છે જેના પણ ક્યારેકને ક્યારેક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય. એવું પણ બન્યુ છેકે, એ નેતાઓમાંથી કેટલાંક નેતાઓ બચ્યાં જ્યારે એમાંથી ઘણાં નેતાઓ આજે આપણી વચ્ચે નથી રહ્યાં. જાણો એવા કયા કયા નેતાઓ છે જે બની ચુક્યા છે જીવલેણ હુમલાનો શિકાર...
May 16,2024, 12:16 PM IST
Brazil
બાથરૂમમાં છૂપાઈને રડે છે આ દેશના રાષ્ટ્રપતિ, સમર્થકો સામે સ્વીકાર્યું, જાણો રડવાનું
તેમણે વધુમાં કહ્યું કે મારી પત્નીને લાગે છે કે હું શક્તિશાળી વ્યક્તિ છું. મને લાગે છે કે તે મોટા ભાગે સાચી પણ છે. તો આખરે એવું કેમ થાય છે કે મારે આ પ્રકારે રડવું પડે છે?
Oct 20,2021, 13:57 PM IST
Corona
Corona થી 6 લાખ લોકોએ ગુમાવ્યા જીવ, આ દેશના રાષ્ટ્રપતિ વિરૂદ્ધ નોંધાશે ક્રિમિનલ કેસ?
બ્રાજીલ (Brazil) ના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો (Jair Bolsonaro) ને દેશમાં કોરોના મહામારી (Coronavirus) સામે યોગ્ય રીતે ન કરવાના આરોપમાં 11 ક્રિમિનલ કેસનો સામનો પડી શકે છે. આ જાણકારી કેસની તપાસ માટે બનાવવામાં આવેલી પેનલના હેડ સીનેટર Renan Calheiros એ આપી છે.
Oct 16,2021, 19:32 PM IST
Brazil
હેડકીએ આ દેશના રાષ્ટ્રપતિની હાલત ખરાબ કરી, હોસ્પિટલમાં દાખલ, સર્જરી થઈ શકે છે
હેડકીનું કારણ જાણવા માટે કેટલાક ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. ટેસ્ટ રિપોર્ટના આધારે ડોક્ટર નક્કી કરશે કે બોલસોનારોને સર્જરીની જરૂર છે કે નહીં.
Jul 15,2021, 13:37 PM IST
Brazil
અહીં કોરોનાની ભયાનક સ્થિતિ, દર્દીઓને બેડથી બાંધી રાખવા મજબૂર ડોક્ટર
બ્રાઝિલમાં (Brazil) કોરોના વાયરસ (Coronavirus) બેકાબૂ બની ગયો છે. અહીં દરરોજ ઘણા એવા કિસ્સાઓ આવે છે કે ડોકટરો માટે તેમને સંભાળવું મુશ્કેલ થઈ ગયું છે. તે જ સમયે, હોસ્પિટલોમાં દવાઓની અછતએ પરિસ્થિતિને વધુ વિકટ બનાવી દીધી છે
Apr 17,2021, 8:50 AM IST
Brazil
લો બોલો...આ દેશના કોરોના પોઝિટિવ રાષ્ટ્રપતિએ ખુલ્લેઆમ કરી બાઈકસવારી
બ્રાઝિલ (Brazil) ના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો (Jair Bolsonaro) કોરોના પોઝિટિવ (Corona Positive) છે અને તેમની સારવાર ચાલુ છે. પરંતુ આમ છતાં તેમના શોખમાં કોઈ કમી આવી નથી. શુક્રવારે તેઓ બાઈક સવારી કરતા જોવા મળ્યાં. રાષ્ટ્રપતિએ પહેલા તો પોતાના અધિકૃત નિવાસ સ્થાન અલ્વોરદા પેલેસ (Alvorada Palace) પરિસરમાં પક્ષીઓને દાણા નાખ્યાં. ત્યારબાદ સૂર્યાસ્ત પછી મોટરસાઈકલ પર સવાર થઈને મેદાનમાં અનેક ચક્કર માર્યાં. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા તેમને એક પક્ષીએ બટકું પણ ભરી લીધુ હતું.
Jul 18,2020, 18:08 PM IST
Brazil
કોરોના: આ દેશમાં ભયાનક સ્થિતિ, સપ્તાહમાં 4 વખત 1 દિવસમાં 1000થી વધુનાં મોત
સમગ્ર વિશ્વમાં કોરોનાથી પરિસ્થિતિ ખરાબ છે, પરંતુ કેટલાક દેશોમાં પરિસ્થિતિ ભયંકર છે. બ્રાઝિલમાં આ જીવલેણ કોરોના વાયરસ દ્વારા છેલ્લા 24 કલાકમાં 1,039 લોકો મોત થયા છે. વધુ ગંભીર બાબત એ છે કે, અહીં પ્રથમ વખત આવું બન્યું નથી, પરંતુ આ અઠવાડિયામાં જ આ ચોથી વખત છે, જ્યારે વાયરસને કારણે દક્ષિણ અમેરિકાના આ દેશમાં દૈનિક મોતનો આંકડો 1000 ને વટાવી ગયો છે.
May 27,2020, 19:45 PM IST
Brazil
આખરે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ PM મોદીની સરખામણી હનુમાનજી સાથે કેમ કરી? આ રહ્યો જવાબ
બધાને નવાઈ લાગી ગઈ જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ભારતની મદદને બિરદાવતી વખતે રામાયણના પ્રસંગનો ઉલ્લેખ કરી પીએમ મોદીને બજરંગબલી સાથે સરખાવ્યાં. હવે તેનું કારણ સામે આવ્યું છે.
Apr 9,2020, 9:39 AM IST
Coronavirus
Brazilian president praised PM Modi and compare him as Lord Hanuman
Brazilian president praised PM Modi and compare him as Lord Hanuman
Apr 8,2020, 16:10 PM IST
બ્રાઝીલ
દુનિયાના પાંચમા સૌથી મોટા દેશે ભારતીયો માટે ખોલ્યા દરવાજા
ગુરૂવારે આ અંગેની જાહેરાત કરતા બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ જણાવ્યું કે, 'ભારત અને ચીનના પ્રવાસીઓ અને બિઝનેસ પર્સને હવે વિઝા લેવાની જરૂર રહેશે નહીં.' અગાઉ બ્રાઝીલ અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નાગિરકો માટે વિઝાની અનિવાર્યતા સમાપ્ત કરી ચુક્યું છે.
Oct 25,2019, 19:13 PM IST
Trending news
Health Care
ખ્યાતિ બોગસ ઓપરેશનકાંડમાં ડોક્ટર, ડાયરેક્ટર અને હોસ્પિટલના CEO સામે ગુનો દાખલ
Rajasthan
અપક્ષ ઉમેદવારે SDMને લાફો માર્યો, ટોંકમાં ભારે બબાલ, 100 ગાડીઓ ફૂંકી મારી, અનેક ઘાયલ
Ameesha Patel
આ કરોડપતિ બિઝનેસમેન છે અમીષા પટેલનો ડાર્લિંગ.. નેટવર્ક જાણીને હલી જશે મગજ
Tulsi Gabbard
હરે રામ હરે રામ...ભજન કરનારા તુલસી ગાબાર્ડને ડોનાલ્ડ ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી
Healthy Food
રાત્રે જમવામાં રોટલી ખાવી કે ભાત ? બંનેમાંથી કઈ વસ્તુ ખાવી શરીર માટે ફાયદાકારક ?
shani margi 2024
15 નવેમ્બર થી આ 7 રાશિવાળા લોકોનો હશે દબદબો, કુંભ રાશિમાં માર્ગી થશે શનિદેવ
car dashboard light
Car ના ડેશ બોર્ડ પર લગાવેલી લાઇટ આપે છે ખાસ ચેતવણી, તેને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો
vodafone idea share
₹119 થી તૂટી ₹7 પર આવી ગયો આ શેર, હવે કંપનીએ આપ્યા સારા સમાચાર, ઘટી ગઈ ખોટ
gujarat
ગુજરાતમાં ફરી પોલીસકર્મીને કારથી કચડી નાખવાનો પ્રયાસ! હિંદ હોટલ સામે બનેલી ઘટનાથી...
Jharkhand election 2024
ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 સીટો પર 64.86 ટકા મતદાન, 1.37 કરોડ મતદારોએ આપ્યો મત