हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
INDvAUS
Indvaus News
INDvAUS
ઓસ્ટ્રેલિયાની ઐતિહાસિક જીત, ભારતને પહેલીવાર 10 વિકેટથી હરાવ્યું
ઓસ્ટ્રેલિયાએ ભારતને મુંબઈમાં રમાયેલી પહેલી વનડે મેચમાં 10 વિકેટથી હરાવીને સજ્જડ હારનો સ્વાદ ચખાડ્યો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા ત્રણ મેચોની વનડે સિરીઝમાં 1-0થી આગળ થઈ ગયું છે.
Jan 14,2020, 20:49 PM IST
India vs Austalia
ભારતીય ટીમની આર્મી કેપ જોઇ પાકિસ્તાનને લાગ્યા મરચા, આપ્યું આવુ નિવેદન
ભારત દ્વારા કાશ્મીરીઓ પર કરાતા દમનની વિરુદ્ધ પાકિસ્તાની ખેલાડીઓએ પણ કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવવો જોઇએ
Mar 9,2019, 16:31 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
ધોનીના હોમગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાની ટીમે તોડ્યો પોતાનો જૂનો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં 50 ઓવરમાં 313 રન ફટકાર્યા છે.
Mar 8,2019, 18:00 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
INDvsAUS: ઓસ્ટ્રેલિયાનો 32 રને વિજય, ભારત 281માં ઓલઆઉટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની સિરીઝની ત્રીજી વનડે રાંચીમાં રમાઈ રહી છે. ટોસ હારીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 313 રન બનાવ્યા છે અને ભારતને જીતવા માટે 314 રનનો લક્ષ્ય આપ્યો છે. ભારતીય ટીમ 281 રનમાં ઓલઆઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાનો 32 રને વિજય થયો હતો.
Mar 8,2019, 23:15 PM IST
pulwama attack
INDvAUS: મેદાનમાં કાળી પટ્ટી બાંધીને ઉતર્યા ભારતીય ક્રિકેટર, આ છે કારણ
બીસીસીઆઈએ પહેલા જાહેરાત કરી દીધી છે કે, આ વર્ષે આઈપીએલનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે નહીં.
Feb 24,2019, 20:46 PM IST
Ind vs Aus
INDvsAUS: પૂજારાની સદીની મદદથી ભારત મજબૂત, દિવસના અંતે 304/4
ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવાની નજીક પહોંચેલી ટીમ ઈન્ડિયાએ સિડની ટેસ્ટના પ્રથમ દિવસે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારતીય ટીમની દીવાલ ગણાતા ચેતેશ્વર પૂજારાએ આ સિરીઝમાં પોતાની ત્રીજી સદી ફટકારી છે. ભારતીય ટીમે પ્રથમ દિવસના અંતે 304 રન બનાવી લીધા છે અને ચાર વિકેટ ગુમાવી છે.
Jan 3,2019, 12:45 PM IST
Ind vs Aus
સિડની ટેસ્ટઃ ઈતિહાસ રચવા ઉતરશે ભારતીય ટીમ
ભારતીય ટીમ ગુરૂવારે જ્યારે અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ઓસ્ટ્રેલિયાની સાથે ચોથો અને અંતિમ ટેસ્ટ મેચ રમવા માટે ઉતરશે તો તેની પાસે આ મેચ જીતીને 70 વર્ષમાં પ્રથમવાર ઈતિહાસ રચવાની તક હશે.
Jan 2,2019, 18:08 PM IST
INDvAUS
INDvAUS: સિડનીમાં જીતનો પ્લાન, ભારતના આ 'પાંડવ' ઓસ્ટ્રેલિયા પર પડશે ભારે
વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા સિડની ટેસ્ટ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઈચ્છશે. તેવામાં પ્રવાસી ટીમના કેટલાક ખેલાડીઓ પર દારોમદાર રહેશે જેણે મેલબોર્ન ટેસ્ટ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Dec 31,2018, 14:46 PM IST
Trending news
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...