हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IPL Auction 2023
Ipl auction 2023 News
IPL
એઇડન માર્કરામ સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન સંભાળશે, SRHએ કરી જાહેરાત
Sunrisers Hyderabad: વિલિયમસને કુલ ત્રણ સિઝન માટે ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કર્યું હતું. આવી સ્થિતિમાં, મયંક અગ્રવાલ સાથે સુકાનીની ભૂમિકામાં ઘણા દાવેદારો હતા. જોકે, માર્કરામને લીલી ઝંડી મળી ગઈ છે અને તે નવી સિઝન માટે સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન સંભાળશે.
Feb 23,2023, 17:37 PM IST
IPL Auction 2023
WPL 2023: 60 કરોડમાં 87 મહિલા ક્રિકેટર્સની ખરીદી, જુઓ કઈ ટીમમાં ક્યા-ક્યા ખેલાડી
WPL Auction: મુંબઈમાં આયોજીત મહિલા પ્રીમિયર લીગની હરાજી પૂર્ણ થઈ ગઈ છે. પાંચ ટીમોએ કુલ 87 ખેલાડીઓને ખરીદી છે. ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી રહી છે.
Feb 13,2023, 21:35 PM IST
Smriti Mandhana
Video: નીતા અંબાણીએ સ્મૃતિ મંધાના પર બોલી લગાવતા જ ખુશ થઈ ગઈ ભારતીય મહિલા ટીમ
WPL Auction Smriti Mandhana: જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સીઝન માટે મુંબઈમાં ખેલાડીઓની હરાજી થઈ. ભારતીય ટીમની ઓપનર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને મોટી રકમ આપી ખરીદવામાં આવી છે.
Feb 13,2023, 17:43 PM IST
IPL Auction 2023
WPL 2023 Auction Live: ઓક્શનમાં સૌથી મોંઘી રહી સ્મૃતિ મંધાના, જુઓ તમામ અપડેટ્સ
Women's IPL Auction 2023 Live: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી મુંબઈમાં શરૂ થઈ ગઈ છે. પહેલાં ટૂર્નામેન્ટનો લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો. તમને અહીં વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સીઝનની હરાજીની દરેક અપડેટ મળશે.
Feb 13,2023, 19:38 PM IST
Cameron Green
આઈપીએલ ઓક્શનમાં ઓલરાઉન્ડરની ધમાલ, સેમ કરન 18.50 અને ગ્રીન 17.50 કરોડમાં વેચાયા
IPL Auction 2023 Live: આઈપીએલમાં ઓલરાઉન્ડરો પર રૂપિયાનો વરસાદ થયો છે. ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીન અને ઈંગ્લેન્ડના સેમ કરન પર ટીમોએ મોટી રકમ લગાવી છે.
Dec 23,2022, 15:42 PM IST
IPL Auction 2023
IPL માં કયા ખેલાડી પર લાગશે સૌથી વધુ દાવ? કોણ હતા અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડીઓ
IPL Auction Today: IPL માં કઈ ફ્રેન્ચાઈઝ કયા ખેલાડીને કેટલાં રૂપિયા આપીને ખરીદે છે અને કયા ખેલાડીને ઓકશનમાં સૌથી વધારે કિંમત મળે છે એ જોવું રસપ્રદ રહેશે. IPLની 2023ની સીઝન માટે ખેલાડીઓની હરાજી 23ડિસેમ્બર એટલેકે આજે થવાની છે.
Dec 23,2022, 10:12 AM IST
ipl 2023
IPL Auction 2023: 87 સ્લોટ માટે 405 દાવેદાર, જાણો આઈપીએલ ઓક્શનની 10 મોટી વાતો
IPL 2023 ની થનારી હરાજીમાં 10 ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે કુલ 206.5 કરોડ રૂપિયા છે. આ ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓને ખરીદવાનો વિકલ્પ છે.
Dec 21,2022, 15:53 PM IST
ipl 2023
IPL ઓક્શનમાં થશે પૈસાનો વરસાદ! આ 10 ખેલાડીઓને મળી શકે છે સૌથી મોટી રકમ
IPL Mini Auction 2023: આ વખતે હરાજી ભલે નાની હોય પરંતુ તેમ છતાં ઘણા ખેલાડી 10 કરોડ રૂપિયા કે તેનાથી વધુ રકમમાં વેચાઈ શકે છે.
Dec 20,2022, 21:35 PM IST
csk
આઈપીએલ ટીમોએ જાહેર કર્યું રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ, મુંબઈએ આ દિગ્ગજને કર્યો બહાર
આઈપીએલ મિની ઓક્શનનું આયોજન 23 ડિસેમ્બરે કોચ્ચીમાં કરવામાં આવશે. આ પહેલા દરેક ફ્રેન્ચાઇઝીઓએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે.
Nov 10,2022, 15:29 PM IST
Indian Premier League
IPL 2023: આઈપીએલ-2023 માટે ઓક્શનની જાહેરાત, આ દિવસે બેંગલુરૂમાં થશે હરાજી
IPL 2023: 16 ડિસેમ્બરે બેંગલુરૂમાં આઈપીએલ 2023 માટે હરાજી થશે. હરાજી માટે દરેક ટીમોના પર્સમાં આ વર્ષે પાંચ કરોડ રૂપિયાની વૃદ્ધિ થશે.
Oct 16,2022, 16:02 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા