हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
issue of Corona
Issue of corona News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: કોરોના મુદ્દે અત્યાર સુધીનાં સૌથી મોટા રાહતના સમાચાર
ગુજરાતમાં તહેવારોની સિઝન જતાની સાથે જકોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી 40 અથવા તો તેનાથી વધારે એક સામે આવી રહ્યા છે. આજે પણ રાજ્યમાં 21 નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ 35 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,16,577 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
Nov 12,2021, 20:17 PM IST
big discrepancy
સરકારી આંકડા અને સ્થળ પર ખુબ જ મોટો તફાવત,આ નાના જિલ્લાના આંકડા સાંભળી આંખો ફાટી જશે
રાજ્યની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો ગ્રાફ તેજ ગતિએ વધી રહ્યો છે. જો કે આ વખતે કોરોનાના બહાર આવી રહેલા નવા કેસમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેથી હોસ્પિટલોમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. વલસાડ જિલ્લાની સૌથી મોટી વલસાડ સિવિલ હોસ્પિટલમાં આવેલી covid હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે મૃતકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે વલસાડ કોવિડ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહોની સંખ્યા પણ રોજ વધારો થઈ રહ્યો છે.
Apr 10,2021, 17:13 PM IST
gujarat
કોરોના મુદ્દે ગુજરાત સૌથી પારદર્શક,શીવસેના પહેલા નાગરિકોની સેવા કરે પછી રાજકારણ
સ્થાનિક સ્વરાજ્યની ચૂટણી પ્રચાર અર્થે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ચુટણી સભાને સંબોધી હતી. મુખ્યપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે મુખ્ય પ્રધાનની સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. બપોરના સમયે સભામાં મંડપ ન હોવાને લઈ લોકોને તડકામાં બેઠેલા જોઈ મુખ્યપ્રધાને પોતાના પ્રવચનની શરૂઆતમાં જ આયોજકો વતી લોકોની માફી માંગી હતી.
Feb 25,2021, 21:17 PM IST
Shamelessness of BJP leaders
કોરોના મુદ્દે ભાજપ નેતાઓની નફ્ફટાઇ,સામાન્ય જનતાને રાત્રી કર્ફ્યૂનાં નામે પાંજરે પુરી
એક તરફ કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે સરકાર દ્વારા માત્ર સામાન્ય જનતાને જ અપીલ કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ભાજપનાં નેતાઓને આ નિયમ નડતો જ નથી. પોલીસ પણ અહીં કોઇ કાર્યવાહી કરતી નથી. આવી ઘટનાઓ ભાજપનાં પ્રમુખ સી.આર પાટીલથ માંડીને સામાન્ય કાર્યકર્તાઓ સુધી જોવા મળે છે. વલસાડના ભાજપના નેતા કેતન વાંઢુનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
Dec 28,2020, 16:49 PM IST
Trending news
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો