हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Iran Attack
Iran attack News
Nostradamus
ઈરાનના ઈઝરાયેલ પર હુમલાથી દુનિયામાં દહેશત, શું સાચી પડશે 500 વર્ષ જૂની ભવિષ્યવાણી?
દુનિયાના સૌથી મોટા ભવિષ્યવક્તા કહેવાતા નાસ્ત્રેદેમસની ભવિષ્યવાણીઓ લોકો યાદ કરવા લાગ્યા છે. દુનિયાભરમાં અનેક સોશિયલ મીડિયા યૂઝર્સને ત્રીજા વિશ્વયુદ્ધની આહટ આવવા લાગી છે. ઈઝરાયેલમાં હુમલા બાદ નાસ્ત્રેદેમસની ભવિષ્યવાણીઓ ફરી ચર્ચામાં છે.
Apr 15,2024, 16:43 PM IST
Ain al-Asad Airbase
શક્ય હોય ત્યાં સુધી ઈરાન અને ઈરાકનો પ્રવાસ ટાળો: ભારત સરકાર
ગત શુક્રવારે બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકી એર સ્ટ્રાઈક (Air Strike) માં ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની (Qassem Suleimani) નું મોત થયા બાદ ઈરાન (Iran) દ્વારા બદલાની કાર્યવાહી તરીકે ઈરાક ખાતે અમેરિકી (USA) સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યાં.
Jan 8,2020, 17:10 PM IST
Super Fast Top 100 News
સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: ઇરાને ઈરાકમાં અમેરિકાના ઠેકાણા પર 12 મિસાઇલ છોડી
ઈરાન (Iran) ની ઈસ્લામિક રેવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરીને તેના અનેક ફાઈટર વિમાનોને નષ્ટ કર્યા છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ઈસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સી (IRNA) સાથે વાત કરતા એક સૂત્રએ જણાવ્યું કે IRGC દ્વારા બેલિસ્ટિક મિસાઈલોથી ટારગેટ કર્યા બાદ ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ઊભેલા ફાઈટર વિમાનોમાં આગ લાગી ગઈ હતી. આ ઉપરાંત ઈરાન મીડિયા દ્વારા એવો પણ દાવો કરાયો છે કે ઈરાનના વળતા પ્રહારમાં 80 લોકોના મોત થયા છે.
Jan 8,2020, 16:15 PM IST
Ain al-Asad Airbase
ઈરાનનો મોટો દાવો, અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર હુમલામાં 80 લોકોના મોત
ઈરાન (Iran) ની ઈસ્લામિક રેવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરીને તેના અનેક ફાઈટર વિમાનોને નષ્ટ કર્યા છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ઈસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સી (IRNA) સાથે વાત કરતા એક સૂત્રએ જણાવ્યું કે IRGC દ્વારા બેલિસ્ટિક મિસાઈલોથી ટારગેટ કર્યા બાદ ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ઊભેલા ફાઈટર વિમાનોમાં આગ લાગી ગઈ હતી. આ ઉપરાંત ઈરાન મીડિયા દ્વારા એવો પણ દાવો કરાયો છે કે ઈરાનના વળતા પ્રહારમાં 80 લોકોના મોત થયા છે.
Jan 8,2020, 12:22 PM IST
USA
ઈરાને US સૈન્ય ઠેકાણા પર કર્યો મિસાઈલોનો વરસાદ, ટ્રમ્પે આપી પ્રતિક્રિયા
અમેરિકાના ડ્રોન એટેકમાં પોતાના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ નારાજ ઈરાને બુધવારે ઈરાકમાં અમેરિકાના બે સૈન્ય ઠેકાણા પર મિસાઈલોથી હુમલો કર્યો. ઈરાને અમેરિકી એરબેસ અલ અસદ અને ઈરબિલ પર 12થી વધુ મિસાઈલો છોડી.
Jan 8,2020, 9:08 AM IST
Trending news
Kartik Aaryan Bst Actor
2024 નો 'બેસ્ટ એક્ટર' બન્યો કાર્તિક આર્યન, Zee Real Heroes Awards માં છવાયો અભિનેતા
Zee Real Heroes Awards 2024
'મેગા પરફોર્મર ઓફ ધ યર'થી સન્માનિત થયા પંકજ ત્રિપાઠી,એક્સપીરિયંસ કર્યો શેર
Beyt Dwarka
દ્વારકામાં દરિયાઈ સુરક્ષા માટે જોખમી દબાણો કરાયા દૂર, સતત પાંચમાં દિવસે કાર્યવાહી
ITR Filing Deadline: ITR news
ચૂકતા નહીં, આ તારીખ પછી નહીં કરી શકો ITR ફાઈલ, જાણો શું છે લેટ ફી
Gratuity
સરકારી કર્મચારીઓ માટે 20 લાખ સુધીની ગ્રેચ્યુટી ટેક્સ ફ્રી, પ્રાઈવેટ માટે શં છે નિયમ?
Smriti Mandhana
સિક્સર, ફોર અને રનના ઢગલા... 3 દિવસમાં સૌથી વધુ ટોટલનો તોડ્યો રેકોર્ડ
Zee Real Heroes Awards
અજયથી લઈને પંકજ ત્રિપાઠી સુધી, આ સ્ટાર્સ Zee Real Heroes Awardsથી કરાયા સન્માનિત
astrology
48 કલાક બાદ આ 4 રાશિઓ પર કૃપા વરસાવશે શુક્ર, ધન-સંપતિમાં થશે જબરદસ્ત લાભ
ગુજરાત હવામાન
સ્વેટર, શાલ ઓઢી રાખજો! આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવશે કાતિલ ઠંડી, જાણો ભયાનક આગાહી
elon musk
બરાબરનો ફસાયો દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ! 'ચકલી' એ બગાડ્યો આ રીતે આખો ખેલ